જો તમે જૂનું વાહન ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યા છો, અથવા તો તમારા વાહનને બીજા રાજ્યમાં લઈ જવા માટે NOC કઢાવવા માંગો છો, તો તમારા…
View More વાહન ટ્રાન્સફર અને NOC માટે આધારકાર્ડ લિંક ફરજિયાતCategory: રાષ્ટ્રીય
ચાંદીમાં ફરી ચમક: પ્રતિ કિલોએ 5000 રૂપિયાનો વધારો નોંધાયો; સોનામાં 1500 વધ્યા
આજે સોના-ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધ્યાનું…
View More ચાંદીમાં ફરી ચમક: પ્રતિ કિલોએ 5000 રૂપિયાનો વધારો નોંધાયો; સોનામાં 1500 વધ્યાદાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિધ્ધ અધિકાર નથી
મિલકતના વિભાજન અને વારસાહકને લઈને કર્ણાટક હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતા કે દાદા પાસેથી વારસામાં…
View More દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિધ્ધ અધિકાર નથીપેટ્રોલ પંપ પર શુધ્ધ પેટ્રોલ નહીં જ મળે
રાજ્યસભામાં સરકારે સ્પષ્ટ ઈન્કાર કરતાં કહ્યું, E-20 મામલે વાહનોને નુકસાનની કોઈ પ્રમાણિત ફરિયાદ નથી મળી E20 ઇંધણની આસપાસ દેશવ્યાપી ચર્ચા અને ચર્ચા વચ્ચે, સંસદમાં એક…
View More પેટ્રોલ પંપ પર શુધ્ધ પેટ્રોલ નહીં જ મળેયુકેની નવી કેબિનેટમાં બિહારમાં જન્મેલા કનિષ્ક નારાયણ AI મંત્રી
એન્ડી બર્નહામે સોમવારે સત્તાવાર રીતે યુકેના નવા વડા પ્રધાન તરીકે પદ સંભાળ્યું, કીર સ્ટાર્મરના સ્થાને અને તરત જ મુખ્ય કેબિનેટ ફેરબદલ અને જીવનનિર્વાહના ખર્ચના સંકટને…
View More યુકેની નવી કેબિનેટમાં બિહારમાં જન્મેલા કનિષ્ક નારાયણ AI મંત્રીસિક્કિમમાં નિર્માણાધિન ટર્નલમાં વિસ્ફોટ: 8 શ્રમિકના મોત, અન્ય કેટલાક ફસાયા
સિક્કિમના નામચી જિલ્લામાં NHPCની તીસ્તા સ્ટેજ-6 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં નિર્માણાધીન સુરંગમાં એક મોટી દુર્ઘટના બની. સુરંગની અંદર મિથેન ગેસ વિસ્ફોટ થવાથી ભૂસ્ખલન થયું, જેના કારણે સુરંગનો…
View More સિક્કિમમાં નિર્માણાધિન ટર્નલમાં વિસ્ફોટ: 8 શ્રમિકના મોત, અન્ય કેટલાક ફસાયાજમ્મુ-કાશ્મીરમાં આકાશી આફતમાં 24નાં મોત
જમ્મુ-કાશ્મીરમાં બીજા દિવસે પણ મુસળધાર વરસાદ અને ખરાબ હવામાને ભારે વિનાશ સર્જ્યો છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂરના કારણે સ્થિતિ અત્યંત ગંભીર…
View More જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફતમાં 24નાં મોતકોક્રોચની કૂચ, ખેડૂતોનોે મોરચો: દિલ્હીમાં ડબલ ટેન્શન
સરકાર માત્ર વાતો કરી રહી હોવાનો અભિજિત દિપકેનો આક્ષેપ, આંદોલન યથાવત રાખવાની જાહેરાત, જંતર-મંતરમાં ટોળા ઉમટ્યા ગઇકાલની ધમાલમાં 100થી વધુ પોલીસ જવાનો ઘવાયાનો પોલીસનો દાવો,…
View More કોક્રોચની કૂચ, ખેડૂતોનોે મોરચો: દિલ્હીમાં ડબલ ટેન્શનવિરાટ અને રોહિતને કોઇ હાથ પણ ન લગાવી શકે: અશ્ર્વિન
સોશિયલ મીડિયા પર એવા સમાચાર ફરી રહ્યા છે કે રોહિત શર્મા 2027 ના વર્લ્ડ કપમાં નહીં રમે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટીમ…
View More વિરાટ અને રોહિતને કોઇ હાથ પણ ન લગાવી શકે: અશ્ર્વિન‘બટવારા 1947’ના પ્રમોશન માટે 12 શહેરોમાં ટીમ જશે
સની દેઓલ હવે બટવારા 1947માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સનીનો દીકરો કરણ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટીઝર…
View More ‘બટવારા 1947’ના પ્રમોશન માટે 12 શહેરોમાં ટીમ જશે