2020ની ચૂંટણી સંબંધિત ક્લાસીફાઇડ ફાઇલો જાહેર કરી ટ્રમ્પે ધડાકો કર્યો, ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ ન કરનારી ચેનલોને ધમકી આપી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આપેલા…
View More ચીને 22 કરોડ મતદારોનો ડેટા ચોર્યો એટલે હું હાર્યો: ટ્રમ્પCategory: આંતરરાષ્ટ્રીય
નિકોલસ પૂરને 31 બોલમાં ફટકારી સદી, 5 બોલમાં સતત 5 છગ્ગા
વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 31 બોલમાં સદી ફટકારીને ટી-20 ક્રિકેટને હચમચાવી દીધું છે. તેણે 33 બોલમાં 106 રન બનાવીને આઉટ થતા પહેલા…
View More નિકોલસ પૂરને 31 બોલમાં ફટકારી સદી, 5 બોલમાં સતત 5 છગ્ગારૂટે ઇંગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની ફિફ્ટી કામ ન આવી
વનડે શ્રેણી 1-1થી બરાબર, રવિવારે લોડ્ર્સમાં રમાશે અંતિમ મેચ ગુરુવારે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી વનડેમાં જો રૂૂટના શાનદાર અણનમ 99 રનની મદદથી ઇંગ્લેન્ડે…
View More રૂટે ઇંગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની ફિફ્ટી કામ ન આવીબંગાળની ખાડીમાં બે બોટ પલટી જતા 500નાં મોત
મ્યાનમારના અત્યાચારગ્રસ્ત રોહિંગ્યા લઘુમતી સભ્યોને લઈ જતી બે બોટ બંગાળની ખાડીમાં પલટી ગયાના અહેવાલો બાદ 500 થી વધુ લોકોના મોતની આશંકા છે. પ્રારંભિક માહિતી અનુસાર,…
View More બંગાળની ખાડીમાં બે બોટ પલટી જતા 500નાં મોતસુરતના ઉદ્યોગપતિનું આફ્રિકામાં અપહરણ કરી 44 કરોડની ખંડણી વસૂલી
કટ્ટરપંથી સંગઠને ઉદ્યોગપતિ, રસોયા અને ઇલેક્ટ્રિશિયનને ઉપાડી લઇ 100 કરોડની માંગણી કરી હતી, ભારે ખળભળાટ મચાવતી ઘટના સુરતના જાણીતા હીરાના ઉદ્યોગપતિ ધીરૂભાઇ રામાણીનું આફ્રીકન દેશ…
View More સુરતના ઉદ્યોગપતિનું આફ્રિકામાં અપહરણ કરી 44 કરોડની ખંડણી વસૂલીઅમેરિકામાં આઝાદીના 250 વર્ષની યાદમાં ટ્રમ્પના સિક્કા
અમેરિકાને આ વર્ષે 4 જુલાઈએ આઝાદીના 250 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે અમેરિકી સરકાર દેશની આઝાદીના 250 વર્ષની ઉજવણી નિમિત્તે 1નો નવો સોનાનો સિક્કો…
View More અમેરિકામાં આઝાદીના 250 વર્ષની યાદમાં ટ્રમ્પના સિક્કાઅમેરિકા હવે ઇરાનમાં ભૂમિયુદ્ધની તૈયારીમાં
હવાઇ હુમલા છતાં ઇરાન મચક આપતું ન હોઇ અન્ય વિકલ્પો પર વિચારણા: પાંચમા દિવસે પણ બન્ને દેશો દ્વારા પરસ્પર હુમલા જારી મધ્ય-પૂર્વનું આકાશ ફરી એકવાર…
View More અમેરિકા હવે ઇરાનમાં ભૂમિયુદ્ધની તૈયારીમાં‘રો-કો’ની ઈંગ્લેન્ડમાં છેલ્લી સિરીઝનો ક્રેઝ, ટિકિટો ખરીદવા ભારે પડાપડી
ભારતીય ક્રિકેટના બે સિતારા રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભારતમાં જે ક્રિકેટપ્રેમીઓ રહે છે તેઓ આંતરરાષ્ટ્રીય મેચો ઉપરાંત દર વર્ષે યોજાતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)…
View More ‘રો-કો’ની ઈંગ્લેન્ડમાં છેલ્લી સિરીઝનો ક્રેઝ, ટિકિટો ખરીદવા ભારે પડાપડીહવે ચેમ્પિયન બનવું અઘરું,ICCએ ODI અને T20 વર્લ્ડ કપનું બદલ્યું ફોર્મેટ
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડ કપના ફોર્મેટમાં ધરખમ ફેરફારો કર્યા છે. એડિનબર્ગમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભા (AGM) માં લેવાયેલા નિર્ણય…
View More હવે ચેમ્પિયન બનવું અઘરું,ICCએ ODI અને T20 વર્લ્ડ કપનું બદલ્યું ફોર્મેટઈંગ્લેન્ડને હરાવી આર્જેન્ટિના સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં
લિયોનેલ મેસ્સીના બે જાદુઈ પાસથી બાઝી પલ્ટાઈ, હવે રવિવારે સ્પેન સાથે ફાઈનલનો મહામુકાબલો ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી હરીફાઈઓમાંની એક આજે એક નવો સુવર્ણ અધ્યાય લખાઈ…
View More ઈંગ્લેન્ડને હરાવી આર્જેન્ટિના સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં