નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માડુઓ સાથે ઉજવી અષાઢી બીજ: ભુજના હમીરસરકાંઠે 2500થી વધુ કલાકારોએ 62 ફ્લોટ સાથે પોતાની કલાના કામણ પાથરી શ્રોતાઓને કર્યા મંત્ર…
View More કચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છીયતના રંગે રંગાયા મુખ્યમંત્રીCategory: કચ્છ
માંડવીની સોની બજારમાં 22.66 લાખના શંકાસ્પદ ચાંદીના ઘરેણા વેચવા આવેલા ઝડપાયા
ગઈકાલે માંડવીની સોની બજારમાં રાજસ્થાની નંબર પ્લેટવાળી કાર સાથે શંકાસ્પદ ચાંદીનાં ઘરેણા વેચવા આવેલા ત્રણ શખ્સને બાતમીના આધારે એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીને બાતમી મળી…
View More માંડવીની સોની બજારમાં 22.66 લાખના શંકાસ્પદ ચાંદીના ઘરેણા વેચવા આવેલા ઝડપાયાકચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી
1.28 કરોડના દારૂ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ ભુજ ગુજરાતમાં દારૂૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં, સરહદી કચ્છ જિલ્લામાંથી રૂૂ. 1.28 કરોડના જંગી દારૂૂનો…
View More કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલીભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇ
વૃધ્ધ તબીબને 60 લાખનો ચુનો લગાવનાર શખ્સ સામે કાર્યવાહી શહેરના આઈયા નગરમાં મામા એન્ટરપ્રાઈઝ ટ્રોલી મોલ બનાવવા અને તેમાં ભાગીદાર થવાનું કહી અંજાર અને કુકમામાં…
View More ભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇકચ્છના ખાવડા પાસે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
કચ્છ જિલ્લામાં આજે વહેલી પરોઢે 2:40 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભુજ તાલુકાના દુર્ગમ ખાવડા વિસ્તારથી 24 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું…
View More કચ્છના ખાવડા પાસે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યોરાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો
દારૂની 740 બોટલ, 1392 બિયરના ટીન જપ્ત : બે શખ્સોની શોધખોળ રાપરમાં ચામુંડાનગર સોસાયટીમાં એક મકાન આગળ દારૂૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસે છાપો મારી…
View More રાપરમાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકી, 17 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયોગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના પરિચિતે 2.93 કરોડની ઠગાઇ આચરી
વિદેશથી યુરિયા પ્રોડકટ મશીનો મંગાવી આપવાનું કહી રૂપિયા લઇ મશીનો ન મંગાવી આપ્યા ગાંધીધામ: ગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના શખ્સે કુલ 2.93 કરોડ રૂૂપિયાની ઠગાઇ કરતા…
View More ગાંધીધામના વેપારી સાથે હૈદરાબાદના પરિચિતે 2.93 કરોડની ઠગાઇ આચરીભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યો
કચ્છના મુન્દ્રાથી ગાંધીધામ અને ગાંધીધામથી સામખિયાળી સુધીના હાઇવે પર આવેલી હાઇવે હોટલોમાં નશીલા પદાર્થના ધમધમતા વેપલાનો વધુ એક વખત પર્દાફાશ પોલીસે કર્યો છે, જેમાં ભચાઉના…
View More ભચાઉના શિકારપુર પાસે હોટેલ સંચાલકને 2.50 લાખના હેરોઇન અને અફીણ સાથે પકડ્યોલખપતના પીપર ગામે કૌટુંબિક કાકાના હાથે ભત્રીજીની ગળુ દબાવી કરપીણ હત્યા
લખપત તાલુકાની દરિયાઈ પટ્ટી પર આવેલા પીપર ગામમાં 20 વર્ષીય યુવતી સમાનીબાઈ સિધિક જતનું ગામના કૌટુંબિક કાકા ઈભ્રાહીમ ગુલામ જત (ઉ.વ. 27)એ ગળું દબાવીને…
View More લખપતના પીપર ગામે કૌટુંબિક કાકાના હાથે ભત્રીજીની ગળુ દબાવી કરપીણ હત્યાખાવડા નજીક મજૂરો ભરેલું ટ્રેક્ટર ઊંડી ખાઇમાં ખાબક્યું, બે શ્રમિકોના ઘટનાસ્થળે મોત
ખાવડાના આર.ઇ. પાર્કમાં સેલ કંપનીની લેબર કોલોનીથી મજૂર ભરી ટ્રેક્ટર કંપનીના બ્લોક નં. 36માં જઇ રહ્યું હતું ત્યારે ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર રોડ ઊતરી ખાઇમાં…
View More ખાવડા નજીક મજૂરો ભરેલું ટ્રેક્ટર ઊંડી ખાઇમાં ખાબક્યું, બે શ્રમિકોના ઘટનાસ્થળે મોત