હાલના સમયમાં નકલી પોલીસ અને જજના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરી રૂૂપિયા પડાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે તેવામાં મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાં…
View More મુન્દ્રાના ભુજપુરના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂા.21 લાખ પડાવ્યાCategory: કચ્છ
સુરજબારી પુલ ઉપર બાઈકને ટ્રકે અડફેટે લેતા બે યુવાનનાં મોત
કચ્છના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી પુલ પર આગળ જતી બાઇકને પાછળથી ટ્રકે હડફેટમાં લેતાં દશરથ ડાયા કોળી તથા રવિસિંઘ કિશોરસિંઘ પંજાબી નામના યુવાનોના મોત થયા હતા.…
View More સુરજબારી પુલ ઉપર બાઈકને ટ્રકે અડફેટે લેતા બે યુવાનનાં મોતગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતાં સાળા-બનેવીના મોત, પરિવારમાં શોક
કચ્છ પંથકમાંથી એક અરેરાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગાંધીધામના અંતરજાળ નજીક આવેલા તળાવમાં ડૂબી જતાં બે યુવકોના મોત નીપજ્યા છે. ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા…
View More ગાંધીધામ નજીક તળાવમાં ડૂબી જતાં સાળા-બનેવીના મોત, પરિવારમાં શોકવેલસ્પન કં.ના કોટન ગોડાઉનમાં વિકરાળ આગ
પૂર્વ કચ્છના અંજાર નજીક આવેલી વેલસ્પન કંપનીના કોટન ગોડાઉનમાં શુક્રવાર, 30 મે 2025ના રોજ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે ટૂંક સમયમાં જ…
View More વેલસ્પન કં.ના કોટન ગોડાઉનમાં વિકરાળ આગસીબીલ માટે ખોટા બિલો બદલ 200 કરોડનો દંડ
ગાંધીધામની ડિરેક્ટરેટ ઓફ સર્વિસ ટેક્સ ઈન્ટેલીજન્સની કચેરી દ્વારા દિલ્હી સ્થીત બે વેપારીઓ કે જેની ભાગીદારીની કંપનીઓ ગાંધીધામમાં પણ છે, તેને બેંકમાંથી વધુ લોન લઈ…
View More સીબીલ માટે ખોટા બિલો બદલ 200 કરોડનો દંડકચ્છમાંથી એટીએસ એ ઝડપેલા જાસુસ મામલે પોસ્ટ મુકનાર પોલીસકર્મીને ડિસમીસ કરો
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનીઓ સાથે કનેક્શન ધરાવતા લોકોને ATS દ્વારા ઉઠાવી લેવાની કાર્યવાહી શરૂૂ છે ત્યારે કચ્છમાંથી પણ ગૂજરાત ATS એ પાકિસ્તાની મુખબરી…
View More કચ્છમાંથી એટીએસ એ ઝડપેલા જાસુસ મામલે પોસ્ટ મુકનાર પોલીસકર્મીને ડિસમીસ કરોપાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલત
કચ્છના હમીરપરમાં જમીન મુદે ચાલતી તકરારમાં કારને આંતરી પાંચ લોકોનું ઢીમ ઢાળી દીધાનો 22 આરોપી સામે ગુનો નોંધાયો’તો કચ્છના હમીરપર ગામે જમીનની અદાવતમાં સામૂહિક સશસ્ત્ર…
View More પાંચ લોકોની હત્યાના ગુનામાં આરોપીના જામીનનો હુકમ સ્થગીત રાખવાની અરજી ફગાવતી અદાલતકચ્છના ઇશ્ર્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ મુદ્દે હોબાળો
ગાદીપતિની પરંપરા ન હોવા છતાંય ખેલ પાડવા કારસો, મદદનીશ ચેરિટી કમિશનર રાજકોટની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા ટ્રસ્ટી કચ્છમાં બહોળો ભાવિક વર્ગ ધરાવતા અને કચ્છ ઉપરાંત…
View More કચ્છના ઇશ્ર્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ મુદ્દે હોબાળોભારતના આક્રમક જવાબથી પાકિસ્તાન સફેદ ઝંડા ફરકાવવા લાગ્યું
ગુજરાત પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમનો અમદાવાદમાં રોડ શો પણ પૂરો થઈ ગયો છે. પાકિસ્તાનના લોકોને સંદેશ…
View More ભારતના આક્રમક જવાબથી પાકિસ્તાન સફેદ ઝંડા ફરકાવવા લાગ્યું‘ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે..’ ભુજમાં PM મોદીનું સંબોધન
ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ આજે સવારે 10 વાગ્યે વડોદરા પહોંચ્યા હતાં…
View More ‘ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે..’ ભુજમાં PM મોદીનું સંબોધન