29 લાખની ચોરીની જાહેરાત બાદ 27 લાખના દાગીના મકાનમાંથી મળ્યા ખોખળદડ ગામમાં ખેડુત ક્રાંતિભાઈ શિવાભાઈ દેસાઈ (ઉ.વ.65)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂૂા. 29 લાખની મત્તાની…
View More ખોખળદડમાં ખેડૂતના ઘરનું ચોરીનું પગેરૂ અમદાવાદ તરફ, ક્રાઇમ બ્રાંચની ટીમ રવાનાCategory: રાજકોટ
કોર્પોરેશન દ્વારા ઇ-વેસ્ટ ખરીદીનો પ્રારંભ
એસી, વોશિંગ મશીન, લેપટોપ સહિતનો ભંગાર આપવા માટે +91 89800 04000 પર સંપર્ક કરવા અનુરોધ રાજકોટ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા સતત પ્રયત્નશીલ…
View More કોર્પોરેશન દ્વારા ઇ-વેસ્ટ ખરીદીનો પ્રારંભ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલો
પાડોશી દંપતીએ માર મારી ખૂનની ધમકી આપી શહેરના એસ્ટ્રોન ચોક પાસે હાથલાનો વેપાર કરતા યુવાનને પાડોશી દંપતિએ ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ તેમ કહી…
View More ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલોસરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એ પણ હવે જોખમ ! સિટી બસની અનિયમિતતાની ફરિયાદ કરતા યુવાનને ધમકી
રાજકોટ મનપા સંચાલિત સિટી બસની અનિયમિતતાની સામે અવાજ ઉઠાવનાર નાગરિક અક્ષય કંસારાને અજાણ્યા શખશે ફોન પર ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. મનપાની સિસ્ટમમાં રહેલી…
View More સરકારી તંત્ર સામે અવાજ ઉઠાવવો એ પણ હવે જોખમ ! સિટી બસની અનિયમિતતાની ફરિયાદ કરતા યુવાનને ધમકીદારૂના નશામાં ઊલટી કરવા જતા ચોથા માળેથી પટકાતાં યુવાનનું મોત
શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા બાલાજી હોલ પાસે આવાસ કવાર્ટરમાં રહેતો યુવાન ગત રાત્રે દારૂના નશામાં ઉલ્ટી કરવા જતા ચોથા માળેથી પટકાયો હતો. જેને…
View More દારૂના નશામાં ઊલટી કરવા જતા ચોથા માળેથી પટકાતાં યુવાનનું મોતસિવિલ હોસ્પિટલમાં હડતાળ સમેટાતા દર્દીઓનો ધસારો
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલનાં પીએમજેવાય બિલ્ડિંગમા ફરજ બજાવતા ન્યુરો સર્જન ડો. પાર્થ પંડયા પર દર્દીનાં પરીચીત જયદીપ ચાવડા નામનાં શખ્સે હુમલો કરતા ઘેરા પ્રત્યાઘાત પડયા…
View More સિવિલ હોસ્પિટલમાં હડતાળ સમેટાતા દર્દીઓનો ધસારોજંગલેશ્ર્વરના દબાણકારોની સુનાવણી પૂરી, 400 ગેરહાજર રહેતા ફરી નોટિસો અપાઇ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વર્ષો જૂના દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ મામલતદાર કચેરી…
View More જંગલેશ્ર્વરના દબાણકારોની સુનાવણી પૂરી, 400 ગેરહાજર રહેતા ફરી નોટિસો અપાઇમવડીમાં માનસિક બિમારીથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાત
મવડી ગામે રહેતા પ્રૌઢાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ મવડી ગામે…
View More મવડીમાં માનસિક બિમારીથી કંટાળી પ્રૌઢાનો ઝેર પી આપઘાતમારવાડી યુનિ.દ્વારા શિક્ષણ વિભાગ સાથે 1000 કરોડના કરાશે MoU
અદ્યતન લેબોરેટરીઓ સાથેના નવા એકેડેમિક બ્લોકસ, આધુનિક સ્પોટર્સ કોમ્પલેક્ષ તથા નવી હોસ્ટેલોનું થશે નિર્માણ રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી, જે ચજ રેન્કિંગ અનુસાર ગુજરાતની નં. 1…
View More મારવાડી યુનિ.દ્વારા શિક્ષણ વિભાગ સાથે 1000 કરોડના કરાશે MoURPF દ્વારા ભૂલકણા મુસાફરોનો 40 લાખનો સામાન પરત
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળ (RPF ) એ વર્ષ 2025 દરમિયાન સુરક્ષા, સતર્કતા અને માનવીય સંવેદનાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આઈજી-સહ-પ્રધાન…
View More RPF દ્વારા ભૂલકણા મુસાફરોનો 40 લાખનો સામાન પરત