રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરધાર નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. સર ગામે રહેતો યુવાન સરધારથી પોતાનું બાઈક લઈ પરત જતો હતો…
View More સરધાર નજીક હિટ એન્ડ રન : અજાણી કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોતCategory: સૌરાષ્ટ્ર
નાગેશ્ર્વર વિસ્તારમાં પિતા સાથે સુતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, માતા પર શંકા
રાજકોટમાં રેલ્વેસ્ટેશન પરથી થોડા દિવસો પહેલા સવા વર્ષની બાળકીનું અપહરણ કરાયું હતું. જે ગુનાનો ભેદ રેલવે પોલીસે ઉકેલી મહિલા સહિત ત્રણને ઝડપી લીધા હતા ત્યારે…
View More નાગેશ્ર્વર વિસ્તારમાં પિતા સાથે સુતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ, માતા પર શંકાગળા કાપી નાખતી જીવલેણ ચાઈનીઝ દોરીની 660 ફીરકી સાથે શખ્સ ઝડપાયો
ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસે જીવલેણ ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબધ્ધ લગાવ્યો છે. આમ છતાં છાના ખુણે ઘણા વેપારીઓ ચાઈનીઝ દોરીનું વેચાણ…
View More ગળા કાપી નાખતી જીવલેણ ચાઈનીઝ દોરીની 660 ફીરકી સાથે શખ્સ ઝડપાયોલોધિકાના પાળ ગામે યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
લોધીકાના પાળ ગામે નજીવા પ્રશ્ને યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ…
View More લોધિકાના પાળ ગામે યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલોસેલ્ફ ડ્રાઇવથી લીધેલી અને ફરવા જવાના બહાને લીધેલી બે કાર ગઠિયાએ પરત ન કરી
અંબીકા ટાઉનશીપમાં રિવેરા હોમ એપાર્ટમેન્ટમાં રહેતો દર્પણ મનસુખભાઈ મણવર નામનો શખ્સ મિત્ર પાસેથી ફરવા જવાના નામે રૂૂા. 9 લાખની કાર અને મવડી રોડ પર આનંદ…
View More સેલ્ફ ડ્રાઇવથી લીધેલી અને ફરવા જવાના બહાને લીધેલી બે કાર ગઠિયાએ પરત ન કરીકાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
આપઘાતનું કારણ અકબંધ; પરિણીતાના મોતથી એક બાળકે માતાની મમતા ગુમાવી કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડા થયાના સાત દિવસ બાદ ઝેરી દવા પી લેનાર ત્યકતાનું સારવારમાં મોત…
View More કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યુંનિવૃત ASIનો લમણે ગોળી ધરબી આપઘાત
ગઇકાલે સવારે મિત્રોને મેસેજ કર્યો, ‘ધોખે કી ખાસીયત હૈ… કી વો યકીન કે સાથ મુફતમે મિલતી હૈ’ બીમારીને કારણે કંટાળી ગયા હતા, મિત્ર વર્તુળ અને…
View More નિવૃત ASIનો લમણે ગોળી ધરબી આપઘાતજસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપી જામીન મુક્ત
જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને દુષ્કર્મના ખોટા કેસમાં ફિટ કરી દઈ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રૂૂપિયાની માંગણી કરી આપઘાતની ફરજ પાડવાના ગુનામાંવડોદ ગામના સરપંચ સહીત ચાર…
View More જસદણના વડોદ ગામના પૂર્વ સરપંચને મરવા મજબૂર કરવાના કેસમાં ચાર આરોપી જામીન મુક્તધમલપર રોડ પરના પેટ્રોલિયમ યુનિટમાં ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચનાર શખ્સ સામે ગુનો નોંધાયો
રાજકોટ નજીક ધમલપર રોડ પર ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટનંબર 124માં આવેલા વસીલા પેટ્રોલીયમ નામના યુનીટમાં તાલુકા મામલતદાર કચેરી, જિલ્લા પુરવઠા અધીકારીની કચેરીના સ્ટાફે ગઈ તા.6-10-25નાં તપાસ…
View More ધમલપર રોડ પરના પેટ્રોલિયમ યુનિટમાં ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચનાર શખ્સ સામે ગુનો નોંધાયોવીમો પકાવવા પુત્રએ પિતાની હત્યા કરી બનાવ અકસ્માતમાં ખપાવી દીધો
શંકાસ્પદ બનાવમાં ફોરેન્સિક પી.એમ. રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો, સગા દીકરાએ પિતરાઇભાઇ સાથે મળી કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કર્યા બાદ બાઇક સ્લિપ થયાનું ત્રાગુ રચ્યું ઇઝરાયલ…
View More વીમો પકાવવા પુત્રએ પિતાની હત્યા કરી બનાવ અકસ્માતમાં ખપાવી દીધો