દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગ દ્વારા શનિવારે ભાણવડ વિસ્તારના કરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરારCategory: સૌરાષ્ટ્ર
સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં ત્રીજા દિવસે 2.5 લાખથી વધુ લોકો ઉમટ્યા
લોકગાયિકા સુશ્રી રાજલ બારોટના સુમધુર કંઠે ભક્તિગીતો, લોકગીત અને ભજનની રંગત જામી શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2025ના ત્રીજા દિવસે મેળાએ લોકપ્રિયતાની નવી…
View More સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં ત્રીજા દિવસે 2.5 લાખથી વધુ લોકો ઉમટ્યાવડિયાનું સદ્ગુરુનગર બન્યું બિનઅધિકૃત અનાજના જથ્થાનું એપી સેન્ટર
સમગ્ર દેશમાં સરકાર દ્વારા ગરીબ અને જરૂૂરિયાત મંદ પરિવારોને સસ્તા અનાજની દુકાનો મારફત અન્ન સુરક્ષા આપવા માટે મફતમાં ઘઉં, ચોખાનુ વિતરણ કરવામાં આવે છે. આ…
View More વડિયાનું સદ્ગુરુનગર બન્યું બિનઅધિકૃત અનાજના જથ્થાનું એપી સેન્ટરઇમિટેશનના વેપારીને ક્રેડીટ કાર્ડ અપડેટ કરાવવાનું કહી રૂા.4.91 લાખ પડાવ્યા
શહેરના પેડક રોડ પર રત્નદીપ સોસાયટીમાં રહેતા ઇમિટેશનના વેપારી પરેશભાઇ કેશુભાઇ અકબરી (ઉ.વ.45) ને ગઠીયાએ વિડીયો કોલ કરીશ ક્રેડિટ કાર્ડના ઓફિસર તરીકે ઓળખ આપી અને…
View More ઇમિટેશનના વેપારીને ક્રેડીટ કાર્ડ અપડેટ કરાવવાનું કહી રૂા.4.91 લાખ પડાવ્યાહું કોર્ટના ધક્કાથી કંટાળી ગઇ છું, વીડિયો કોલ કરી પરિણીતાનો આપઘાત
ગોવિંદરત્ન એપાર્ટમેન્ટમાં પતિથી અલગ રહેતી પરિણીતાએ ભાઇના મિત્રને વીડિયો કોલ કરી ગળેફાંસો ખાઇ લીધો પરિણીતાને હોસ્પિટલે ખસેડી પરંતુ જીવ ન બચ્યો, દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી…
View More હું કોર્ટના ધક્કાથી કંટાળી ગઇ છું, વીડિયો કોલ કરી પરિણીતાનો આપઘાતહિટ એન્ડ રન: કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે બસ અડફેટે રાહદારી વૃધ્ધનું મોત
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાય રહયા છે જયારે વધુ એક બનાવમા મવડી ચોકડી પાસે ન્યુ જલારામ સોસાયટીમા રહેતા…
View More હિટ એન્ડ રન: કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે બસ અડફેટે રાહદારી વૃધ્ધનું મોતબે પિતરાઇ ભાઇઓ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલા બેડી ગામે ત્રણ વર્ષ પૂર્વે એક તરફી પ્રેમમાં પાગલ યુવાને બે પિતરાઇ ભાઇઓ પર તીક્ષ્ણ હથિયાર વડે કરેલા જીવલેણ…
View More બે પિતરાઇ ભાઇઓ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટકોન્ટ્રાક્ટરે ખાડો ખોદી અકસ્માત માટે રેઢો મૂકી દીધો!
રાજકોટ શહેરમાં રસ્તાઓ રિપેર કર્યા બાદ ફરી ખોદીને નખોદ કાઢવાની મહાનગરપાલિકાના અધિકારીઓની કુટેવ યથાવત જ રહી છે અને હાલ શહેરમાં અનેક સ્થળે રસ્તા નવા બનાવ્યા…
View More કોન્ટ્રાક્ટરે ખાડો ખોદી અકસ્માત માટે રેઢો મૂકી દીધો!24 કલાકમાં 3 સ્થળેથી 7.92 લાખનો દારૂ પકડાયો
મોરબી રોડ પરથી 6.53 લાખનો દારૂ ભરેલી છોટાહાથી સાથે એકની ધરપકડ: ત્રંબા નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા શહેરમાં બુટલેગરો ઉપર પોલીસે આક્રરી કાર્યવાહી…
View More 24 કલાકમાં 3 સ્થળેથી 7.92 લાખનો દારૂ પકડાયોભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતી
સોશિયલ મીડિયાના યુગમાં નાની ઉંમરમાં જ સગીરોને પ્રેમસંબંધ બંધાવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા જ એક બનાવમાં ભણવાની ઉંમરમાં સગીરાને સગીર સાથે પ્રેમ પાંગરીયો…
View More ભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતી