ખાલિદા ઝિયાના જનાજામાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ થવા માટે બાંગ્લાદેશ પહોંચ્યા છે. આ અવસર પર પાકિસ્તાનના નેશનલ અસેમ્બલી સ્પીકર અયાઝ સાદિક પણ…
View More બાંગ્લાદેશમાં જયશંકર સામે આવી ગયા પાક. સંસદના સ્પીકરCategory: રાષ્ટ્રીય
પૂણે બોમ્બ વિસ્ફોટના આરોપી બંટી જહાંગીરની ગોળી મારી હત્યા
કબ્રસ્તાનથી પરત ફરતા સમયે અજાણ્યા બાઈકસવારે ગોળી ધરબી દીધી મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાંથી બુધવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પુણેમાં 2012ના બોમ્બ વિસ્ફોટના કેસમાં…
View More પૂણે બોમ્બ વિસ્ફોટના આરોપી બંટી જહાંગીરની ગોળી મારી હત્યાચીનમાં ચાંદીની નિકાસ ઉપર લાદેલો પ્રતિબંધ, નવી રણનીતિ
વર્ષના પ્રથમ 11 માસમાં 4600 ટનથી વધુ ચાંદી નિકાસ કર્યુ ચાંદીના ભાવમાં આ વર્ષે જોરદાર વધારો જોવા મળ્યો છે. આ વચ્ચે ચીને ચાંદી માટે નવી…
View More ચીનમાં ચાંદીની નિકાસ ઉપર લાદેલો પ્રતિબંધ, નવી રણનીતિનવા સ્ટાર રેટિંગનો આજથી અમલ: એસી, ફ્રીજ 5થી 10 ટકા મોંઘા થશે
નવા વર્ષની શરૂૂઆત સાથે, ફુગાવાનો આંચકો લાગવાની અપેક્ષા છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ના સ્ટાર રેટિંગ નિયમો આજથી અમલમાં આવશે. આનાથી નવા 5-સ્ટાર અઈ,…
View More નવા સ્ટાર રેટિંગનો આજથી અમલ: એસી, ફ્રીજ 5થી 10 ટકા મોંઘા થશેમોજ-મસ્તી, પ્રાર્થના અને મેળાવડા સાથે 2026ને વધાવતા ભારતીયો
નાના મોટા શહેરોમાં આતશબાજી, ડાન્સ પાર્ટીઓ સાથે નૂતન વર્ષને વધાવતા લોકો , મહાકાલ, રામેશ્ર્વરમમાં પૂજા-અર્ચનામાં જોડાતા હજારોની સંખ્યામાં ભાવિકો: મોદી, મુર્મુ સહિતના નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી…
View More મોજ-મસ્તી, પ્રાર્થના અને મેળાવડા સાથે 2026ને વધાવતા ભારતીયોરાજકોટના વિજય હજારે ટ્રોફી મેચમાં 5 સદી લાગી
ગઇકાલે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટની મેચ હાઈ-સ્કોરિંગ થઈ જેમાં પાંચ બેટ્સમેને સેન્ચુરી ફટકારી હતી અને છેવટે બરોડાએ હૈદરાબાદ સામે 37 રનથી વિજય મેળવ્યો હતો.…
View More રાજકોટના વિજય હજારે ટ્રોફી મેચમાં 5 સદી લાગીસારા તેંડુલકરની ગોવાની ટ્રીપ ચર્ચામાં, બિયર બોટલવાળી વીડિયો ક્લિપ વાયરલ
એરોસિમ બીચ નજીકનો વીડિયો હોવાનું અનુમાન સચિન તેન્ડુલકર ક્રિકેટના મેદાનથી દૂર થઈ ગયો એને 12 વર્ષ થઈ ગયા, પરંતુ સમયાંતરે તેના પરિવારના કોઈ મેમ્બરનો સોશ્યલ…
View More સારા તેંડુલકરની ગોવાની ટ્રીપ ચર્ચામાં, બિયર બોટલવાળી વીડિયો ક્લિપ વાયરલન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં મોહમ્મદ શમીને તક મળશે ?
બંગાળના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ભારતીય વનડે ટીમમાં પરત ફરી શકે છે. તેમની ટીમને ન્યૂઝીલેન્ડ સામે 11 જાન્યુઆરીથી શરૂૂ થનારી ત્રણ મેચની શ્રેણી માટે તેની…
View More ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં મોહમ્મદ શમીને તક મળશે ?સરફરાઝ ખાનનું રન રમખાણ 75 બોલમાં 157 રન ફટકાર્યા
56 બોલમાં સદી ફટકારી રોહિત શર્માનો રેકોર્ડ તોડયો વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતા સરફરાઝ ખાને માત્ર 75 બોલમાં 157 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા…
View More સરફરાઝ ખાનનું રન રમખાણ 75 બોલમાં 157 રન ફટકાર્યા2026માં ક્રિકેટના ત્રણ વિશ્ર્વ કપ અને ફૂટબોલ વર્લ્ડ કપ રમાશે
11મીથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝથી નવા વર્ષનો થશે પ્રારંભ ભારત અને ભારતીય સ્પોર્ટ્સપર્સન્સ માટે 2025નું વર્ષ કેટલીક નિરાશાઓને બાદ કરતા એકંદરે રોમાંચક…
View More 2026માં ક્રિકેટના ત્રણ વિશ્ર્વ કપ અને ફૂટબોલ વર્લ્ડ કપ રમાશે