ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં બાળાનેસ ખાતે રહેતા કરસન હીરાભાઈ મોરી નામના 32 વર્ષના રબારી શખ્સ સામે કોર્ટમાં નોંધાયેલી ફરિયાદમાં નામદાર અદાલતે તેને ભરણપોષણ ચૂકવવા માટેનો…
View More સજાથી બચવા માટે નાસતો ફરતો ભાણવડ પંથકનો આરોપી ઝડપાયોCategory: સૌરાષ્ટ્ર
જેતપુરમાં રાત્રે પોલીસની ડ્રાઇવ : દારૂ પી ડીંગલ કરતા અને દારૂના ધંધાર્થીઓ સહિત 14 શખ્સો ઝડપાયા
એસપી વિજયસિંહ ગુર્જરની સુચનાથી જેતપુર સિટી પોલીસની ડ્રાઇવ રાજકોટ જીલ્લામા જેતપુર શહેરમા રાત્રીનાં સમયે આવારા તત્વો દ્વારા અવાર નવાર માથાકુટ કરવામા આવતી હોય અને દારુનુ…
View More જેતપુરમાં રાત્રે પોલીસની ડ્રાઇવ : દારૂ પી ડીંગલ કરતા અને દારૂના ધંધાર્થીઓ સહિત 14 શખ્સો ઝડપાયાચુડામાં પ્રેમલગ્ન મામલે ધિંગાણું: 21 લોકોના ટોળા સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામમાં પ્રેમલગ્નને લઈને ઊભા થયેલા મનદુ:ખે હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. યુવતીના પરિવારજનો દ્વારા યુવકના કાકાના ઘર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો…
View More ચુડામાં પ્રેમલગ્ન મામલે ધિંગાણું: 21 લોકોના ટોળા સામે ફરિયાદજૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
જૂનાગઢ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોથી સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન એસ.ઓ.જી. ટીમે એક વ્યક્તિને દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે ઝડપી…
View More જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયોવાંકાનેર મામલતદારને ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ધીરાણ માફી આપવા રજૂઆત
ગુજરાત ભરમાં જે રીતે કુદરત જાણે રૂૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રીક કમોસમી વરસાદ પડયો છે. જેના કારણે ખેડુતોના મગફળી, કપાસ, કઠોળ વર્ગના પાકો અને…
View More વાંકાનેર મામલતદારને ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાન સામે ધીરાણ માફી આપવા રજૂઆતધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
ધ્રાંગધ્રા પંથકમાં પાવરગ્રીડ કંપની ફરી વિવાદમાં આવી છે. વાવડી ગામમાં કંપનીના કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાનો મામલો સામે આવે છે. ખેડૂતોએ સરકારી હુકમ વગર…
View More ધ્રાંગધ્રાના વાવડી ગામે પાવરગ્રીડ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણજેતપુરના સોની વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
વળતર પેટે રૂા.3.15 લાખ ચૂકવવા હુકમ જેતપુરમાં સી.એન.જવેલર્સ ના નામે સોના-ચાંદીના વેપારી અમીત ચંપકભાઈ ધોળકીયા સામે જેતપુરના યોગેશભાઈ અનંતરાય ગાંધી પૂજા ફાયનાન્સ નામથી ફાયનાન્સ નો…
View More જેતપુરના સોની વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટજામનગરમાં જૂના મનદુ:ખમાં યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા
કાલાવડ નજીક ટ્રક અડફેટે બાઈક સવારને ઈજા જામનગરના બેડી ધરારનગર વિસ્તારમાં રહેતા સલીમ ઇસ્માઈલભાઈ હાલેપોત્રા નામના 26 વર્ષના સંધિ યુવાને પોતાના ઉપર લોખંડના પાઈપ વડે…
View More જામનગરમાં જૂના મનદુ:ખમાં યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યામોરબી જિલ્લાના આઠ તાલુકાના ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની ખેડૂતોની માગણી
માંગ ન સંતોષાય તો ચલો ગાંધીનગર અભિયાન આંદોલનની ચિમકી સાથે કલેકટરને રજૂઆત મોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ આગામી દિવસોમાં સરકાર સહાય પેકેજ જાહેર કરવાની છે.…
View More મોરબી જિલ્લાના આઠ તાલુકાના ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની ખેડૂતોની માગણીમોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે વધુ ક્લાસ વન અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. મોરબીમાં એસીબીની સફળ ટ્રેપ થઈ છે. જેમાં પીજીવીસીએલના…
View More મોરબી પીજીવીસીએલના નાયબ ઈજનેર રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા