મલેશિયા અને ફિલિપાઇન્સનો દરિયો પણ કિનારા પર ફરી વળવા દહેશત યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું છે કે ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્રમાં 7.4…
View More ઇન્ડોનેશિયાના 7.4 તીવ્રતા ધરાવતા ભૂકંપથી ત્રણ દેશોમાં સુનામી એલર્ટCategory: આંતરરાષ્ટ્રીય
ટ્રમ્પે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરતાં જ ઇરાનનો ઇઝરાયલ-બહેરીન પર હુમલો
બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટરમાં આગ ભભૂકી, ઇઝરાયલ પર મિસાઇલો દાગી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકન…
View More ટ્રમ્પે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરતાં જ ઇરાનનો ઇઝરાયલ-બહેરીન પર હુમલોતેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પ
યુધ્ધવિરામની વાતો વચ્ચે અમેરિકન પ્રમુખે રંગ બદલ્યો, વિશ્ર્વભરમાં ચિંતાનો માહોલ યથાવત જેને ઓઇલ જોઇતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે, અમેરિકન સેના મહાન, જગત…
View More તેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પપાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યું
પાકિસ્તાન સુપર લીગમાં જબરી હાસ્યાસ્પદ ઘટના બની ગઈ જેમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝલ્મી ટીમ વચ્ચેની મેચ વખતે ટોસ અગાઉ ભારે વરસાદની…
View More પાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યુંNATOથી અલગ થઈ શકે છે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પે ‘કાગળનો વાઘ’ ગણાવ્યો
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું…
View More NATOથી અલગ થઈ શકે છે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પે ‘કાગળનો વાઘ’ ગણાવ્યોબગદાદમાંથી અમેરિકી મહિલા પત્રકારનું નાટયાત્મક અપહરણ
સુરક્ષા દળોએ રોકતા નાસી છુટેલા વાહનની ગુલાંટ: પત્રકારની શોધખોળ જારી: એકની ધરપકડ ઇરાકના બગદાદમાં એક અમેરિકન પત્રકારનું અપહરણ કરવામાં આવ્યું હતું. એક નિવેદનમાં, ઇરાકી ગૃહ…
View More બગદાદમાંથી અમેરિકી મહિલા પત્રકારનું નાટયાત્મક અપહરણપાક સૈનિકોએ ખૈબર પખ્તુનમાં 13 આતંકવાદીઓના ઢીમ ઢાળ્યા
પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વાના બારા અને બન્નુ જિલ્લામાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહીમાં ફિત્ના અલ-ખ્વારીજના 13 આતંકવાદીઓને ઠાર માર્યા. પ્રાંતમાં વધતી આતંકવાદ અને આતંકવાદ વિરોધી…
View More પાક સૈનિકોએ ખૈબર પખ્તુનમાં 13 આતંકવાદીઓના ઢીમ ઢાળ્યાઅમેરિકા અભય વચન આપે તો હવે ઇરાન શાંતિ માટે તૈયાર : પેઝેશ્કિયન
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા…
View More અમેરિકા અભય વચન આપે તો હવે ઇરાન શાંતિ માટે તૈયાર : પેઝેશ્કિયનપાકિસ્તાને ભારતીય સેનાના ડ્રોન પર કર્યો ગોળીબાર, સરહદ પર ફરી વધ્યો તણાવ
જમ્મુના આંતરરાષ્ટ્રીય સરહદ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ભારતીય રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ (RPA)પર ગોળીબારની ઘટના સામે આવી છે. જોકે, આ ઘટનામાં નુકસાનના સમાચાર નથી. અહેવાલો અનુસાર…
View More પાકિસ્તાને ભારતીય સેનાના ડ્રોન પર કર્યો ગોળીબાર, સરહદ પર ફરી વધ્યો તણાવકુવૈતથી 20 ભારતીયોના મૃતદેહ સ્વદેશ લવાયા
યુધ્ધનો ભોગ બન્યા કેરળ અને તામિલનાડુના નિર્દોષ શ્રમિકો કુવૈતમાં વિવિધ કારણોસર જીવ ગુમાવનારા 20 ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે લાંબી રાહ જોયા બાદ કેરળના કોચ્ચી ઇન્ટરનેશનલ…
View More કુવૈતથી 20 ભારતીયોના મૃતદેહ સ્વદેશ લવાયા