કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર, 2025 ના રોજ, વર્ષના છેલ્લા દિવસે, સિગારેટ, પાન મસાલા અને અન્ય તમાકુ ઉત્પાદનો પર તમાકુ પરના કર અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત…
View More સિગરેટ, તમાકુ, પાન-મસાલા પર નવા ટેકસ, સેસનો 1 ફેબ્રુ.થી અમલCategory: રાષ્ટ્રીય
પત્નીના પ્રેમીએ દારૂ પીવડાવી, માથું કચડી હત્યા કર્યા પછી લાશ ખીણમાં ફેંકી
રાજસ્થાનના ધોલપુર જિલ્લાના કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરગઢ કિલ્લાના જંગલની 50 ફૂટ ઊંડી ખીણમાંથી 29 ડિસેમ્બરે મળેલી યુવાનના લોહીથી ભીના મૃતદેહના કેસનો પોલીસે ખુલાસો કરી…
View More પત્નીના પ્રેમીએ દારૂ પીવડાવી, માથું કચડી હત્યા કર્યા પછી લાશ ખીણમાં ફેંકીઇન્દોરમાં સ્વચ્છ પાણી પૂરૂ પાડવા, પીડીતોની મફત સારવાર માટે એમપી હાઇકોર્ટનો આદેશ
ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇન્દોરના ભગીરથપુરાના રહેવાસીઓને સ્વચ્છ અને સલામત પીવાના પાણીની સપ્લાય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે આ વિસ્તારમાં દૂષિત પાણી પુરવઠા સાથે જોડાયેલી…
View More ઇન્દોરમાં સ્વચ્છ પાણી પૂરૂ પાડવા, પીડીતોની મફત સારવાર માટે એમપી હાઇકોર્ટનો આદેશ8મું પગારપંચ 1 જાન્યુ.26થી લાગુ થશે: મોંઘવારી ભથ્થુ ચાલુ રહેશે
ભલામણોનો વાસ્તવિક અમલ થવામાં સમય લાગશે, પણ અમલની તારીખ નક્કી નવા વર્ષની શરૂૂઆત સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.…
View More 8મું પગારપંચ 1 જાન્યુ.26થી લાગુ થશે: મોંઘવારી ભથ્થુ ચાલુ રહેશેજાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં નાની બચતના વ્યાજદર યથાવત રહેશે
નવા વર્ષ 2026 ની શરૂૂઆતમાં જ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જાન્યુઆરીથી માર્ચ…
View More જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં નાની બચતના વ્યાજદર યથાવત રહેશેમધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાજકોટમાં
મુખ્યમંત્રી મોહન યાદવ રાજકોટ એરપોર્ટ પરથી સીધા પ્રાંસલા જવા રવાના થશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ આજે રાજકોટ આવી રહ્યા છે. 2023માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા બાદ…
View More મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાજકોટમાંકેન્દ્રીય રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, 15 ઓગસ્ટ 2027થી દોડશે દેશની પ્રથમ પહેલી બુલેટ ટ્રેન
ભારતીય રેલ્વેના ઇતિહાસમાં ટૂંક સમયમાં એક નવો અધ્યાય ઉમેરવાનો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ…
View More કેન્દ્રીય રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, 15 ઓગસ્ટ 2027થી દોડશે દેશની પ્રથમ પહેલી બુલેટ ટ્રેન2026ના પ્રથમ દિવસે સોના-ચાંદી અને શેરબજારમાં ફલેટ કારોબાર
2026 નાં વર્ષનાં પ્રથમ દિવસે સોના-ચાંદી તેમજ શેરબજારમા સુસ્તી જોવા મળી હતી . 2025 નાં વર્ષમા સોના-ચાંદીમા જોવા મળેલી તોફાની તેજી બાદ નવા વર્ષનાં…
View More 2026ના પ્રથમ દિવસે સોના-ચાંદી અને શેરબજારમાં ફલેટ કારોબારઇ.સ.2026નું વાર્ષિક રાશી ભવિષ્ય (વિક્રમ સવંત 2082-2083)
આ વર્ષે પુરુષોત્તમ માસનો લાભ મળશે, હોળીના દિવસે ચંદ્ર ગ્રહણ દેખાશે ખિસ્તીવર્ષ 2026 વિક્રમ સંવત 2082.83 પોષ શુદ તેરશને ગુરુવાર તા.1/1/2026ના દિવસથી ખિસ્તીવર્ષની શરૂઆત થશે.…
View More ઇ.સ.2026નું વાર્ષિક રાશી ભવિષ્ય (વિક્રમ સવંત 2082-2083)ભારતનું ઘરગથ્થુ દેવું વધીને GDPના 41.3%, પાંચ વર્ષની સરેરાશથી વધુ
આમ છતાંય અન્ય ઉભરતા બજારના અર્થતંત્રોની તુલનામાં ઓછું માર્ચ 2025 ના અંતમાં ભારતનું ઘરગથ્થુ દેવું કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) ના 41.3 ટકા થયું,…
View More ભારતનું ઘરગથ્થુ દેવું વધીને GDPના 41.3%, પાંચ વર્ષની સરેરાશથી વધુ