સુંદરનગરમાં ભારે વરસાદથી પહાડોનો ભાગ ઘર પર તૂટી પડ્યો, એક કલાક સુધી કાટમાળમાંથી ચીસો સંભળાઇ હિમાચલ પ્રદેશના મંડીમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે તબાહી મચી ગઈ…
View More હિમાચલ ઉપર કુદરતનો કોપ યથાવત, મંડીમાં ભૂસ્ખલનથી 6 લોકોનાં મોતCategory: રાષ્ટ્રીય
નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
તા.13થી 21 દરમિયાન ટોક્યોમાં યોજાશે, 19 સભ્યોની ટીમ જાહેર ટોક્યોમા 13થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે ભારતની 19 સભ્યોની ટીમની જાહેરાત…
View More નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશેલોકોને મૂર્ખ બનાવી શકે એ શ્રેષ્ઠ નેતા બની શકે છે: ગડકરીની વાત સોળ આના સાચી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાનાં નિવેદનોના કારણે ફરી એક વાર ચર્ચામાં છે. ગડકરીએ નાગપુરમાં મહાનુભાવ એક ધાર્મિક સંપ્રદાયના કાર્યક્રમમાં બોલતાં ટોણો માર્યો કે, અત્યારે દેશમાં…
View More લોકોને મૂર્ખ બનાવી શકે એ શ્રેષ્ઠ નેતા બની શકે છે: ગડકરીની વાત સોળ આના સાચીભારત આવતા તમામ વિદેશીઓના બાયોમેટ્રિક લેવાશે
શૈક્ષણિક સંસ્થાઓએ તેમને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશનને આપવી પડશે ભારતના ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બર, 2025ના રોજ ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025ના…
View More ભારત આવતા તમામ વિદેશીઓના બાયોમેટ્રિક લેવાશેઅપહરણ કરી 16 વર્ષની છોકરી પર ગેંગરેપ, ગુપ્તાંગમાં બોટલ ઘૂસાડી
રાજસ્થાનના બાંસવાડામાં 16 વર્ષની છોકરી પર ગેંગરેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. શાળાએથી પરત ફરતી વખતે બે સગીરોએ છોકરીનું અપહરણ કર્યું. તેઓ તેને એક ઘરમાં લઈ…
View More અપહરણ કરી 16 વર્ષની છોકરી પર ગેંગરેપ, ગુપ્તાંગમાં બોટલ ઘૂસાડીપોલીસકર્મીઓ પર ગોળીબાર, કારથી ચગદી નાખવા પ્રયાસ કરી ધારાસભ્ય કસ્ટડીમાંથી ફરાર
અઅઙ ખકઅ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયા છે. આજે સવારે હરિયાણાના કરનાલથી ધરપકડ બાદ, પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ…
View More પોલીસકર્મીઓ પર ગોળીબાર, કારથી ચગદી નાખવા પ્રયાસ કરી ધારાસભ્ય કસ્ટડીમાંથી ફરારપેટ્રોલિયમ ક્રુડ, કુદરતી ગેસ, ખાણકામ સંબંધી વ્યાવસયિક- તકનીકી સેવાઓ પર GST વધશે
કેન્દ્ર સરકારે જીએસટી દરોમાં ફેરફાર કરવાનો મોટો પ્રસ્તાવ મૂક્યો છે, જેની ચર્ચા 3-4 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવશે. આ દરમિયાન, એવા સમાચાર છે…
View More પેટ્રોલિયમ ક્રુડ, કુદરતી ગેસ, ખાણકામ સંબંધી વ્યાવસયિક- તકનીકી સેવાઓ પર GST વધશેઆધાર એકમાત્ર નાગરિકતાનો પુરાવો ન હોઇ શકે, રાજકીય પક્ષોને સુપ્રિમનો ઝટકો
સુપ્રીમ કોર્ટે સોમવારે રાજકીય પક્ષોની એ માંગને ફગાવી દીધી હતી કે ચૂંટણી પંચને નાગરિકતાના પુરાવા તરીકે આધાર કાર્ડ સ્વીકારવાનો નિર્દેશ આપવામાં આવે જેથી લોકો સ્પેશિયલ…
View More આધાર એકમાત્ર નાગરિકતાનો પુરાવો ન હોઇ શકે, રાજકીય પક્ષોને સુપ્રિમનો ઝટકોમેઈડ ઈન ઈન્ડિયા સેમિકંડકટર ચીપ લોન્ચ કરતા PM મોદીએ કહ્યું, આ આજનો ડિજિટલ ડાયમંડ
ભારતને વિકસિત થતા કોઇ નહી રોકી શકે.. ટેરિફ વોર વચ્ચે ઙખનો ટ્રમ્પને સંદેશ પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે SEMICON INDIA-2025નું ઉદ્ઘાટન કર્યું. આ…
View More મેઈડ ઈન ઈન્ડિયા સેમિકંડકટર ચીપ લોન્ચ કરતા PM મોદીએ કહ્યું, આ આજનો ડિજિટલ ડાયમંડનવારોને મોદી બે સરમુખત્યારો સાથે જોવા શરમજનક લાગ્યા, તો નાણામંત્રીએ SCO સંમેલનને તમાશો ગણાવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નવારોએ કહ્યું કે તે શરમજનક છે ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના બે…
View More નવારોને મોદી બે સરમુખત્યારો સાથે જોવા શરમજનક લાગ્યા, તો નાણામંત્રીએ SCO સંમેલનને તમાશો ગણાવ્યું