અમરેલી જિલ્લાના રાજુલા નજીક વૃદ્ધ પાસેથી સોનાના બટનની લૂંટનો ગુનો અમરેલી એલસીબી ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે લૂંટના બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More રાજુલામાં વૃદ્ધ પાસેથી દાગીનાની લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડCategory: અમરેલી
લવજેહાદ મામલે નવો વળાંક, રાજુલાની યુવતીએ કહ્યું મેં મરજીથી લગ્ન કર્યા હતા!
સામાજિક અને ધાર્મિક સંગઠનોને આ મામલે દખલગીરી ન કરવા અપીલ કરી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગુમ થયેલી યુવતીના મામલે હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. અત્યાર…
View More લવજેહાદ મામલે નવો વળાંક, રાજુલાની યુવતીએ કહ્યું મેં મરજીથી લગ્ન કર્યા હતા!જાફરાબાદમાં શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ગઠિયાએ રૂા.1.22 કરોડ પડાવી લીધા
અમરેલી જિલ્લામાં ફરી એકવાર સાયબર ઠગાઈનો મોટો બનાવ સામે આવ્યો છે. શેર માર્કેટમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આ પીને ઠગબાજોએ એક વ્યક્તિ પાસેથી…
View More જાફરાબાદમાં શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ગઠિયાએ રૂા.1.22 કરોડ પડાવી લીધાઅમરેલી જેલમાં સરદારજી કેદીએ પાઘડીમાં ભરાવેલો સુયો ગળામાં ભોંકી દીધો
અમરેલી જિલ્લા જેલમાં સરદારજી કેદીએ પોતાની પાઘડીમાં ભરાવેલ સુયો પોતાના જ ગળામાં ખોંસી દીધો હતો.ગળામાં સુયો ફસાઈ જતા લોહીલુહાણ હાલતમાં જ કેદીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
View More અમરેલી જેલમાં સરદારજી કેદીએ પાઘડીમાં ભરાવેલો સુયો ગળામાં ભોંકી દીધોવડિયાને કાયમી મામલતદાર ક્યારે મળશે ? ઈન્ચાર્જથી ગબડાવાતું ગાડું
બે વખત હુકમ થયા છતાં કોઈ વડિયા આવવા તૈયાર કેમ નથી, લોકોમાં ચર્ચા અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી મામલતદાર ઓફિસનો…
View More વડિયાને કાયમી મામલતદાર ક્યારે મળશે ? ઈન્ચાર્જથી ગબડાવાતું ગાડુંઅમરેલીના ખડખડ, ચરખા અને ભાડેર ગામે જળસંચય અંગે વિશાળ બેઠક મળી
ગીરગંગા ટ્રસ્ટ દ્વારા ગામડાઓને પાણી બાબતે આત્મનિર્ભર બનાવવા લોકજાગૃતિ અભિયાન તેજ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખડખડ ગામે તેમજ બાબરા તાલુકાના ચરખા, ધારી તાલુકાનું ભાડેર ગામે…
View More અમરેલીના ખડખડ, ચરખા અને ભાડેર ગામે જળસંચય અંગે વિશાળ બેઠક મળીધારીના માણાવાવમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધો
અમરેલી જિલ્લામાં માનવ અને વન્યપ્રાણી સંઘર્ષની ઘટનાઓ સતત વકરી રહી છે. ધારી તાલુકાના માણાવાવ ગામની એક વાડીમાં સિંહણે હુમલો કરી ખેતમજૂર પરિવારના 5 વર્ષના બાળકને…
View More ધારીના માણાવાવમાં સિંહણે પાંચ વર્ષના બાળકને ફાડી ખાધોલાઠીમાં ભાજપ મંત્રી પર હુમલો કરનાર ઝડપાયો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા છે. નવા ચેકડેમ અને પુલના ખાતમુહૂર્ત પ્રસંગે દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા…
View More લાઠીમાં ભાજપ મંત્રી પર હુમલો કરનાર ઝડપાયો, હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયોઅમરેલીના કુંકાવાવમાં ‘હિટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત
હિટ એન્ડ રનની ઘટનામાં અમરેલી કુકાવાવ રોડ ઉપર નાના ભંડારીયા પાટિયા નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાયકલને ટક્કર મારતા યુવાનનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ ફરિયાદી…
View More અમરેલીના કુંકાવાવમાં ‘હિટ એન્ડ રન’: અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોતદામનગરમાં બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્યની હાજરીમાં ભાજપ મહામંત્રી પર હુમલો
હુમલાખોરના પૂર્વ પુત્રવધુએ મહામંત્રીના નાનાભાઇ સાથે લગ્ન કરી લેતા હુમલો કરાયાની શંકા ધારાસભ્યની હાજરીમાં ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો થયો હોવાની ગંભીર ઘટના સામે આવી…
View More દામનગરમાં બ્રિજના ખાતમુહૂર્ત દરમિયાન ધારાસભ્યની હાજરીમાં ભાજપ મહામંત્રી પર હુમલો