કચ્છમાં 5 રાષ્ટ્રીય અને બે સ્ટેટ હાઇવે પર સાત ટોલ પ્લાઝા, ગાંધીધામથી સામખિયાળી ટોલ પ્લાઝા સુધી કાર રેલી પણ યોજાઇ વિકાસશીલ કચ્છ જિલ્લાનો રાજ્યમાં…
View More ‘નો રોડ નો ટોલ’ના નારા સાથે કચ્છમાં 45,000 વાહનના પૈડાં જામCategory: કચ્છ
કચ્છ-મુંદ્રામાં હોટેલના પાર્કિંગમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો
રાબેતા મુજબ બૂટલેગર પોલીસને હાથ ન લાગ્યા, 7584 બોટલ દારૂ અને 5640 બિયરના ટીન મળી 92 લાખનો મુદ્દામાલ જપ્ત માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગરનો 40.78 લાખનો…
View More કચ્છ-મુંદ્રામાં હોટેલના પાર્કિંગમાંથી 82 લાખનો દારૂ ઝડપાયોકચ્છનાં 253 ગામોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પૂન: શરૂ
489 થાંભલા અને 11 ટ્રાન્સફોર્મરમાં નુકશાની ત્વરીત રીપેર કરી 424 ફીડર ચાલુ કરી દેવાયા પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક…
View More કચ્છનાં 253 ગામોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પૂન: શરૂકચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો
નાની ખોંભડીના ટ્રક ચાલક અને રાજસ્થાનના શખ્સની ધરપકડ દારૂની નાની-મોટી 7668 બોટલ અને 5712 બિયરના ટીન જપ્ત કરાયા માંડવી તાલુકાના કોડાયપુલ ચાર રસ્તા પર દારૂૂ…
View More કચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયોકચ્છના ટ્રાન્સ્પોર્ટરોનું ‘નો રોડ, નો ટોલ’ આંદોલન
ભાંગેલા રસ્તા સામે અંતે બુંગિયો ફૂંક્યો, 12મીથી સ્વૈચ્છિક હડતાલ કચ્છના ગાંધીધામ ખાતે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરો, વેપારીઓ અને ઉદ્યોગ સંગઠનો દ્વારા નસ્ત્રનો રોડ,…
View More કચ્છના ટ્રાન્સ્પોર્ટરોનું ‘નો રોડ, નો ટોલ’ આંદોલનરાપર અને ભાભરમાં 32 કલાકમાં અનરાધાર 17 ઇંચ
સુઇગામમાં 24 કલાકમાં 16.5 ઇંચ પડ્યા બાદ મેઘરાજાના ખમૈયા, વાવમાં 14, લખપતમાં 13.25 ઇંચ વરસાદ ખાબક્યો રાજ્યમાં મેઘકહેરની સ્થિતિ જોવા મળી રહી છે. મજબૂત વરસાદી…
View More રાપર અને ભાભરમાં 32 કલાકમાં અનરાધાર 17 ઇંચમુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીર
મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં સસરાએ જમાઈ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા 27 વર્ષીય યુવાને આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરી…
View More મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીરઅંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોત
અંજારની કર્મચારી કોલોની પાસે નિર્માણાધિન મકાન પાસે બાજુમાં જ રહેતા બે બાળ સહોદર રમતા રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની…
View More અંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોતકચ્છના રાપરમાં સાવકા પુત્રનું માતા પર દુષ્કર્મ
મહિલાએ બૂમાબૂમ કરી પરંતુ કોઇ મદદે ન આવ્યું, પિયરે આવીને ફરિયાદ નોંધાવી કચ્છના રાપરમાંથી સંબંધોને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાવકા પુત્રએ…
View More કચ્છના રાપરમાં સાવકા પુત્રનું માતા પર દુષ્કર્મપહેલગામ હુમલામાં સંડોવણીના નામે ડિજિટલ એરેસ્ટ કરી 17.44 લાખ પડાવ્યા
ભુજના સુખપુરના વૃધ્ધ સાયબર ગઠિયાઓની ચૂંગાલમાં ફસાયા પોલીસ દ્વારા અવેરનેશ કાર્યક્રમો મારફતે ડીજીટલ અરેસ્ટના કિસ્સાઓથી બચવા ભલામણ કરવામાં આવી રહી છે તેવામાં ભુજના સુખ સાગર…
View More પહેલગામ હુમલામાં સંડોવણીના નામે ડિજિટલ એરેસ્ટ કરી 17.44 લાખ પડાવ્યા