શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો ખડકી દેનાર શખ્સો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ પૂર્વ મામલતદાર દ્વારા કુલ 1350 લોકોને…
View More જંગલેશ્ર્વરના દબાણકારોને 19 જાન્યુ.ની છેલ્લી મુદત, હાજર રહેવા નોટિસો અપાઇCategory: સૌરાષ્ટ્ર
ગુજસીટોકના ગુનામાં ફરાર ‘બાટલી ગેંગ’ના વધુ ચાર આરોપી પકડાયા, ધરપકડનો આંક 14 થયો
ગુનાખોરી પર ક્રાઈમ બ્રાન્ચે પકડ મજબૂત કરી હોય તેમ એક બાદ એક ગુના આચરતી ટોળકી પર ગુજસીટોક કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં સોડા બાટલી ફેંકી…
View More ગુજસીટોકના ગુનામાં ફરાર ‘બાટલી ગેંગ’ના વધુ ચાર આરોપી પકડાયા, ધરપકડનો આંક 14 થયોલાલપરી તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે એજન્સી ફાઇનલ, ટૂંક સમયમાં કામ શરૂ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌંદર્યમાં વધારો અને નાગરિકોને વધુ સુવિધાયુક્ત, સુવ્યવસ્થિત અને આકર્ષક જાહેર સ્થળો ઉપલબ્ધ કરવાના હેતુથી લાલપરી બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો…
View More લાલપરી તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ માટે એજન્સી ફાઇનલ, ટૂંક સમયમાં કામ શરૂરાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત આજે પૂરી, સરકારના નોટિફિકેશનની રાહ
રાજકોટ શહેરમાં સામાજિક સંતુલન જળવાઈ રહે અને મિલકતોના ખરીદ-વેચાણમાં થતી ગેરરીતિઓ અટકે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની 28…
View More રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત આજે પૂરી, સરકારના નોટિફિકેશનની રાહરાજકોટ-જામનગર હાઇવે ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી, રસ્તા ડાયવર્ટ કરાયા
જામનગરથી આવતા વાહનો પડધરી-નેકનામ- મિતાણા થઇ રાજકોટ પહોંચી શકશે: રાજકોટથી જતા વાહનો મિતાણા-ટંકારા થઇ જામનગર તરફ જઇ શકશે રાજકોટ-જામનગર હાઇવે ઉપર ખંઢેરી ખાતે નિરંજન શાહ…
View More રાજકોટ-જામનગર હાઇવે ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી, રસ્તા ડાયવર્ટ કરાયાઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના 17 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 15ને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણ પર્વ અનુલક્ષી ખાસ ઉંધીયુ-જલેબી અને ફરસાણ…
View More ઉત્તરાયણ પૂર્વે 10 સ્થળેથી ઉંધિયા-જલેબીના નમૂના લેવાયાજિલ્લા પંચાયત બિલ્ડિંગ ઉપર પતંગ ચગાવતો 8 વર્ષનો બાળક પટકાયો
ઉતરાયણના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નાના બાળકોને અગાશી ઉપર પતંગ ચગાવતી વેળાએ વાલીઓએ ધ્યાન રાખવું જરૂૂરી બન્યું છે. આવો જ એક…
View More જિલ્લા પંચાયત બિલ્ડિંગ ઉપર પતંગ ચગાવતો 8 વર્ષનો બાળક પટકાયોકાલાવડમાં યુવક 100 ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે વીજવાયર પર પટકાયો
અચાનક લેન્ડિંગ કરનાર કોણ ?, વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી જામનગરના ગ્રામ્ય વિસ્તાર કાલવડ પંથકમાં બે દિવસ પહેલા બનેલી એક અસામાન્ય પેરાશૂટ દુર્ઘટના…
View More કાલાવડમાં યુવક 100 ફૂટની ઉંચાઈએથી પેરાશૂટ સાથે વીજવાયર પર પટકાયોશહેરમાં 1304 બાંધકામો ફાયર NOC વિહોણા, ટૂંક સમયમાં પડશે હથોડા
રહેણાંકમાંથી કોમર્સિયલ કરી ઇમ્પેક્ટ ફીનો લાભ લેવા જતા ફસાયા ફાયરના નિયમો મુજબનું બાંધકામ ન હોવાથી સેંકડો અરજીઓ નામંજૂર કરી નોટિસ ફટકારાઇ રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત…
View More શહેરમાં 1304 બાંધકામો ફાયર NOC વિહોણા, ટૂંક સમયમાં પડશે હથોડાખાંભામાં ઘરઆંગણે રમતા બે વર્ષના બાળકને દબોચી દીપડો ભાગ્યો, પરિવારે પીછો કરી જીવ બચાવ્યો
અમરેલી જિલ્લામાં દીપડાના માનવ પરના હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ખાંભાના હનુમાનપુરમાં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી સાંજે ઘર…
View More ખાંભામાં ઘરઆંગણે રમતા બે વર્ષના બાળકને દબોચી દીપડો ભાગ્યો, પરિવારે પીછો કરી જીવ બચાવ્યો