ઉપલેટાના હાડફોડી ગામે કલેકટર તંત્રની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, વાવેતર ઉપર ટ્રેકટર-જેસીબી- રોટાવેટર ફેરવી દેવાયા રાજકોટ જિલ્લામાં સરકારી અને ગૌચરની જમીનો ઉપર થયેલા ગેરકાયદે…
View More 1000 વીઘા ગૌચરની જમીન ખાલી કરાવવા ઓપરેશનCategory: રાજકોટ
55 ગુનામાં પકડાયેલો બૂટલેગર હર્ષદ 13મી વખત પાસામાં ધકેલાયા
હાલ થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર આવતી હોય જેના કારણે રાજકોટ શહેરમા દારૂની પ્રવૃતિ સાથે જોડાયેલા બુટલેગર દ્વારા શહેરમાં દારૂ ઘુસાડી પોતાની ગેરકાયદેસર પ્રવૃતી કરતા હોય…
View More 55 ગુનામાં પકડાયેલો બૂટલેગર હર્ષદ 13મી વખત પાસામાં ધકેલાયામાલધારી સોસાયટીમાં પાંચ માસના લગ્ન જીવનમાં પત્ની રિસામણે ચાલી જતા પતિનો આપઘાત
માતા-પિતાના આધારસ્તંભ અને ચાર બહેનોના એકના એક ભાઈએ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા કલ્પાંત શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલી માલધારી સોસાયટીમાં રહેતા દંપતિ વચ્ચે…
View More માલધારી સોસાયટીમાં પાંચ માસના લગ્ન જીવનમાં પત્ની રિસામણે ચાલી જતા પતિનો આપઘાતવધુ 14 સોસાયટીમાં અશાંતધારો લાદવા માગણી
દર્શિતાબેન બાદ ભાજપના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા મેદાને ધર્મસ્થળોની આસપાસ મિલકતો ખરીદી વિધર્મીઓ નોનવેજના ધંધા કરતા હોવાની રજૂઆત ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા થોડા દિવસ પહેલા જ…
View More વધુ 14 સોસાયટીમાં અશાંતધારો લાદવા માગણીરાજકોટમાં પોલીસમેનની હત્યાના સાક્ષીના ભાઈ સહિત 3 ઉપર હુમલો
નામચીન પેંડા ગેંગના સાગરીતની આણી ટોળકીએ પથ્થર મારો કરી કારમાં તોડફોડ કરી છરીના ઘા ઝીંક્યા, હત્યા કેસના આરોપી સહિત 9 શખ્સો સામે ગુનો નોંધાયો રાજકોટમાં…
View More રાજકોટમાં પોલીસમેનની હત્યાના સાક્ષીના ભાઈ સહિત 3 ઉપર હુમલોરાજકોટ રહેતી મીઠાપુરની છાત્રાના અશ્ર્લીલ ફોટા વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો
ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી ફોટા વાયરલ કરનારની શોધખોળરાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર એક સોસાયટીમાં રહેતી અને અભ્યાસ કરતી મુળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરની વતની…
View More રાજકોટ રહેતી મીઠાપુરની છાત્રાના અશ્ર્લીલ ફોટા વાયરલ કરનાર સામે ગુનો નોંધાયોપુત્રીને મળી પરત ફરેલી જનેતાનું પુત્રના બાઇક પરથી પટકાતા મોત
લોધીકાના રાતૈયા ગામથી ઉપલેટા જતી વખતે બાઇકમાં ચૂંદડી ફસાઇ જતા બન્યો બનાવ લોધીકાના રાતૈયા ગામે રહેતા પ્રૌઢા ઉપલેટા ગામે પુત્રીના ઘરે આંટો મારી પરત ફરેલી…
View More પુત્રીને મળી પરત ફરેલી જનેતાનું પુત્રના બાઇક પરથી પટકાતા મોતરાજકોટની યુવતીની હત્યા કર્યા બાદ પોલીસ કેસની ધમકી આપતા ‘ભૂવા’એ પરિવારને સાઇનાઈડ પીવડાવી દીધુ’તું
નવલસિંહે નગ્માના પિતાના નામે એક સ્યૂસાઇડ નોટ બનાવી, જેમાં આર્થિક ભીંસને કારણે પગલુ ભરું છુ તેમ લખ્યું’તું: પડધરી પોલીસમાં ત્રિપલ મર્ડરનો ગુનો નોંધાયો: કૌટુંબિક સાળાની…
View More રાજકોટની યુવતીની હત્યા કર્યા બાદ પોલીસ કેસની ધમકી આપતા ‘ભૂવા’એ પરિવારને સાઇનાઈડ પીવડાવી દીધુ’તુંહત્યાની સોપારી આપનાર હરીફ ધંધાર્થી સામે ટ્રાવેલ્સ સંચાલકે પોલીસ રક્ષણ માગ્યુ
શિવનગરમાં રહેતા પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલક વિજયસિંહ ભરતસિંહ જાડેજાને હરિફ ટ્રાવેલ્સ માતૃકૃપાના સંચાલક સાથે ચાલતી તકરારમાં વિજયસિંહ જાડેજાને મારી નાખવા માટે જૂનાગઢના એક ભાડુતી હત્યારાને 50…
View More હત્યાની સોપારી આપનાર હરીફ ધંધાર્થી સામે ટ્રાવેલ્સ સંચાલકે પોલીસ રક્ષણ માગ્યુડુંગળીની મબલખ આવક, તળિયે ગયેલા ભાવે ખેડૂતોને રડાવ્યા
રાજકોટના સબ યાર્ડમાં સૂકી ડુંગળીની મબલખ આવક થઇ છે. 600 થી વધારે વાહનોમાં 80,000 કટ્ટા યાર્ડમાં ઠલવાયા હતા. ડુંગળીની આવક વધી છે. પરંતુ લેવાલી ઓછી…
View More ડુંગળીની મબલખ આવક, તળિયે ગયેલા ભાવે ખેડૂતોને રડાવ્યા