કોઠારીયા ગામમાં ઈશ્વરીયા પાર્કમાં રહેતા હર્ષીલભાઈ મુકેશભાઈ તળપદા(ઉં.વ.29) અને તેમનો મિત્ર રઈશ ફિરોઝભાઈ સમા બને સ્કૂટર લઇ જતા હતા ત્યારે સ્કૂટર સરખું ચલાવવા મામલે માલધારી…
View More માલધારી ફાટક પાસે સ્કૂટર સીધું ચલાવવા મામલે બે મિત્રો પર હુમલોCategory: રાજકોટ
વોર્ડ નં.10માં ધોળા દિવસે દારૂડિયો ઢીમ
રાજકોટમાં ખુલ્લેઆમ દારૂ વેંચાતો હોવાની વ્યાપક ફરિયાદો સામે આજે શહેરના વોર્ડ નં.10માં 80 ફૂટ રોડ ઉપર આવેલ રંગમહેલની બાજુમાં મટુકી રેસ્ટોરન્ટ સામે ધોળે દિવસે દારૂ…
View More વોર્ડ નં.10માં ધોળા દિવસે દારૂડિયો ઢીમતારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળી મુકી જા, રેસ્ટોરન્ટ સંચાલકને વ્યાજખોરની ધમકી
ફરિયાદીએ 1.50 લાખની સામે સોનાની બે કડલી વ્યાજખોરને આપી હતી વિમલનગર મેઈન રોડ મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અને સવાણી કીડની હોસ્પિટલ પાસે પિતૃકૃપા નામની રેસ્ટોરન્ટ…
View More તારાથી પૈસાનો મેળ ન થાય તો તારી ઘરવાળી મુકી જા, રેસ્ટોરન્ટ સંચાલકને વ્યાજખોરની ધમકીહોસ્પિટલ ચોકમાં શાકભાજીના ધંધાર્થીને મિત્રોએ દારૂ પીવડાવી માર મારી લૂંટ ચલાવ્યાનો આરોપ
શહેરમાં ઘંટેશ્ર્વર પચ્ચીસવારીયામાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન હોસ્પિટલ ચોકમાં હતો ત્યારે મિત્રોએ દારૂ પીવડાવી માર માર્યો હતો અને રોકડ રૂપિયાની લુંટ ચલાવી હોવાના…
View More હોસ્પિટલ ચોકમાં શાકભાજીના ધંધાર્થીને મિત્રોએ દારૂ પીવડાવી માર મારી લૂંટ ચલાવ્યાનો આરોપસેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું કોલ સેન્ટર પકડાયું
ભાયાવદરમાં પોલીસનો દરોડો, 11 કોમ્પ્યુટર અને લેપટોપ સાથે જુદા-જુદા પ્રકારની આયુર્વેદિક દવાઓ સહિત રૂૂ.3.96 લાખનો મુદ્દામાલ કબજે સૂત્રધાર સહિત 9 શખ્સોની ધરપકડ,દરોડામાં તકનો લાભ લઇ…
View More સેક્સ સ્ટેમીના વધારવાની દવાનું ઓનલાઈન વેંચાણ કરતું કોલ સેન્ટર પકડાયુંત્રણ ટાઉનશિપમાં ભાડેથી આપેલા વધુ 6 આવાસો સીલ કરતું મનપા
મહાનગરપાલિકા અને રૂડા દ્વારા આવાસ યોજનાઓમાં ચેકિંગ હાથ ધરી હપ્તા ન ભરનાર અને આવાસ ભાડેથી આપેલા હોય તેવા લાભાર્થીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે.…
View More ત્રણ ટાઉનશિપમાં ભાડેથી આપેલા વધુ 6 આવાસો સીલ કરતું મનપાસ્કૂલ વાનચાલકો સામે ટ્રાફિક અને આરટીઓ ફરી ધોંસ બોલાવશે
શાળાઓમાં પરીક્ષા બાદ દિવાળી વેકેશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ટ્રાફિક અને આરટીઓ દ્વારા સ્કુલવાન ચાલકો સામે ઝુંબેશ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…
View More સ્કૂલ વાનચાલકો સામે ટ્રાફિક અને આરટીઓ ફરી ધોંસ બોલાવશેમર્યા પછી પણ શાંતિ નહીં; દાખલા માટે ઇ-મેલ આઇડી ફરજિયાત!
મનપાના જન્મ-મરણ વિભાગમાં એક માસથી અંધાધૂંધી, ત્રણ પોર્ટલમાં થતી કામગીરીથી અરજદારો પરેશાન પદાધિકારીઓ ઉઠતી બજારે તાયફાઓમાં વ્યસ્ત, વિપક્ષ નિષ્ફળ, પ્રજાજનો લાચાર મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા…
View More મર્યા પછી પણ શાંતિ નહીં; દાખલા માટે ઇ-મેલ આઇડી ફરજિયાત!રાજકોટમાં દારૂડિયા ટ્રકચાલકે ત્રણ વાહનોને ઠોકરે લેતા તરૂણનું મોત, 4ને ઇજા
ભાઇ-બહેનને ઠોકરે લીધા બાદ ટ્રકચાલક ભાગ્યો અને બાઇક, કાર અને છેલ્લે ક્ધટેનર સાથે અકસ્માત સર્જ્યો અકસ્માત સર્જનાર ટ્રકચાલકની હાલત ગંભીર, અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટ્યા…
View More રાજકોટમાં દારૂડિયા ટ્રકચાલકે ત્રણ વાહનોને ઠોકરે લેતા તરૂણનું મોત, 4ને ઇજારાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આગામી 10 અને 11 તારીખના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ 9 તારીખ ના રોજ દિલ્હી થી સીધા જ રાજકોટના…
View More રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુનું તા.9મીએ રાજકોટમાં રાત્રી રોકાણ, તૈયારીઓ શરૂ