શહેરના કેનાલ રોડ પર આવેલા જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવક મીતભાઈ દીપકભાઈ શાહને તેના જ એક ઓળખીતા શખ્સે…
View More સોનાની લક્કી પરત માંગતા માથાકૂટ, મારવાડી કોલેજના છાત્રને મિત્રની ધમકીCategory: રાજકોટ
7 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા
શહેરની ભાગોળે આવેલા વાવડી વિસ્તારની સાત વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરવા અંગેના કેસ ચાલી જતા અદાલતે આરોપી ને પાંચ વર્ષની સજા અને વિક્ટીમ…
View More 7 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજાવેપારીના નામે બોગસ લેટર બનાવી સીએ રૂા. 57 લાખ ચાંઉ કરી જતાં ફરિયાદ
કઠોળનો ઓટોમેટિક પ્રોસેસિંગ પ્લાન્ટ કરવાનો હોવાથી સીએને લોન કરવા માટેનું કહેતા ઠગાઈ કરી કોઠારીયા રોડ પર વિનોદનગર મેઈન રોડ પર રહેતા મહાવીર ટ્રેડિંગ કંપનીના પ્રોપરાઈટર…
View More વેપારીના નામે બોગસ લેટર બનાવી સીએ રૂા. 57 લાખ ચાંઉ કરી જતાં ફરિયાદકોસ્મો પ્લેક્સ સિનેમામાં આગ લાગતા અફરાતફરી, સદનશીબે કોઈ જાનહાની નહીં
ફાયર બ્રિગેડની બે ટીમોએ દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા કોસ્મોપ્લેક્સ સિનેમામાં બપોરના સમયે આગ ભભૂકી ઉઠતા ફિલ્મ જોવા આવેલા…
View More કોસ્મો પ્લેક્સ સિનેમામાં આગ લાગતા અફરાતફરી, સદનશીબે કોઈ જાનહાની નહીંપૂર્વ ભાગીદાર દગાખોર નીકળ્યો, બોગસ સહીઓ કરી 25 લાખની લોન લઈ લીધી
કેશોદમાં રહેતા અને ત્યાં જ કમ્પ્યુટરની સંસ્થા ચલાવનાર બીપીનભાઈ જયંતીલાલ પંડ્યા (ઉ.વ.54) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જસદણના અક્ષર ઉર્ફે અક્ષય લાલજીભાઈ છાયાણી અને રાજકોટમાં અયોધ્યા…
View More પૂર્વ ભાગીદાર દગાખોર નીકળ્યો, બોગસ સહીઓ કરી 25 લાખની લોન લઈ લીધીલક્ષ્મીના ઢોળે પાડોશી સાથે ઝઘડો થતાં યુવાને ફિનાઈલ પીધું
શહેરના કાલાવડ રોડ પર આવેલ લક્ષ્મીના ઢોળા વિસ્તારમાં રહેતા એક યુવાને પાડોશી સાથે થયેલી બોલાચાલી બાદ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી…
View More લક્ષ્મીના ઢોળે પાડોશી સાથે ઝઘડો થતાં યુવાને ફિનાઈલ પીધુંPGVCL દ્વારા મંગળવારથી ‘મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ’નો બીજો રાઉન્ડ
પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં રૂા.50 હજારથી વધુ વીજબીલ બાકી હોય તેવા ગ્રાહકોના વીજજોડાણો કાપવાનો એક રાઉન્ડ પુરો થયા બાદ હવે આગામી તા.17ને મંગળવારથી મેગા ડીસ-કનેકશન ડ્રાઇવનો…
View More PGVCL દ્વારા મંગળવારથી ‘મેગા ડીસ કનેક્શન ડ્રાઇવ’નો બીજો રાઉન્ડમવડી-કણકોટ રોડ ઉપર 4500 મીટર જમીનમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા
કાચા-પાકા ઝૂંપડા અને સ્લેબ સહિતનાં પાકા બાંધકામો પર મામલતદારનું બુલડોઝર ફર્યુ રાજકોટ શહેરમાં સરકારી જમીન પરના દબાણો હટાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ…
View More મવડી-કણકોટ રોડ ઉપર 4500 મીટર જમીનમાંથી ગેરકાયદે દબાણો હટાવાયાસરકીટ હાઉસમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, ગંગાજળથી શુધ્ધિકરણ
ભાજપના પૂર્વ કોર્પોરેટરનો સરકીટ હાઉસમાં બેસી ‘સેટલમેન્ટ’ કરવાનો વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસની બઘડાટી, 30ની અટકાયત સરકારી મિલકતના દુરઉપયોગની તપાસ, છ માસના સીસીટીવી ફૂટેજ જાહેર…
View More સરકીટ હાઉસમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, ગંગાજળથી શુધ્ધિકરણરાજકોટમાં માનસિક તણાવથી કંટાળી મેડિકલ છાત્રનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
અગાઉ પણ હોસ્ટેલથી નીકળી ગયા બાદ પરાપીપળિયા પાસેથી મળી આવ્યો હતો: મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી, રાજસ્થાન રહેતા પરિવારને જાણ કરતાં રાજકોટ આવવા રવાના…
View More રાજકોટમાં માનસિક તણાવથી કંટાળી મેડિકલ છાત્રનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત