અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવા અંગે મોટી જાહેરાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આગામી 24 કલાકમાં ભારત…
View More ‘હું 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો ઝીંકીશ..’, ટ્રમ્પે ફરી આપી ધમકીCategory: આંતરરાષ્ટ્રીય
અમેરિકાના 25 ટકા ટેરીફથી જીરું-ઈસબગુલની નિકાસને ફટકો
ફાર્મા અને બેકરી પ્રોડકટમાં મોટે પાયે વપરાશ છતાં દેશની કુલ નિકાસ 15 ટકા ઘટી જવાની સંભાવના અમેરિકા દ્વારા ભારતમાંથી આયાત થતા જીરા (જીરા) પર 25%…
View More અમેરિકાના 25 ટકા ટેરીફથી જીરું-ઈસબગુલની નિકાસને ફટકોયુક્રેન યુધ્ધમાં રશિયાના ડ્રોનમાં ભારતીય પાર્ટસનો ઉપયોગ
ઇરાની-ડિઝાઇનવાળા ડ્રોનમાં ભારતીય બનાવટના ઇલેક્ટ્રોનિક પાર્ટસના ઉપયોગ બાબતે યુક્રેને નવી દિલ્હી, ઇયુ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો યુક્રેન યુદ્ધ દરમિયાન જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી…
View More યુક્રેન યુધ્ધમાં રશિયાના ડ્રોનમાં ભારતીય પાર્ટસનો ઉપયોગરશિયા વતી ચીન-પાક., ઉઝબેકિસ્તાનના ભાડુતી સૈનિકો લડે છે: યુક્રેન
ઝેલેન્સકી અગાઉ ચીન, ઉત્તર કોરિયા માટે આવી વાત કરી ચૂકયા છે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ગઇકાલે એક મોટો દાવો કર્યો. તેમણે કહ્યું કે તેમના દેશના…
View More રશિયા વતી ચીન-પાક., ઉઝબેકિસ્તાનના ભાડુતી સૈનિકો લડે છે: યુક્રેનટ્રમ્પ સામે ભારત હવે ખુલ્લેઆમ મેદાને
તમે કરો એ લીલા, અમે કરીએ એ છીનાળુ રશિયા પાસેથી ઓઇલ ખરીદી મામલે વધુ ટેરિફ લાદવાના ટ્રમ્પના નિવેદન પછી વિદેશ મંત્રાલયે અમેરિકા- યુરોપિયન યુનિયન દ્વારા…
View More ટ્રમ્પ સામે ભારત હવે ખુલ્લેઆમ મેદાનેબ્રિટિશ એક્ટરે સ્માઈલ અને અવાજનો ઉતરાવ્યો 16.5 કરોડનો વીમો!!
જેની પાસે જે ચીજ બહુ કીમતી હોય એ કદી ગુમ ન થઈ જાય એ માટે એનો ઇન્શ્યોરન્સ લેવાની પ્રથા સેલિબ્રિટીઝમાં ઘણાં વર્ષોથી પડી છે. બ્રિટિશ…
View More બ્રિટિશ એક્ટરે સ્માઈલ અને અવાજનો ઉતરાવ્યો 16.5 કરોડનો વીમો!!ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક, નો-ફલાય ઝોનમાં જેટ ઘુસ્યું
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. ન્યૂજર્સીમાં આવેલા ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ બેડમિન્સ્ટરના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં એક નાગરિક વિમાને…
View More ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક, નો-ફલાય ઝોનમાં જેટ ઘુસ્યુંયમનના દરિયામાં બોટ ઊંધી વળતાં 68નાં મોત, 74 લાપતા
યમનના દરિયામાં બોટ ઊંધી વળતાં અંદાજે 68 આફ્રિકન શરણાર્થી ડૂબ્યા છે, જ્યારે 74 ગુમ હોવાનું યુનાઈટેડ નેશન્સ માઈગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર, ગઈકાલે મોડી…
View More યમનના દરિયામાં બોટ ઊંધી વળતાં 68નાં મોત, 74 લાપતાહાર્ટથી ડાયાબિટીસ સુધી: 35 આવશ્યક દવાઓમાં ભાવઘટાડો
કાયમી બીમારીથી પીડાતા દર્દીઓને સરકાર તરફથી રાહત ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારીને ફાર્મા ક્ષેત્રને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે હવે કેન્દ્ર સરકારે 35 આવશ્યક દવાઓના…
View More હાર્ટથી ડાયાબિટીસ સુધી: 35 આવશ્યક દવાઓમાં ભાવઘટાડોસાઉદીમાં ડ્રગના ગુનાઓમાં એક દી’માં 8 લોકોને ફાંસી
ચાલુ વર્ષમાં 230 લોકોને મૃત્યુદંડ અપાયો સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં આઠ લોકોને ફાંસીની સજા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં રાજ્યના ડ્રગ્સ સાથે જોડાયેલા ગુનાઓને…
View More સાઉદીમાં ડ્રગના ગુનાઓમાં એક દી’માં 8 લોકોને ફાંસી