રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI )એ સામાન્ય લોકોને રાહત આપવા માટે લોન સંબંધિત અનેક મોટા ફેરફારોની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોનને…
View More RBI ના નિયમોમાં ફેરફાર: કાલથી લોન લેવી સરળ બનશે, EMIઘટશેCategory: રાષ્ટ્રીય
બે કલાકની સલાહ માટે 11 કરોડ: પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યો
જીએસટી પેટે 30 કરોડ, આવકવેરાના 30 કરોડ ચુકવ્યા, પોતાની પાર્ટીને 98 કરોડનું દાન આપ્યું ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા અને જન સૂરજના શિલ્પી, પ્રશાંત કિશોર (પીકે)…
View More બે કલાકની સલાહ માટે 11 કરોડ: પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યોમોબાઇલ નંબરની જેમ હવે ગેસ સિલિન્ડર પોર્ટેબિલિટી
જો તમે તમારા વર્તમાન LPG સપ્લાયરની સેવાથી અસંતુષ્ટ હોવ, તો ટૂંક સમયમાં તમને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) જેવી જ રાહત મળવાની છે. ઓઇલ રેગ્યુલેટર PNGRB…
View More મોબાઇલ નંબરની જેમ હવે ગેસ સિલિન્ડર પોર્ટેબિલિટીસોનામાં આગ ઝરતી તેજી યથાવત, રાજકોટમાં સોનુ રૂપિયા 1.21,600 લાખે પહોંચ્યું
દશેરા અને દિવાળીનાં તહેવારોના પગલે સોનામાં ભારે ખરીદી નીકળતા સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, ચાંદી પણ રૂા.1.50 લાખ નજીક આંતર રાષ્ટ્રીય લેવલે સોનામાં મજબુતીના એંધાણ…
View More સોનામાં આગ ઝરતી તેજી યથાવત, રાજકોટમાં સોનુ રૂપિયા 1.21,600 લાખે પહોંચ્યુંએશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું આગમન
એશિયા કપ જીત્યા પછી, ટીમ ઈન્ડિયા હવે તેના આગામી મિશન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગૌતમ ગંભીર તેની પ્લાટૂન સાથે દુબઈથી સીધા 1770 કિમી…
View More એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાનું આગમનકાલથી સ્પીડ પોસ્ટ સેવા વધુ મોંઘી બનશે, OTP આધારિત ડિલીવરી
અંતર મુજબ ચાર્જ સાથે જીએસટી વસુલાશે, વિદ્યાર્થીઓને 10% ડિસ્કાઉન્ટ જો તમે પણ ખાનગી કુરિયર કંપનીઓને બદલે ભારતીય પોસ્ટલ સર્વિસનો ઉપયોગ કરનારામાંના એક છો તો આ…
View More કાલથી સ્પીડ પોસ્ટ સેવા વધુ મોંઘી બનશે, OTP આધારિત ડિલીવરીનકવીની નફ્ફટાઇ, સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકી
BCCI-ACCની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવશે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે 5 વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનનું અપમાન થયું હતું…
View More નકવીની નફ્ફટાઇ, સમારોહ યોજાય તો ભારતને ટ્રોફી આપવા શરત મૂકીદિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું નિધન
પાંચ વખત સાંસદ, બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું આજે મંગળવારની સવારે નિધન થયું છે. તેઓ દિલ્હી ભાજપના પહેલા…
View More દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું નિધન26/11નો બદલો લેતા અમેરિકાએ ભારતને રોક્યુ હતું: ચિદમ્બરમ્
વિદેશ મંત્રાલયનું વલણ પણ જવાબી કાર્યવાહીની તરફેણમાં નહોતું; પૂર્વ ગૃહમંત્રી ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે સ્વીકાર્યું છે કે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે 2008 ના…
View More 26/11નો બદલો લેતા અમેરિકાએ ભારતને રોક્યુ હતું: ચિદમ્બરમ્મહાત્માની જન્મ જયંતીના ત્રણ દિવસ પહેલાં લંડનમાં ગાંધી પ્રતિમાની તોડફોડ
ભારતીય દૂતાવાસે તાત્કાલિક સમારકામ હાથ ધર્યુ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા તોડફોડ કરવામાં આવી છે. ભારતીય ઉચ્ચ કમિશને આ ઘટનાની સખત નિંદા…
View More મહાત્માની જન્મ જયંતીના ત્રણ દિવસ પહેલાં લંડનમાં ગાંધી પ્રતિમાની તોડફોડ