હવામાન વિભાગ દ્વારા બે દિવસ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વાતાવરણમાં…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં ભર ઉનાળે માવઠું: રાજકોટ-જામનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદCategory: કચ્છ
આદિપુરમાં ધંધા માટે રૂા.58.85 લાખ લઇ માતા-પુત્રએ પરત ન આપતા ઠગાઇની ફરિયાદ
આદિપુરમાં રહેનાર એક શખ્સે અને તેની માતાએ ચાર લોકો પાસેથી ધંધા માટે રૂૂપિયા લઈ બાદમાં પરત ન આપતા બંને સામે રૂૂા. 53,85,829ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ…
View More આદિપુરમાં ધંધા માટે રૂા.58.85 લાખ લઇ માતા-પુત્રએ પરત ન આપતા ઠગાઇની ફરિયાદકચ્છના આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઝડપાયા
ચોખાની આડમાં દારૂનો જથ્થો બુટલેગરો સાથે મંગાવ્યો હતો ભુજ, કેરા, આદિપુર સહિતના કુખ્યાત બુટલેગરોએ મગાવેલો રૂૂ.78.95 લાખનો વિદેશી દારૂૂ ચોખાની આડમાં તેમના સુધી પહોંચે તે…
View More કચ્છના આડેસર ચેકપોસ્ટ પર હરિયાણાથી આવેલો 78.95 લાખના દારૂ સાથે બે ઝડપાયારાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયા
શહેરની ભાગોળે મોરબી રોડ પર બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી કાર સર્પાકાર રીતે ચાલતી હોય તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી…
View More રાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયાભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યા
શહેરના હોસ્પિટલ રોડ પર શુક્રવારે બે સાઢુભાઈના ઝઘડામાં એકના મિત્ર એવા 25 વર્ષીય ધર્મેશ મનસુખલાલ પરમાર (કોલી) વચ્ચે પડતાં તેને પેટના ભાગે છરી ભોંકી દેવાઈ…
View More ભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યારાપરમાં બાઈકે ઠોકરે લેતાં મોટા ભાઈની નજર સામે સાત વર્ષના નાના ભાઈનું મોત
અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી વાગડ પંથકમાં માર્ગ અકસ્માતોની હારમાળા વચ્ચે ભચાઉ અને રાપરમાં ઝડપની મજામાં બાઇક જીવલેણ સાબિત થઇ છે. જેમાં વધુ…
View More રાપરમાં બાઈકે ઠોકરે લેતાં મોટા ભાઈની નજર સામે સાત વર્ષના નાના ભાઈનું મોતપિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધી
નખત્રાણાના ખાંભલા ગામે બન્નેનું ગળુ દબાવી હત્યા કરી હતી, 39 દિવસ બાદ મૃતદેહો મળ્યા, મૃતક યુવતીના પિતા અને તેમના ભાણેજની અટકાયત પોતાના મનપસંદ વ્યક્તિને જીવન…
View More પિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધીઅંજારમાં બોગસ ખેડૂત બની કિંમતી જમીન પચાવી પાડનારને 10.56 કરોડનો દંડ
તંત્રએ જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો, અરજદારે રજૂઆત કરતાં મહેસુલ વિભાગે મૂળ સુધી તપાસ કરી કચ્છમાં કિંમતી ખેતીની જમીનો હડપ કરવા માટે ભૂમાફિયાઓ અને…
View More અંજારમાં બોગસ ખેડૂત બની કિંમતી જમીન પચાવી પાડનારને 10.56 કરોડનો દંડગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ
ફાયર સેફટીના સાધનો વગર માત્ર પ્લાસ્ટિકની નળીઓ વડે બાટલા રિફિલ કરવામાં આવી રહ્યા હતા સામાન્ય જનતા ગેસના બાટલા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી…
View More ગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
મૃતકને આરોપીની બહેન સાથે સંબંધ હતો, ‘શિકાર’ કરવા જંગલમાં લઈ જઈ ‘શિકાર’ બનાવ્યો તાલુકાના હોડકો નજીક નથુવાણીવાંઢમાં રહેતા 23 વર્ષીય યુવકની આડા સબંધના મનદુ:ખે હત્યા…
View More ભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા