રાજીવ ગાંધી સરકારને 1989ની લોકસભા ચૂંટણીમાં ઘરભેગી કરી દેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા બોફોર્સ કૌભાંડનું ભૂત પાછું ઘૂણ્યું છે અને સ્વીડનની સરકારે ભારતને સોંપેલું સીક્રેટ બોક્સ…
View More બોફોર્સ કૌભાંડના દસ્તાવેજો બંધ પેટીમાં: મોદી સરકારનું ભેદી મૌનCategory: રાષ્ટ્રીય
ચંદીગઢમાં પ્રદર્શન પહેલા ખેડૂતો સામે પોલીસની કાર્યવાહી, 200 ખેડૂત નેતાઓની અટકાયત
પંજાબના ખેડૂતો વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર વિરુદ્ધ ફરી આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે, જેના માટે 5 માર્ચે એટલે કે આજે ચંદીગઢમાં વિરોધ…
View More ચંદીગઢમાં પ્રદર્શન પહેલા ખેડૂતો સામે પોલીસની કાર્યવાહી, 200 ખેડૂત નેતાઓની અટકાયતટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ પ્રથમ વખત કોંગ્રેસને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત,ચીન, યુરોપિયન યૂનિયન સહિત અન્ય…
View More ટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફIND vs AUS: ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 265 રનનો ટાર્ગેટ
દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી…
View More IND vs AUS: ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 265 રનનો ટાર્ગેટપૂણેમાં ચાકુની અણીએ યુવતી પર સામૂહિક બળાત્કાર: વીડિયો બનાવ્યો
મહારાષ્ટ્રના પુણેમાંથી બળાત્કારની ઘટના સામે આવી છે. પુણેના શિરુર તાલુકાના એક ગામમાં એક બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. પુણે પોલીસે સોમવારે…
View More પૂણેમાં ચાકુની અણીએ યુવતી પર સામૂહિક બળાત્કાર: વીડિયો બનાવ્યોયુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉં
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મંગળવારે એક એવી ઘટના બની, જેનાથી ગૃહની ગરિમા અને સ્વચ્છતાને લઈને ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. ગૃહની કાર્યવાહી શરૂૂ થતાં…
View More યુપી વિધાનસભામાં પાન-મસાલાની પિચકારી: અધ્યક્ષે કહ્યું, ઓળખું છું પણ નામ નહીં લઉંકર્ણાટકમાં કન્નડનો વિવાદ: રશ્મિકા મંધાનાને પાઠ ભણાવવાની કોંગ્રેસ એમએલએની ધમકી
પુષ્પા 2, એનિમલ અને છાવા જેવી ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા સાબિત કરનાર અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ દિવસોમાં બોક્સ ઓફિસ પર છવાયેલ છે. રશ્મિકાની ફેન…
View More કર્ણાટકમાં કન્નડનો વિવાદ: રશ્મિકા મંધાનાને પાઠ ભણાવવાની કોંગ્રેસ એમએલએની ધમકીશેરબજારની પડતી: સરકાર ‘વેઇટ એન્ડ વોચ’ મૂડમાં
સરકારનુ માનવુ છે કે વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને ઓવર વેલ્યુએશન ઘટાડાના કારણો : ચાર-છ સપ્તાહમાં રિકવરીની આશા સેન્સેક્સ તેની ટોચ પરથી 12,700 પોઈન્ટથી વધુ નીચે આવતાં,…
View More શેરબજારની પડતી: સરકાર ‘વેઇટ એન્ડ વોચ’ મૂડમાંમહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા ધનંજય મુંડેએ મંગળવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી કેબિનેટમાં મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. મુંડેએ ખાદ્ય અને નાગરિક પુરવઠાનો પોર્ટફોલિયો સંભાળ્યો…
View More મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય મુંડેનું રાજીનામું‘કોઇને મિયાં-તિયાં કે પાકિસ્તાની કહેવું ગુનો નથી’, FIR પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મિયાં-તિયાં અને પાકિસ્તાની કહેવું ચોક્કસપણે ખરાબ છે પરંતુ તેને અપરાધની શ્રેણીમાં ન જોઈ શકાય. સુપ્રીમ કોર્ટે…
View More ‘કોઇને મિયાં-તિયાં કે પાકિસ્તાની કહેવું ગુનો નથી’, FIR પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી