સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રીએ પેકેજને મજાક ગણાવી રાજીનામુ ફેંકયું રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે જાહેર કરવામાં આવેલું સહાય પેકેજ…
View More ખેડૂત પેકેજ સામે ભાજપમાં જ ભડકો, રાજીનામાનો દોરCategory: સૌરાષ્ટ્ર
દ્વારકા જિલ્લા પોલીસનું ‘ઓપરેશન ક્લિન’, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા વુધ છ ડોક્ટરો ઝડપાયા
પ્રેક્ટિશનર એકટની કલમ હેઠળ ગુનો નોંધાયો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ડોક્ટર બની બેઠેલા શખ્સો દ્વારા લોકોના જીવ અને શારીરિક…
View More દ્વારકા જિલ્લા પોલીસનું ‘ઓપરેશન ક્લિન’, ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા વુધ છ ડોક્ટરો ઝડપાયાવ્યાજખોરોનો ત્રાસ: એક કરોડના 10 કરોડની માંગણી કરતા રાજકોટનો યુવાન ચીઠ્ઠી લખી ગુમ થઇ ગયો
એક કરોડની સામે 55 લાખની રકમ આપી દીધી, 2.39 કરોડની માંગણી કરી 40 ટકા વ્યાજ લગાવી 10 કરોડની ઉઘરાણી કરતા યુવાનને રાજકોટ મૂકવું પડયું રાજકોટ…
View More વ્યાજખોરોનો ત્રાસ: એક કરોડના 10 કરોડની માંગણી કરતા રાજકોટનો યુવાન ચીઠ્ઠી લખી ગુમ થઇ ગયોરાજકોટના દૂધના વેપારી સાથે રોકાણની લાલચ આપી 60 લાખની ઠગાઇ
ઘરે તપાસ કરતા આરોપી ઘર મુકી ભાગી ગયો, તાલુકા પોલીસમાં ફરિયાદ શાપરમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાનું મશીન છે તે ધંધામાં રોકાણ કરવાનું કહી ગઠિયો વેપારી પાસેથી…
View More રાજકોટના દૂધના વેપારી સાથે રોકાણની લાલચ આપી 60 લાખની ઠગાઇન્યારા કંપનીના કોલસામાં ભેળસેળ કરનાર આઠ આરોપીઓની ધરપકડ
નાયરા કંપનીમાંથી સુત્રાપાડા જીએચસીએલ કકું.માં પહોંચાડવામાં આવતા પેટ કોકના જથ્થામાં ભેળસેળ કરાતી હોવાની મળેલ બાતમીના આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ખંભાળીયાના કંચનપુર જીઆઈડીસીમાં…
View More ન્યારા કંપનીના કોલસામાં ભેળસેળ કરનાર આઠ આરોપીઓની ધરપકડદ્વારકાનો સુદામા સેતુ ત્રણ વર્ષથી બંધ : લાખોનું નુકસાન
સમારકામના બહાને બંધ કરેલ સેતુ નાતાલ પહેલા શરૂ કરવાની પ્રવાસીઓ અને અગ્રણીઓની માંગ યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી પર બનાવાયેલ ફુટ બ્રીજ સુદામા સેતુ વર્ષ…
View More દ્વારકાનો સુદામા સેતુ ત્રણ વર્ષથી બંધ : લાખોનું નુકસાનએકના ડબલ કરવાની લાલચ આપી બોટાદના ખેડૂત પાસેથી ભુવાએ 1 કરોડ રૂપિયા ખંખેર્યા
વિશ્વાસમા આવી 29 જાન્યુઆરી 2024ના રોજ કાંતીભાઈએ 10 લાખ રૂૂપિયા આપી દીધા. અનવરે વિધી કરીને થેલો ઘેર રાખવા કહ્યું અને દોરો ન ખોલવો કહી જતાં…
View More એકના ડબલ કરવાની લાલચ આપી બોટાદના ખેડૂત પાસેથી ભુવાએ 1 કરોડ રૂપિયા ખંખેર્યાકુવાડવામાં દારૂના નશામાં યુવાનને શ્રમિકે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા
રાજકોટ નજીક આવેલા કુવાડવા જીઆઈડીસીના કંપનીમાં કામ કરતાં બે શ્રમિકોએ સાથે દારૂ પીધા બાદ મસ્કરીમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બે શ્રમિકોએ વચ્ચે પડી…
View More કુવાડવામાં દારૂના નશામાં યુવાનને શ્રમિકે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધાજામનગરમાં આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરશીભાઈ લક્ષ્મણભાઈ બાંભણિયા નામના 50 વર્ષ ના આઘેડે ગઈકાલે રાત્રે પોતાના ઘેર આંખોની બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરમાં આધેડનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરનાર 24મા દિવસે ઝડપાયો
અમરેલીના રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરી લાશને 34 કિ.મી દુર ફેંકનાર આરોપીને 24મા દિવસે ઝડપીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પોલીસે…
View More રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરનાર 24મા દિવસે ઝડપાયો