ભારતના પહેલગામમાં પાકિસ્તાન પ્રેરીત ભયાનક આતંકી હુમલા બાદ ભારત-પાક. વચ્ચે થયેલા યુધ્ધ પછી ભારત પ્રત્યેની વિશ્ર્વના દેશોની નજર અને માનસિકતા હવે ખુલ્લી પડી રહી…
View More ભારત-પાક. લડાઇમાં અમેરિકાનો સ્વાર્થી ચહેરોCategory: આંતરરાષ્ટ્રીય
AIને લીધે 275 વર્ષમાં 790 કરોડ લોકો નાશ પામશે
હાલમાં દુનિયાની વસ્તી 8 અબજ છે અને વર્ષ 2300 માં આ સંખ્યા ઝડપથી ઘટશે અને માત્ર 10 કરોડ રહેશે. આ ઉપરાંત, ઘણા સંશોધનોમાં એવું…
View More AIને લીધે 275 વર્ષમાં 790 કરોડ લોકો નાશ પામશેરશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરશે, અમેરિકન અધિકારીઓના દાવાથી ફફડાટ
મહાસત્તા તરીકે રશિયાની સ્થિતિ હવે હચમચી રહી છે. રવિવારે પાંચ વાયુસેના મથકો પર થયેલા હુમલાઓ અને બેલાયા એરબેઝ પર યુક્રેનિયન હુમલાએ 40થી વધુ પરમાણુ-સક્ષમ…
View More રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરશે, અમેરિકન અધિકારીઓના દાવાથી ફફડાટસિંધુ નદીનું પાણી ન મળતા પાકિસ્તાનની હાલત ગંભીર: આખા દેશમાં ભૂખમરો થશે!
વાવણીની મોસમમાં દેશના બન્ને મોટા ડેમ તળિયાઝાટક, ભારત પાસે ખોળો પાથરવા સિવાય કોઇ વિકલ્પ નહીં ભારતે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદ સામે ચેતવણી આપતા અનેક મોટા…
View More સિંધુ નદીનું પાણી ન મળતા પાકિસ્તાનની હાલત ગંભીર: આખા દેશમાં ભૂખમરો થશે!અમેરિકામાં યહૂદી કાર્યક્રમમાં આતંકવાદી હુમલો, 6 ઘવાયા
અમેરિકાના કોલોરાડોમાં એક યહૂદી કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિનો હુમલો. મોલોટોવ કોકટેલ્સ (જ્વલનશીલ પદાર્થથી ભરેલી બોટલ) થી આ હુમલામાં લગભગ 6 લોકો બળી ગયા છે. એવું…
View More અમેરિકામાં યહૂદી કાર્યક્રમમાં આતંકવાદી હુમલો, 6 ઘવાયાબાઇડેનની 2020માં હત્યા થઇ ગઇ; અત્યારે ડમી રોબોટ છે: ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (પહેલી જૂન) તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક ખૂબ જ વિચિત્ર દાવા સાથે એક પોસ્ટ શેર કરી. તેમની…
View More બાઇડેનની 2020માં હત્યા થઇ ગઇ; અત્યારે ડમી રોબોટ છે: ટ્રમ્પઅમેરિકામાં મહેસાણાના પરિવારની દીકરીની લાશ 16 દિવસ બાદ મળી
ઘૂસણખોરી દરમિયાન હોડી પલટી હતી, પુત્ર બાદ પુત્રીની પણ લાશ મળી વિદેશ જવાની લ્હાયમાં ગુજરાતીઓ કોઈ પણ હદે જઈ શકે છે. ત્યારે મહેસાણાના પરિવારને અમેરિકામાં…
View More અમેરિકામાં મહેસાણાના પરિવારની દીકરીની લાશ 16 દિવસ બાદ મળીપાક.ના સુરબ શહેર કબજે કર્યાનો બલૂચ આર્મીનો દાવો
બલૂચ લિબરેશન આર્મીએ એક મોટો દાવો કર્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહેલા બલુચ લિબરેશન આર્મીના પ્રવક્તાએ કહ્યું છે કે…
View More પાક.ના સુરબ શહેર કબજે કર્યાનો બલૂચ આર્મીનો દાવોઈન્ડિગોને તુર્કીની એરલાઈન સાથે કરાર પૂરો કરવા આદેશ
પાકિસ્તાનને ટેકો આપવા બદલ તુર્કી સામે સમગ્ર દેશમાં ગુસ્સો છે. અગાઉ સરકારે તુર્કી કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ માટે સુરક્ષા મંજૂરી રદ કરી…
View More ઈન્ડિગોને તુર્કીની એરલાઈન સાથે કરાર પૂરો કરવા આદેશયુએનને ટક્કર આપવાનો પ્લાન: ચીને પાક. સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠન
ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારે હોંગકોંગમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી સંગઠન (IOMED) ની સ્થાપના પર એક પરિષદ યોજાઈ હતી. તેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને યુરોપના…
View More યુએનને ટક્કર આપવાનો પ્લાન: ચીને પાક. સહિતના 33 દેશોનું બનાવ્યું મધ્યસ્થી સંગઠન