આરોપી પકડાયા બાદ હત્યાનું કારણ બહાર આવશે, પોલીસે તપાસ શરૂ કરી ઔદ્યોગિક નગરી મુંદરામાં પરપ્રાંતીયો રોજગારી માટે આવે છે. આ રીતે જ ઝારખંડથી રોજગારી માટે…
View More કચ્છમાં સપ્તાહમાં ચોથો હત્યાનો બનાવ, મુન્દ્રામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધુંCategory: કચ્છ
યુવતીને ભગાડી ગયેલ યુવકને લોકમેળામાં વેતરી નાખ્યો
રાપરમાં બનેલી સનસનાટી ભરી ઘટના, યુવતીના કાકાએ જ છરીના ઘા ઝીંકી દીધા વાગડ પંથકમાં યુવતીને ભગાડી ગયાની ઘટનાનો કરૂૂણ અંજામ આવ્યો છે. પોતાની ભત્રીજીને ભગાડી…
View More યુવતીને ભગાડી ગયેલ યુવકને લોકમેળામાં વેતરી નાખ્યોઅંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામ
વરસામેડી સીમમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝઘડાને લઇ પતિ આજે પરોઢે સીમમાં આવેલા ઉંચા મોબાઇલ ટાવર પર 50 ફૂટ ઉંચે ચડી મરી જવાની…
View More અંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામભચાઉના નાની ચીરઇ નંદગામ પાસે ગાંધીધામના યુવાનની ધોળે દિવસે હત્યા
ભચાઉ તાલુકાના નાની ચીરઇ નંદગામ નજીક પડતર જગ્યાએ બોલાચાલી, ઝઘડા બાદ એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી ગાંધીધામના હર્ષ રાજુ શર્મા (ઉ.વ. 34) નામના યુવાનની હત્યા…
View More ભચાઉના નાની ચીરઇ નંદગામ પાસે ગાંધીધામના યુવાનની ધોળે દિવસે હત્યાભુજના ભીડનાકા વિસ્તારમાંથી રિક્ષાચાલક ગાંજા સાથે ઝડપાયો
ભુજ શહેર બી ડિવિઝન પોલીસે ગાંજાની હેરાફેરીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ભીડનાકા વિસ્તારમાંથી એક રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે.…
View More ભુજના ભીડનાકા વિસ્તારમાંથી રિક્ષાચાલક ગાંજા સાથે ઝડપાયોભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યા
એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે કહ્યું, તે મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કર્યો છે ? યુવતીએ સબંધ રાખવાની ના પાડી ને શખ્સ છરી લઇ તૂટી પડ્યો…
View More ભુજમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના, કોલેજ સામે જ વિદ્યાર્થીનીની ગળુ કાપી હત્યાકચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી બિનવારસી માદક પદાર્થના પેકેટ મળવાનો સિલસિલો યથાવત છે. આજે ફરી એકવાર કચ્છના ક્રિક વિસ્તારમાંથી સરહદી સુરક્ષા દળને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 20 પેકેટ…
View More કચ્છના ક્રિક વિસ્તારમાંથી 20 જેટલા ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યાભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ
સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ઉશ્કેરાઇ છરી ઝીંકી દીધી અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યાના બનાવે રાજ્યભરમાં ચકચાર મચાવી છે, તો ભુજ અને આદિપુરની…
View More ભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસકચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોત
કચ્છમાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવાનોના સ્થળે મોત થયા છે. આ અકસ્માત એટલો…
View More કચ્છના મુન્દ્રા-ખેડોઈ હાઈવે પર ગંભીર અકસ્માત: એક્ટિવા પર કન્ટેનર પડતા ત્રણ યુવકના મોતકચ્છના માંડવી નજીક બાઇક સ્લિપ થતાં મુન્દ્રાના બે કૌટુંબિક ભાઇના મોત
માંડવી તાલુકાના બીદડા અને નાની ખાખર ગામ વચ્ચેના ધોરીમાર્ગ પર બપોરે લગભગ 4.30 વાગ્યે એક દુર્ઘટના સર્જાઈ. મુંદરામાં રહેતા બે 17 વર્ષીય કિશોરોના મોત નિપજ્યા…
View More કચ્છના માંડવી નજીક બાઇક સ્લિપ થતાં મુન્દ્રાના બે કૌટુંબિક ભાઇના મોત