રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વર ડિમોલેશન મામલે ફરી ચર્ચા શરૂૂ થઈ છે. ડિમોલેશન દરમિયાન થયેલા રૂૂ. 2.73 કરોડના શંકાસ્પદ ખર્ચ અંગે તપાસનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને…
View More જંગલેશ્ર્વર ડિમોલિશનના ખર્ચકાંડમાં બે અધિકારી ‘ટાર્ગેટ’Category: રાજકોટ
શિવધારા પાર્કમાં કેટરર્સના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં સાધુવાસવાણી રોડ પર રહેતા અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડ શિવધારા પાર્કમાં હતા ત્યારે હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યુ હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની…
View More શિવધારા પાર્કમાં કેટરર્સના ધંધાર્થીનું હૃદયરોગના હુમલાથી મોતમનપા દ્વારા 1569 બોર્ડ-બેનર જપ્ત કરી રૂા.74 લાખનો દંડ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર નડતરરૂૂપ અસ્થાઈ દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. તારીખ 01-11-2026 થી 15-11-2026 દરમિયાન ચલાવવામાં…
View More મનપા દ્વારા 1569 બોર્ડ-બેનર જપ્ત કરી રૂા.74 લાખનો દંડઉત્કર્ષ સહિત 10 સ્કૂલો વેકેશનમાં પણ ચાલુ ; શિક્ષણતંત્ર નિંદરમાં
ગુજરાત સરકાર દ્વારા 5થી 25 નવેમ્બર એમ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ રાજકોટની અમુક ખાનગી શાળાઓ નિયમનો ભંગ કરતી હોય તેવી…
View More ઉત્કર્ષ સહિત 10 સ્કૂલો વેકેશનમાં પણ ચાલુ ; શિક્ષણતંત્ર નિંદરમાંકાલાવડ રોડ ઉપર વીવીપી એન્જિનિયરિંગની ઇન્ટિરિયર ડિઝાઇનિંગની છાત્રાનો આપઘાત
રાજકોટના કાલાવડ રોડ પર સોનલ પાર્કમાં રહેતી અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષીય એન્જલબા પ્રવિણસિંહ સોલંકીએ પોતાના ઘરે અગમ્ય…
View More કાલાવડ રોડ ઉપર વીવીપી એન્જિનિયરિંગની ઇન્ટિરિયર ડિઝાઇનિંગની છાત્રાનો આપઘાતબહેનની પ્રથમ પુણ્યતિથિએ જ પરિણીતાનો આપઘાત
શહેરના શીતલ પાર્ક પાસે આવેલી શહીદ ભગતસિંહ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય પરિણીતાએ પોતાના બહેનની પહેલી પુણ્યતિથિએ પોતાના ઘરે ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા અરેરાટી…
View More બહેનની પ્રથમ પુણ્યતિથિએ જ પરિણીતાનો આપઘાતPNG કનેકશન માટે મનપાની વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરી શકાશે
રાજકોટ શહેરના નાગરિકો માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે શહેરના લોકોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન મેળવવા માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવામાંથી…
View More PNG કનેકશન માટે મનપાની વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજી કરી શકાશેલગ્નના સાત મહિનામાં જ પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત,ભાઈનો હત્યાનો આક્ષેપ
શહેરના કુવાડવા વિસ્તારમાં આવેલા રંગીલા મેઈન રોડ પરની સોમનાથ સોસાયટીમાં એક ઘટના સામે આવી છે. અહીં રહેતા સંગીતાબેન ચતુરભાઈ મેર નામના 25 વર્ષીય પરિણીતાએ પોતાના…
View More લગ્નના સાત મહિનામાં જ પરિણીતાનો ગળે ફાંસો ખાઈ આપઘાત,ભાઈનો હત્યાનો આક્ષેપશહેરમાં 170 કરોડના ખર્ચે રોડ-રસ્તાના કામો શરૂ
રાજકોટ શહેરમાં રોડ-રસ્તાની સમસ્યાઓ દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડ બનાવવા તેમજ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા માટે…
View More શહેરમાં 170 કરોડના ખર્ચે રોડ-રસ્તાના કામો શરૂપડધરી પાસે નકલી જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ઝડપાયું
જગતના તાત ગણાતા ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા અને તેમના પાકને નુકસાન પહોંચાડતા નકલી ખાતર-બિયારણ અને જંતુનાશક દવાઓના કાળા કારોબાર સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે…
View More પડધરી પાસે નકલી જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ઝડપાયું