4,74,347 વીજ જોડાણની ચકાસણીમાં 63,198માં ગેરરીતિ ઝડપાઇ: 5 ગ્રાહકોને 1 કરોડથી વધુ બિલ આપવામાં આવ્યું, વીજ ગ્રાહકોને સોલાર લગાડવા અપીલ અધિક પોલીસ મહાનિર્દેશક રાજકુમાર પાંડિયન…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં એક વર્ષમાં 271 કરોડની પાવર ચોરી ઝડપાઇCategory: કચ્છ
માંડવીના રત્નાપરમાં ઘરકંકાસમાં પ્રેમીના હાથે પ્રેમિકાની ગળુ દબાવી નિર્દયી હત્યા
માંડવી તાલુકાના રત્નાપર મઉં ગામે મહિલાના મોત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ખુદ પતિએ જ ઘર કંકાસમાં પત્નીનું ગળું દબાવી મામલાને બીમારીથી મોતમાં ખપાવવાનો…
View More માંડવીના રત્નાપરમાં ઘરકંકાસમાં પ્રેમીના હાથે પ્રેમિકાની ગળુ દબાવી નિર્દયી હત્યાકચ્છમાં મોડી રાત્રે 5.0ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો
ગાંધીનગર સ્થિત ISR (ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિઝ્મોલોજીકલ રિસર્ચ) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 22 એપ્રિલ, 2025ની મોડી રાત્રે કચ્છ જિલ્લામાં ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર…
View More કચ્છમાં મોડી રાત્રે 5.0ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકોકચ્છના પૂર્વ ડેવલોપમેન્ટ કમિશનર પંકજ રાવલને 5 વર્ષની જેલની સજા ફટકારતી CBI કોર્ટ
2015માં આવક કરતા 153% વધુ સંપતિનો કેસ નોંધાયો હતો અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ ના મુન્દ્રા, કચ્છમાં ડેવલપમેન્ટ કમિશનરની ઓફિસના ભૂતપૂર્વ સુપરિન્ટેન્ડન્ટને અહીંની…
View More કચ્છના પૂર્વ ડેવલોપમેન્ટ કમિશનર પંકજ રાવલને 5 વર્ષની જેલની સજા ફટકારતી CBI કોર્ટગોવાથી કચ્છ જતો 70 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
સ્ટેટ મોનિટરીંગ સેલનો બાતમીના આધારે દરોડો, ઉનની આડમાં 78896 બોટ દારૂ છૂપાવ્યો હતો સ્ટેટ મોનીટરીંગ સેલે ગોવાથી કચ્છ ઉનની આડમાં ટ્રકમાં થઇ રહેલી રૂૂપિયા 70…
View More ગોવાથી કચ્છ જતો 70 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોકચ્છ સરહદેથી પાક.માં ઘુસવાની પેરવી કરતો બિહારી શખ્સ ઝડપાયો
આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલ બાલાસર પોલીસ મથક હેઠળના બેલા મૌઆણા ખડીર કુડા લોદરાણી સહિત ના રણ વિસ્તારમાં થી અવારનવાર શંકાસ્પદ હાલતમાં…
View More કચ્છ સરહદેથી પાક.માં ઘુસવાની પેરવી કરતો બિહારી શખ્સ ઝડપાયોકચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત, કોર્ટે 5 વર્ષની સજા ફટકારી
કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્માને જમીન ફાળવણી કેસમાં દોષિત જાહેર થયાં છે. ભુજની કોર્ટે ચુકાદો સજા ફટકારી છે. પ્રદિપ શર્મા સહિત ચાર આરોપીને કોર્ટે…
View More કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદિપ શર્મા જમીન ફાળવણી કેસમાં દોષિત, કોર્ટે 5 વર્ષની સજા ફટકારીકચ્છમાં પીઠી ચોળેલા બે યુવાનોના અકસ્માતમાં મોત
બન્ને યુવાનની અઠવાડિયા બાદ જાન નીકળવાની હતી, એકસાથે જનાજા નીકળતા પરિવાર ગમગીન ભચાઉ તાલુકાના કકરવા ગામે જેમના લગ્ન આઠ દિવસમાં જ લેવાના હતા એવા પીઠી…
View More કચ્છમાં પીઠી ચોળેલા બે યુવાનોના અકસ્માતમાં મોતઆદીપુર પાસે ભુજ-રાજકોટ એસટી વોલ્વોએ બે વાહનને ઉલાળ્યા, એમબીએની છાત્રાનું મોત
આદિપુર પાસે ટાગોર રોડ પર એસટી વોલ્વોની અડફેટે એક એક્ટીવા અને એક બાઈક આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક એમબીએની છાત્રાનું ઘટનાસ્થળેજ કમકમાટી…
View More આદીપુર પાસે ભુજ-રાજકોટ એસટી વોલ્વોએ બે વાહનને ઉલાળ્યા, એમબીએની છાત્રાનું મોતભચાઉના ધરાણા ગામની સીમમાં ખેતરમાં છુપાવેલો 5.15 લાખનો દારૂ પકડાયો
પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારમાં દેશી અને અંગ્રેજી દારૂૂ વેચાતો હોવાની ફરિયાદો વચ્ચે પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે ભચાઉ તાલુકાના ઘરાણા ગામની સીમમાં ખેતરમાં છૂપાવેલ રૂૂા.…
View More ભચાઉના ધરાણા ગામની સીમમાં ખેતરમાં છુપાવેલો 5.15 લાખનો દારૂ પકડાયો