ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર તેમના નવા લુકને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમની નવી હેરકટ અને હેર કલર સોશિયલ મીડિયા…
View More વિરાટ કોહલીનો નવો હેરસ્ટાઇલ લુક સોશિયલ મીડિયામાં વાયરલCategory: રાષ્ટ્રીય
PM તરીકે મોદીનો રેકોર્ડ, કોંગ્રેસે દૂધમાંથી પોરા કાઢ્યા
નરેન્દ્ર મોદીએ દેશમાં ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે દેશમાં સૌથી લાંબો સમય સત્તા પર રહેવાનો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ અંતે તોડી નાંખ્યો. મોદીએ 26 મે 2014ના રોજ…
View More PM તરીકે મોદીનો રેકોર્ડ, કોંગ્રેસે દૂધમાંથી પોરા કાઢ્યાજાણીતા સિંગર ગુરુ રંધાવાના જીમ પર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી
પંજાબી ગાયક અને અભિનેતા ગુરુ રંધાવા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલા તેમના ’24 એચએસ ફિટનેસ જીમ’…
View More જાણીતા સિંગર ગુરુ રંધાવાના જીમ પર ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારીTMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરો તો તમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ, સોનિયાની મમતાને ઓફર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે. મમતા બેનર્જીના 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ પોતાનો અલગ…
View More TMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરો તો તમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ, સોનિયાની મમતાને ઓફરહોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસ
રૂા.40 હજાર કરોડના ખર્ચે બે હજાર કિ.મી.લાંબી અન્ડર-સી પાઇપ લાઇન નાખવાની યોજનાનો ટેક્નિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ “અરબ સાગરમાં 3000 મીટરની ઉંડાઇએ નખાશે પાઇપ લાઇન”…
View More હોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસસોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો
5 દિવસમાં ચાંદીમાં 35000 અને સોનામાં 10000નો ઘટાડો વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ પર…
View More સોનું એક ઝાટકે 2500 તૂટતાં ભાવ દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડોકાશ્મીરમાં LOC નજીક થયેલ બ્લાસ્ટમાં બે જવાનો શહીદ
કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક આવેલા કમલકોટ વિસ્તારમાં ગઇકાલે મોડી સાંજે એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટની ઝપેટમાં આવવાના…
View More કાશ્મીરમાં LOC નજીક થયેલ બ્લાસ્ટમાં બે જવાનો શહીદએલન મસ્કને ઝટકો; સ્ટારલિંકની મંજૂરી અટકાવતી ભારત સરકાર
ભારતે એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ફટકો આપ્યો છે. અહેવાલો અનુસાર, સરકારે દેશમાં કોમર્શિયલ સેવાઓ શરૂૂ કરવા માટે સ્ટારલિંકની મંજૂરીને અસ્થાયી રૂૂપે રોકી દીધી…
View More એલન મસ્કને ઝટકો; સ્ટારલિંકની મંજૂરી અટકાવતી ભારત સરકારપ્રતિકૂળતા વચ્ચે કલા સંગ પ્રગટાવ્યો આત્મવિશ્વાસનો દીવડો
સિંગલ મધર એવા મિલિબેન રાણપરા લીપન આર્ટ, મોઝેક આર્ટ, ફ્લુઈડ પેઈન્ટિંગ કરી જીત્યા છે જીવન જંગ Be kind, have courage and believe in a little…
View More પ્રતિકૂળતા વચ્ચે કલા સંગ પ્રગટાવ્યો આત્મવિશ્વાસનો દીવડોપોતાનું નામ સાર્થક કરી સેવાની જ્યોતને રાખે છે અખંડ
જીવનના અવરોધો વચ્ચે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જીવનને સાર્થક બનાવે છે ભાવનાબેન કલોલા આ એક એવી સ્વયંસિધ્ધા નારીની વાત છે જે જીવનની અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ…
View More પોતાનું નામ સાર્થક કરી સેવાની જ્યોતને રાખે છે અખંડ