ભુજમાં પોલીસના કોમ્બિંગ દરમ્યાન રહીમ નગરમાં તપાસ કરતા સ્કોર્પિયોમાંથી 24 લાખના દાગીના અને 6.90 લાખ રોકડા મળી આવ્યા હતા.જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More ભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળીCategory: કચ્છ
કચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈ
ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ, ડોક્ટર સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છ જિલ્લાના લખપતમાંથી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ છે. લખપતના દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક…
View More કચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈપોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયું
કચ્છમાં કોંગ્રેસના કોર્પોરેટરની ટોળકીના હનીટ્રેપનો શિકાર બનેલ યુવાને તળાવમાં પડતુ મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાક જાગી છે.બે દિવસ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર સહિત અન્યોએ મળીને યુવક…
View More પોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયુંભુજમાં ગુનેગારોના ઘરે સર્ચ: સોનાના નકલી 12 બિસ્કિટ, હથિયારો અને 23 મોબાઇલ મળ્યા!
એલસીબી અને એસઓજીની ટીમ 42 જેટલા લિસ્ટેડ ગુનેગારોના ઘરે ત્રાટકી : સાત વાહનો ડીટેઇન કર્યા અસામાજિક તત્ત્વો અને ગુનેગારી સાથે સંકળાયેલાં તત્ત્વો ઉપર કમરતોડ વાર…
View More ભુજમાં ગુનેગારોના ઘરે સર્ચ: સોનાના નકલી 12 બિસ્કિટ, હથિયારો અને 23 મોબાઇલ મળ્યા!કચ્છમાં આજીવન રહેવા તૈયાર હોય તેવા શિક્ષકોની થશે ભરતી
શિક્ષકોની ઘટ મુદ્દે ભાજપના અનિરુદ્ધ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, કચ્છમાં શિક્ષકોની ઘટ હવે પૂરી થશે.ગુજરાત સરકારનો કચ્છ જિલ્લા માટે સૌથી…
View More કચ્છમાં આજીવન રહેવા તૈયાર હોય તેવા શિક્ષકોની થશે ભરતીભુજમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યા
કોંગ્રેસના નગર સેવક સહિતની ટોળકીનું કારસ્તાન કચ્છમાં ભૂજમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જેમાં ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતો દ્વારા એક યુવકને ફસાવીને…
View More ભુજમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યાઅંજારના ધારાસભ્યની વાડીમાંથી તસ્કરો કિંમતી કેબલ ચોરી ગયા
પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધી ગયા છે. પવનચક્કી અને વીજલાઈન પરથી કેબલ વાયર ચોરતા તસ્કરો હવે વાડી વિસ્તારમાં પણ હાથફેરો કરવા લાગ્યા…
View More અંજારના ધારાસભ્યની વાડીમાંથી તસ્કરો કિંમતી કેબલ ચોરી ગયામાતાના મઢ કચ્છ ખાતે 29મીએ ઘટ સ્થાપન
ભુજથી 100 કી.મી. અંતરે આવેલ 19મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયા પ્રતિવર્ષથી જેમ ચૈત્રી નવસત્રી તેમજ આસો…
View More માતાના મઢ કચ્છ ખાતે 29મીએ ઘટ સ્થાપનકચ્છની ધરતી પર એલિયન્સના આંટા-ફેરા ?
ગુજરાતના ભુજ વિસ્તારના આકાશમાં અજાણ્યો ઝબકારો જોવા મળ્યો છે, જેમાં લોક ચર્ચા થઇ રહી છે કે એલિયન્સ આવ્યા હતા કે શું? ભુજ તાલુકાના રણકાંધી વિસ્તારમાં…
View More કચ્છની ધરતી પર એલિયન્સના આંટા-ફેરા ?ભચાઉ પાસે કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો
ભચાઉ-સામખિયાળી હાઈવે ઉપર આવેલા એક વાડામાં ચલતા કોલસા ચોરીના રેકેટ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી આયાતી કોલસાના જંગી જથ્થા સાથે પાંચ શખ્સોની…
View More ભચાઉ પાસે કોલસા ચોરીના રેકેટ ઉપર SMCનો દરોડો