મુંબઈ પોલીસને આજે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો. મુંબઈ ટ્રાફિક પોલીસની હેલ્પલાઈન પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાની…
View More PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખCategory: રાષ્ટ્રીય
મધ્યપ્રદેશના મજૂરને જેકપોટ, ખાણમાં મળેલો હીરો 2.21 કરોડમાં વેચાયો
મધ્યપ્રદેશના પન્નામાં ત્રણ દિવસ સુધી ચાલેલા હીરાના ઓક્શનમાં પાંચ કરોડથી વધુના હીરા વેચાયા છે. ઓક્શનના અંતિમ દિવસે પણ ખૂબ બોલી લાગી. અંતિમ દિવસે મુખ્ય આકર્ષણનું…
View More મધ્યપ્રદેશના મજૂરને જેકપોટ, ખાણમાં મળેલો હીરો 2.21 કરોડમાં વેચાયોતેલંગણાના ભુવનગિરીમાંકાર તળાવમાં પડતાં પાંચનાં મોત
તેલંગાણામાં કાર તળાવમાં ખાબકતાં પાંચનાં મોત થયા હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક દુ:ખદ ઘટનામાં, તેલંગાણાના યાદદ્રી ભુવનગિરી જિલ્લામાં એક તળાવમાં ડૂબકી મારતા કારમાં પાંચ…
View More તેલંગણાના ભુવનગિરીમાંકાર તળાવમાં પડતાં પાંચનાં મોતછત્તીસગઢમાં યુદ્ધ જેવો માહોલ 200 નક્સલીઓનો હુમલો, બે જવાન ઘવાયા
છત્તીસગઢમાં સુરક્ષાદળોની નક્સલીઓ સાથેની અથડામણ સતત વધતી જઈ રહી છે. ગુરુવારે (પાંચમી ડિસેમ્બર) મોડી રાતે તો જાણે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઇ હતી. લગભગ 200…
View More છત્તીસગઢમાં યુદ્ધ જેવો માહોલ 200 નક્સલીઓનો હુમલો, બે જવાન ઘવાયાસુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરી
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં 12માં ધોરણના એક વિદ્યાર્થીએ સ્કુલના પ્રિન્સિપાલને ગોળી મારી દીધી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. પ્રિન્સિપાલની હત્યા કર્યા બાદ આરોપી…
View More સુધરી જવાની શિખામણ આપતા પ્રિન્સિપાલની વિદ્યાર્થીએ માથામાં ગોળી મારી હત્યા કરીકયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલ
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારી ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવને લઈને શુક્રવારની નમાજ દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના…
View More કયાં સુધી મંદિર-મસ્જિદ ચાલશે? ઇમામ બુખારીની વડાપ્રધાન મોદીને ભાવુક અપીલબિકાનેરમાં 18 કલાકમાં બે જવાનોની આત્મહત્યા
બિકાનેર જિલ્લામાંથી સેના અને બીએસએફના બે જવાનોની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. છેલ્લા 18 કલાકમાં આ જવાનોએ અલગ-અલગ જગ્યાએ પોતાના જીવનનો અંત આણ્યો છે.…
View More બિકાનેરમાં 18 કલાકમાં બે જવાનોની આત્મહત્યાઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલ આઉટ ભારતને 157ની લીડ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 337 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ રીતે કાંગારૂૂઓએ ટ્રેવિસ હેડ (140 રન) અને માર્નસ લાબુશેન (64 રન)ની ઇનિંગ્સના…
View More ઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલ આઉટ ભારતને 157ની લીડમાત્ર બે દિવસમાં જ ‘પુષ્પા 2’ એ 400 કરોડની કરી કમાણી, ‘વાઇલ્ડ ફાયરે’ ધૂમ મચાવી
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2એ રિલીઝ થતાંની સાથે જ થિયેટરોમાં ઘમાલ મચાવી છે. આ ફિલ્મને રિલીઝ થયાને માત્ર 2 દિવસ જ થયા છે અને માત્ર…
View More માત્ર બે દિવસમાં જ ‘પુષ્પા 2’ એ 400 કરોડની કરી કમાણી, ‘વાઇલ્ડ ફાયરે’ ધૂમ મચાવીનેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને રૂૂ. 13.5 કરોડની રોકડ જપ્ત કરી છે.…
View More નેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત