દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓએ મળીને 3 રાજ્યોમાં દરોડા પાડ્યા અને એક મોટા આતંકવાદી…
View More મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ!! ત્રણ રાજ્યમાંમાંથી ISISના 5 આતંકી ઝડપાયાCategory: રાષ્ટ્રીય
રાયબરેલીમાં રાહુલના કાફલાને રોકવામાં આવ્યો
રાહુલ ગાંધી બુધવારે તેમના બે દિવસના પ્રવાસ પર તેમના સંસદીય મતવિસ્તાર પહોંચ્યા. રાહુલ ગાંધી રાયબરેલી પહોંચતા જ વિરોધ શરૂૂ થઈ ગયો. યોગી સરકારના મંત્રી દિનેશ…
View More રાયબરેલીમાં રાહુલના કાફલાને રોકવામાં આવ્યોપાડોશી સાથે ઝઘડો આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પાડોશીઓના વિવાદો જે ઉગ્ર દલીલો અને શારીરિક ઝઘડા તરફ દોરી જાય છે તે ભારતીય દંડ સંહિતાની કલમ 306 હેઠળ આત્મહત્યા…
View More પાડોશી સાથે ઝઘડો આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી: સુપ્રીમ કોર્ટઝારખંડમાંથી ISISના 2 આતંકવાદી ઝડપાયા
રાજ્યની રાજધાની રાંચીમાંથી એક શંકાસ્પદ દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ લાંબા સમયથી આ શંકાસ્પદ આતંકવાદીને શોધી રહી હતી. હવે દિલ્હીના સ્પેશિયલ સેલ, ઝારખંડ અઝજ, રાંચી પોલીસ…
View More ઝારખંડમાંથી ISISના 2 આતંકવાદી ઝડપાયાટ્રમ્પની ડબલ ઢોલકી: ભારત પર 100 ટકા ટેરિફ નાખવા EU પર દબાણ
ભારત સાથેનું વેપાર કોકડું ઉકેલવા મોદી સાથે વાત કરવાની જાહેરાત વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અને ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી…
View More ટ્રમ્પની ડબલ ઢોલકી: ભારત પર 100 ટકા ટેરિફ નાખવા EU પર દબાણઅમને બચાવી લો: આક્રંદ કરતા ભારતીયોને એરલિફ્ટ કરાશે
વોલીબોલ લીગનું આયોજન કરવા નેપાળ ગયેલી ઉપાસના ગીલે વીડીયોમાં કહ્યું, પ્રવાસીઓને નિશાન બનાવી રહ્યા છે, અમને મદદ કરો નેપાળમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા વાયુસેનાનું વિશેષ…
View More અમને બચાવી લો: આક્રંદ કરતા ભારતીયોને એરલિફ્ટ કરાશેમુકેશ અંબાણી શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી શુક્રવારે 12 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળશે એવી જાણકારી મળી છે. આ વિશેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે…
View More મુકેશ અંબાણી શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળશેઅમેરિકા બાદ કેનેડા આપ્યો ભારતને ઝટકો, 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી રદ કરી
વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી કેનેડા પસંદગીનું સ્થળ રહ્યું છે. ત્યારે હવે અમેરિકા બાદ કેનેડાએ પણ ભારતને મોટો…
View More અમેરિકા બાદ કેનેડા આપ્યો ભારતને ઝટકો, 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી રદ કરીસિમકાર્ડની ઝંઝટ ખતમ: એપલનો સૌથી સ્લીમ IPhone 17 લોન્ચ
2 TBની સ્ટોરેજ, 120HZ પ્રો-મોશન ડીસ્પ્લે, 24 મેગાપીકસલ સેલ્ફી કેમેરા સહિતના ફિચર્સ સામેલ, રૂા.80,000ની પ્રારંભિક કિંમત: એસો એપલે તેની વાર્ષિક ઇવેન્ટમાં ઑવ ડ્રોપિંગમાં તેનો સૌથી…
View More સિમકાર્ડની ઝંઝટ ખતમ: એપલનો સૌથી સ્લીમ IPhone 17 લોન્ચકિંમતી ધાતુમાં તેજીનો માહોલ યથાવત, સોનુ 1,12,600 અને ચાંદી 1,27,600
નિફટી 25000ને પાર, સેન્સેકસમાં 540 અંકનો ઉછાળો સોના ચાંદીમાં તેજીનો માહોલ યથાવત રહેતાં ફરી નવી રેકોર્ડ બ્રેક ઉંચાઈએ પહોંચી ગયા છે. ગઈકાલે સોનામાં પ્રતિ તોલા…
View More કિંમતી ધાતુમાં તેજીનો માહોલ યથાવત, સોનુ 1,12,600 અને ચાંદી 1,27,600