એક તરફ સમગ્ર દેશ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું હતુ ત્યારે બીજી તરફ સરહદ પર બીએસએફ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. સઘન…
View More પ્રજાસત્તાક પર્વના દિવસે જ કચ્છ સરહદેથી પાકિસ્તાનીને પકડ્યોCategory: કચ્છ
મુન્દ્રા કસ્ટમ્સે 150 કરોડની સાયકોટ્રોપિક દવાઓનો ભચાઉ નજીક ભઠ્ઠીમાં નાશ કર્યો
મુન્દ્રા કસ્ટમ્સે 2024 માં આફ્રિકા જતા નિકાસ માલમાંથી એનડીપીએસ કાયદા હેઠળ આવરી લેવામાં આવતા સાયકોટ્રોપિક પદાર્થ, ટ્રામાડોલની 94 લાખ ગોળીઓ જપ્ત કરી હતી, જેનો ભચાઉ…
View More મુન્દ્રા કસ્ટમ્સે 150 કરોડની સાયકોટ્રોપિક દવાઓનો ભચાઉ નજીક ભઠ્ઠીમાં નાશ કર્યોશિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાત
રાપર તાલુકાનાં ભીમાસર ગામે છ દિવસ અગાઉ એક સગીરાએ આપઘાત કરી લીધા પછી તેના સામાનમાંથી તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં શાળાની શિક્ષિકા દ્વારા અપાતા સતત માનસિક…
View More શિક્ષિકાએ સતત અપમાનિત કરતા છાત્રાનો આપઘાતકચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેર
નલિયાના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત 65 સામે 30થી વધુ યુવતીઓનું શોષણ કરવાનો હતો આરોપ રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચાવનાર સેક્સ સ્કેન્ડલમાં ફરિયાદી…
View More કચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેરભુજનું હમીરસર તળાવ પણ વૈશ્ર્વિક સ્મારકની યાદીમાં સામેલ
ભુજ શહેરનું ઐતિહાસિક હમીરસર તળાવ અને શહેરની વિશાળ જળ વ્યવસ્થાના ભાગનો 2025ની વર્લ્ડ મોન્યુમેન્ટ વોચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિ વિશ્વભરમાં જાળવણીના તાકીદના પડકારોનો…
View More ભુજનું હમીરસર તળાવ પણ વૈશ્ર્વિક સ્મારકની યાદીમાં સામેલરાપરમાંથી પકડાયેલા 8.29 લાખના દારૂ પ્રકરણમાં પોલીસે વીડિયોગ્રાફી ન કરતા આરોપીને જામીન મળી ગયા!
રાપર પોલીસે અંદાજીત એક મહિના પહેલા રૂૂ. 8.29 લાખનો વિદેશી દારૂૂ પકડ્યો હતો, પરંતુ કાર્યવાહી દરમિયાન વિડીયોગ્રાફી ન કરવાની ભૂલને કારણે આરોપીને કોર્ટમાંથી જામીન મળી…
View More રાપરમાંથી પકડાયેલા 8.29 લાખના દારૂ પ્રકરણમાં પોલીસે વીડિયોગ્રાફી ન કરતા આરોપીને જામીન મળી ગયા!કચ્છ જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજારનો દંડ
રાજ્યના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને કચ્છ ભુજમાં આવેલી સરકારી જમીન એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના પ્રકરણમાં અમદાવાદની વિશેષ અદાલતે દોષી ઠેરવી એસીબીની…
View More કચ્છ જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજારનો દંડ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડી
ગાંધીધામમાં પ્રોઢને ફોન કરીને તેના આંતરાષ્ટ્રીય પાર્સલમાંથી ડ્રગ્સ અને પોલીસ યુનિફોર્મ મળ્યા હોવાનો ફોન કરીને ત્રણ શખ્સોએ પોતાની ઓળખ મુંબઈ પોલીસ તરીકે આપીને 37…
View More ‘તમારા પાર્સલમાં ડ્રગ્સ છે’ કહી ગાંધીધામના પ્રૌઢ સાથે રૂપિયા 37.63 લાખની છેતરપિંડીકચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશન
પ્રોસેસ ઓઈલના નામે મુંદ્રા પોર્ટ પર ત્રણ ક્ધટેનર સોપારી લાવવામાં આવી હતી દાણચોરી કરીને સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક ષડયંત્રને નિષ્ફ્ળ બનાવવામાં આવ્યું છે. વિદેશથી…
View More કચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશનઅંજારમાં મકાનમાંથી માતા-પુત્રના કોહવાયેલા મૃતદેહ મળી આવતા ચકચાર
અંજારની ગુરુકુળ સોસાયટીમાં વયોવૃદ્ધ માતા સાથે પુત્રનો પણ મૃતદેહ ઘરમાંથી મળી આવતા ચકચાર મચી હતી. માતા લાંબા સમયથી બીમાર ચાલતા હતા, પ્રાથમિક તારણ અનુસાર…
View More અંજારમાં મકાનમાંથી માતા-પુત્રના કોહવાયેલા મૃતદેહ મળી આવતા ચકચાર