અમરેલી જિલ્લામાં સૌથી વધુ ઓવરલોડ વાહનો અને અલગ અલગ રેતી, પથ્થરો, કોલસા, બેલા સહિત ગેરકાયદેસર ખનીજ ચોરીના કરતા વાહનોની હેરાફેરી વધતા જિલ્લા કલેકટર અજય દહીયાએ…
View More અમરેલી જિલ્લામાં ખનીજચોરો ઉપર તંત્રની તવાઇCategory: અમરેલી
યુવતીનું સરઘસ કાઢવાની ઘટનાના કારણે માથું શરમથી ઝૂકી જાય છે: નારણ કાછડિયા
અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં પાટીદાર યુવતી પાયલ ગોટી પર ચાલી રહેલી કાર્યવાહી પર હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાનમાં આવ્યા છે. પાયલ ગોટી…
View More યુવતીનું સરઘસ કાઢવાની ઘટનાના કારણે માથું શરમથી ઝૂકી જાય છે: નારણ કાછડિયા24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ન ઉતરે તો ઉપવાસ કરીશ : પરેશ ધાનાણી
અમરેલીમાં પત્રિકાકાંડમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના બાદ હવે તેના પડઘા પડી રહ્યાં છે. આ વચ્ચે અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી છે. પાયલ…
View More 24 કલાકમાં દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ન ઉતરે તો ઉપવાસ કરીશ : પરેશ ધાનાણીપોલીસ સામે કોઈ ફરિયાદ નહીં હોવાનું પાયલનું નિવેદન ચર્ચાસ્પદ
અમરેલી સરઘસ કાંડમાં પાયલ ગોટીએ નોંધાવેલા નિવેદનની કોપી પણ સામે આવી છે. જેમા પોલીસ સામે ફરિયાદ નહીં હોવાનુ જણાવતી પાયલ જોવા મળી છે. ત્યારે સવાલ…
View More પોલીસ સામે કોઈ ફરિયાદ નહીં હોવાનું પાયલનું નિવેદન ચર્ચાસ્પદઅમરેલી સરઘસકાંડમાં અડધી રાત્રે પોલીસ-પોલિટિક્સનો ડ્રામા
સિટની ટીમ રાત્રે મેડિકલ ચેકઅપ માટે પીડિત યુવતીને લેવા આવતા કોંગ્રેસ નેતા ધાનાણીએ અધવચ્ચે કાફલો અટકાવ્યો મેડિકલ ટીમ રાત્રે ચેકઅપ માટે ઘરે પહોંચી તો યુવતીએ…
View More અમરેલી સરઘસકાંડમાં અડધી રાત્રે પોલીસ-પોલિટિક્સનો ડ્રામાઅમરેલી કોર્ટે પાટીદાર યુવતી સામે કેસ પાછો ખેંચવાનો રિપોર્ટ ફગાવ્યો
યુવતીએ પોલીસ સામે કરેલા આક્ષેપોની તપાસ માટે ‘સિટ’ની રચના કરતા એસ.પી. પોલીસની અરજી કોર્ટે ફગાવતા પાયલ ગોટી સામે ફોજદારી કેસ ચાલશે અમરેલીમાં ભાજપના ધારાસભ્ય કૌશિક…
View More અમરેલી કોર્ટે પાટીદાર યુવતી સામે કેસ પાછો ખેંચવાનો રિપોર્ટ ફગાવ્યોઅમરેલીમાં ખનીજ માફિયાઓ બેફામ: છ ડમ્પર ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્ત
કુંકાવાવ-વડિયા માર્ગ પર ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહી અમરેલી જિલ્લામાં ઓવરલોડ વાહનો અને ગેરકાયદેસર ખનીજ ચોરી સામે તવાઇ બોલાવવા જિલ્લા કલેકટર અજય દહીયાની સુચના હેઠળ ભૂસ્તર શાસ્ત્રી…
View More અમરેલીમાં ખનીજ માફિયાઓ બેફામ: છ ડમ્પર ઝડપાયા, એક કરોડનો મુદ્દામાલ જપ્તસત્ય મેવ જયતે, અમરેલી સરઘસ કાંડમાં પાટીદાર દીકરી જેલમુક્ત
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના લેટરકાંડ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જેમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા સરકાર પર…
View More સત્ય મેવ જયતે, અમરેલી સરઘસ કાંડમાં પાટીદાર દીકરી જેલમુક્તઅમરેલી પત્રકાંડ કેસમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન, ભારે વિરોધ વચ્ચે સેશન્સ કોર્ટનો નિર્ણય
અમરેલી લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને જામીન મળ્યા છે. જિલ્લા સેસન્શ કોર્ટે 15 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે. બંને પક્ષોની દલીલ…
View More અમરેલી પત્રકાંડ કેસમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીન, ભારે વિરોધ વચ્ચે સેશન્સ કોર્ટનો નિર્ણયઅમરેલીમાં નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદારો લાલધૂમ
જામનગરમાં પટેલ યુવા ગ્રૂપે મુખ્યમંત્રીને આવેદન પાઠવી જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવા કરી માગણી અમરેલીમાં થયેલા લેટરકાંડમાં એક નિર્દોષ પાટીદાર યુવતીને ખોટા આરોપમાં ફસાવી જેલમાં…
View More અમરેલીમાં નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદારો લાલધૂમ