તોડફોડ-આગચંપી બાદ યોગી સરકાર બેકફૂટ પર છતાં આંદોલન ચાલુ રાખવાની કામદારોની જાહેરાત નોઈડામાં કામદારો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ, ઉત્તર પ્રદેશ સરકારે લઘુત્તમ…
View More નોઇડામાં મજૂરોના તોફાન બાદ સરકાર જાગી, વેતનમાં તાત્કાલિક રૂા.3000નો વધારોCategory: રાષ્ટ્રીય
હોર્મુઝની ખાડીની નાકાબંધીમાં ભારતીય જહાજોને ટોલ ટેક્સમાંથી મુક્તિ : ઈરાને મિત્રતા નિભાવી
ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ આશ્ર્વાસન આપ્યું, ખાડીમાં ફસાયેલા ભારતના 15 જહાજોને પરત લાવવાના પ્રયાસો તેજ હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક…
View More હોર્મુઝની ખાડીની નાકાબંધીમાં ભારતીય જહાજોને ટોલ ટેક્સમાંથી મુક્તિ : ઈરાને મિત્રતા નિભાવીશુક્રવારથી ભારત-સાઉથ આફ્રિકાની પાંચ મેચની T-20 સિરીઝનો પ્રારંભ
આગામી ICC T20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓના ભાગરૂૂપે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 17 એપ્રિલથી સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસમાં બંને…
View More શુક્રવારથી ભારત-સાઉથ આફ્રિકાની પાંચ મેચની T-20 સિરીઝનો પ્રારંભ‘યોર્કર કિંગ’ બુમરાહનો જાદુ ગાયબ, હજુ ખાતુ પણ ન ખુલ્યું
દુનિયાના હાલના મહાન બોલરોના લિસ્ટમાં ટોપ આવતા યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ સાથે શું થઈ રહ્યું છે તેવો સવાલ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ અને જસપ્રીત બુમરાહના ફેન્સને…
View More ‘યોર્કર કિંગ’ બુમરાહનો જાદુ ગાયબ, હજુ ખાતુ પણ ન ખુલ્યુંમહિલા T-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 22 કરોડ, રનર અપને 10.9 કરોડ
વર્લ્ડ કપ ભલે ગમે તે હોય, ટાઈટલ જીતવું અને ચેમ્પિયન બનવું હંમેશા ખાસ હોય છે. મેન્સ ક્રિકેટ હોય, વુમન્સ ક્રિકેટ હોય કે અંડર-19 હોય,…
View More મહિલા T-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 22 કરોડ, રનર અપને 10.9 કરોડપ્રફુલ્લ હિંગેનું તાંડવ, હૈદરાબાદની રાજસ્થાન સામે 57 રને શાનદાર જીત
ઇશાન કિશનની 91 રનની દમદાર ઇનિંગ, શાકિબ હુસેનની પણ ચાર વિકેટ ઈશાન કિશનની તોફાની બેટિંગ બાદ ડેબ્યુટન્ટ પ્રફુલ્લ હિંગે અને શાકિબ હુસૈનની ઘાતક બોલિંગથી સનરાઈઝર્સે…
View More પ્રફુલ્લ હિંગેનું તાંડવ, હૈદરાબાદની રાજસ્થાન સામે 57 રને શાનદાર જીતફ્રાન્સની જેમ ભારત પણ ડિજિટલી આત્મનિર્ભર બને
અમેરિકા-ઈરાનના યુદ્ધના કકળાટમાં એક બહુ મહત્ત્વના અને દુનિયાના રાજકારણનાં સમીકરણો બદલી નાખે એવી ફ્રાન્સ સરકારની જાહેરાત તરફ બહુ લોકોનું ધ્યાન ગયું નથી. ફ્રાન્સ સરકારે જાહેરાત…
View More ફ્રાન્સની જેમ ભારત પણ ડિજિટલી આત્મનિર્ભર બનેદિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 લોકોના મોત, 30 મુસાફરો ઘાયલ
આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને આશરે 30 મુસાફરો ઘાયલ થયા.…
View More દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત! બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 લોકોના મોત, 30 મુસાફરો ઘાયલIT ક્ષેત્ર પર છટણીની તલવાર: 4 મહિનામાં 80000 ઘરભેગા
માત્ર એઆઇ આધારિત ઝંઝાવાતમાં હજુ પણ અનેકોની કારકિર્દી પર પૂર્ણ વિરામ મુકાશે વર્ષ 2026ના માત્ર ચાર મહિના જ વીત્યા છે ત્યાં ટેક ઉદ્યોગના કર્મચારીઓ માટે…
View More IT ક્ષેત્ર પર છટણીની તલવાર: 4 મહિનામાં 80000 ઘરભેગાહજુ સાત દિવસ દેશના હવામાનમાં નાટયાત્મક પલટા ચાલુ રહેવાના છે
જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો જરા હવામાન વિભાગની આ ચેતવણી પર નજર કરી લેજો. દેશમાં હાલ એકસાથે ઘણી…
View More હજુ સાત દિવસ દેશના હવામાનમાં નાટયાત્મક પલટા ચાલુ રહેવાના છે