આઠેક માસ પૂર્વે તા.7/8/24ના સરહદી વિસ્તાર કુરનના બસ સ્ટેશન પાસેથી બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ ઈસમને ઝડપ્યો હતો. તેની પાસેથી આધારકાર્ડ મળ્યું હતું જે અંગે…
View More આઠ મહિના પૂર્વે નકલી આધારકાર્ડ સાથે કચ્છમાંથી પકડાયેલા બાંગ્લાદેશી સામે ફરિયાદCategory: કચ્છ
કચ્છમાં હનીટ્રેપની ધમકી આપી દસ્તાવેજ-કાર પડાવી લીધા
કહેવાતા પત્રકાર સહિત ચારની ધરપકડ, ઓફિસમાંથી થોકબંધ કોરા ચેક, સરકારી સ્ટેમ્પ, વસિયતનામા, સોગંદનામા મળ્યા કચ્છના મુંદ્રાના યુવકને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનના દસ્તાવેજ…
View More કચ્છમાં હનીટ્રેપની ધમકી આપી દસ્તાવેજ-કાર પડાવી લીધાતાપ બન્યો જીવલેણ: ભુજમાં 65 વર્ષના વૃદ્ધનું ગરમીને કારણે મોત
કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાઈને 42 થી 45 ડીગ્રી તાપમાન સુધી પહોચ્યો છે.તેવામાં ગરમીને કારણે બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. ભુજના…
View More તાપ બન્યો જીવલેણ: ભુજમાં 65 વર્ષના વૃદ્ધનું ગરમીને કારણે મોતબેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવી
ગત તારીખ છ એપ્રિલે રાપર તાલુકાના સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સર્વે માટે ગયેલા ઈજનેર ની ટીમ રસ્તો ભૂલી જતાં રણ માગુમ થઈ…
View More બેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવીરાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળ
વાગડ વિસ્તારના રાપર તાલુકાના બેલા મૌઆણાના રણ વિસ્તારમાં રાપર તાલુકાના બેલા ગામ નજીક આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તાર છે. અહીં માર્ગ નિર્માણ માટે સર્વેની…
View More રાપરના બેલા રણમાં ગૂમ થયેલા ઇજનેરની મહાશોધખોળકચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામ
છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. જેને પગલે રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. એવામાં કચ્છ પોલીસ દ્વારા એક જાહેર…
View More કચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકા
મૃતક યુવાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયો અંગે તપાસ : પોતે 11 વર્ષથી માનસિક અને શારીરિક સતામણીનો ભોગ બનતો હોવાનું જણાવ્યું મૃતક પાસેથી 55 પાનાનું…
View More ભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકાકચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાત
કચ્છના માંડવી ગામની દીકરી ગ્રીષાબેન ભાવિનભાઇ ચંદ્રકાંત ખેતાણીએ ગત તા. 11-3ના રાત્રે પોતાનાં સાસરે જામનગર મધ્યે સાસરિયાંના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ…
View More કચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાતભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળી
ભુજમાં પોલીસના કોમ્બિંગ દરમ્યાન રહીમ નગરમાં તપાસ કરતા સ્કોર્પિયોમાંથી 24 લાખના દાગીના અને 6.90 લાખ રોકડા મળી આવ્યા હતા.જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More ભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળીકચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈ
ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ, ડોક્ટર સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છ જિલ્લાના લખપતમાંથી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ છે. લખપતના દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક…
View More કચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈ