રાજકોટ શહેરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ આદિવાસી અનામત સીટ (ST રિઝર્વ સીટ) પર રાજકીય ખેંચતાણ અને વિવાદ શરૂૂ થયો છે. આદિવાસી સમાજે ગુજરાત…
View More રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ST અનામત અંગે અત્યારથી જ ખેંચતાણ શરૂCategory: રાજકોટ
રેસકોર્સમાં આતશબાજી સાથે રાવણદહન, લોકો ગરબે ઘુમ્યા
દશેરાના દિવસે રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 54 ફૂટના રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં…
View More રેસકોર્સમાં આતશબાજી સાથે રાવણદહન, લોકો ગરબે ઘુમ્યાવોર્ડ નં.18ના સ્વાતી પાર્કમાં ડામર કામનું ખાતમુહૂર્ત કરતા ભાનુબેન બાબરિયા
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.18માં માન. ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની જનભાગીદારી યોજના અંતર્ગતની ગ્રાંટમાંથી સ્વાતી પાર્ક મેઈન રોડ પર અંદાજે રૂૂ.1 કરોડના ખર્ચે રોડ વાઈડનીંગ (ડામર) કરવાના…
View More વોર્ડ નં.18ના સ્વાતી પાર્કમાં ડામર કામનું ખાતમુહૂર્ત કરતા ભાનુબેન બાબરિયાવ્યાજખોરી, મારામારી અને ધમકીમાં પકડાઇ ચૂકેલો નામચીન શખ્સ પાસા તળે જેલ હવાલે
લક્ષ્મીવાડીનો શખ્સ અવાર નવાર માથાકૂટ કરવાની ટેવ ધરાવતો હતો, વડોદરા જેલમાં ધકેલ્યો શહેરનાં લક્ષ્મીવાડી વિસ્તારમા અમૃત પ્રોવિઝન સ્ટોરની બાજુમા રહેતા સંજયરાજસિંહ ઉર્ફે ચિન્ટુ મહેન્દ્રસિંહ ઝાલાને…
View More વ્યાજખોરી, મારામારી અને ધમકીમાં પકડાઇ ચૂકેલો નામચીન શખ્સ પાસા તળે જેલ હવાલે‘ટ્રસ્ટની દુકાનની મેટરમાં વચ્ચે કેમ પડે છે’ કહી વેપારી ઉપર ત્રણ શખ્સોનો છરીથી હુમલો
શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતો વેપારી યુવાન ગત મોડીરાત્રે જમાતની મીટિંગમાંથી પરત આવતો હતો. ત્યારે ત્રણ શખ્સોએ રસ્તામાં આંતરી ‘ટ્રસ્ટની દુકાનની મેટરમાં વચ્ચે કેમ પડે છે’…
View More ‘ટ્રસ્ટની દુકાનની મેટરમાં વચ્ચે કેમ પડે છે’ કહી વેપારી ઉપર ત્રણ શખ્સોનો છરીથી હુમલોદેશી-વિદેશી દારૂના ધંધાર્થી ઉપર દરોડા, 3600ના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ
શહેરમા દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થીઓ ઉપર એલસીબી ઝોન-1ની ટીમે ધોસ બોલાવી દરોડા પડ્યા હતા. સ્પેશીયલ ડ્રાઇવ અનુસંધાને અલગ અલગ પાંચ જગ્યાએ દરોડામાં રૂૂ.3600ની કીમતનો…
View More દેશી-વિદેશી દારૂના ધંધાર્થી ઉપર દરોડા, 3600ના મુદ્દામાલ સાથે 4ની ધરપકડરાજકોટ પોલીસે પકડેલા 80 કિલો માદક પદાર્થોનો નાશ કરાયો
ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં એસીપી બી. બી. બસીયા અને SOGના PI એસ. એમ. જાડેજાની ટીમે 25 લાખના અફીણ, ચરસ, ગાંજા અને ડ્રગ્સનો નાશ કર્યો રાજકોટ સહિત ગુજરાતભરમાં…
View More રાજકોટ પોલીસે પકડેલા 80 કિલો માદક પદાર્થોનો નાશ કરાયોરેલનગરનો શખ્સ ભાવનગરમાં 2.21 લાખના દારૂ સાથે ઝડપાયો, નડિયાદનો શખ્સ ભાગી ગયો
ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ વાવડી ગામે ઓદરકા રોડ પર શંકાસ્પદ રીતે કાર ઉભી હોય તેની પાસે જતા એક શખસ અંધારાનો લાભ…
View More રેલનગરનો શખ્સ ભાવનગરમાં 2.21 લાખના દારૂ સાથે ઝડપાયો, નડિયાદનો શખ્સ ભાગી ગયોમારવાડી કોલેજનો છાત્ર નાસ્તો કરતી વેળાએ ભૂલથી ઝેરી પાન ખાઇ ગયો
શહેરના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો છાત્ર બગીચામાં નાસ્તો કરતો હતો ત્યારે ભૂલથી ઝાડનું ઝેરી પાન ખાઇ જતા તેની તબીયત લથડી હતી…
View More મારવાડી કોલેજનો છાત્ર નાસ્તો કરતી વેળાએ ભૂલથી ઝેરી પાન ખાઇ ગયોકોર્ટના નિવૃત કર્મચારીને ડીજીટલ એરેસ્ટ કરી નાણા પડાવનાર બેલડીની જામીન અરજી ફગાવતી કોર્ટ
બંને શખ્સે વોટસએપ કોલ કરી દીલ્હી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી 88.50 લાખ પડાવ્યા’તા રાજકોટમાં કોર્ટના નિવૃત કર્મચારીને વોટસએપ કોલ…
View More કોર્ટના નિવૃત કર્મચારીને ડીજીટલ એરેસ્ટ કરી નાણા પડાવનાર બેલડીની જામીન અરજી ફગાવતી કોર્ટ