2024ના એપ્રિલ-જૂન કવાર્ટર કરતાં ચાલુ વર્ષના સમાન ગાળામાં 32,000 કરોડની આયાત એપ્રિલમાં ટ્રમ્પની ટેરિફની જાહેરાત પછી ભારતે અમેરિકા પાસેથી તેની ક્રૂડ ઓઇલ ખરીદી બમણી કરી…
View More ટ્રમ્પે ધોકો પછાડયો એ પહેલાં જ ભારતે અમેરિકા પાસેથી ક્રૂડની 3 માસમાં ગત વર્ષ કરતાં બમણી આયાત કરીCategory: આંતરરાષ્ટ્રીય
ભારત પર 25 ટકા ટેરિફમાં ફેરફાર નહીં, ઓઇલ ખરીદી ભારત રશિયાને ફંડિંગ કરતું હોવાનો અમેરિકાનો આરોપ
વ્હાઇટ હાઉસ, ટ્રમ્પના ટોચના સલાહકારના નિવેદનોમાં વધતા તણાવનું પ્રતિબિંબ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવા બાબતે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું છે કે મોટા ભાગના ટેરિફ…
View More ભારત પર 25 ટકા ટેરિફમાં ફેરફાર નહીં, ઓઇલ ખરીદી ભારત રશિયાને ફંડિંગ કરતું હોવાનો અમેરિકાનો આરોપWCLમાં પાકિસ્તાન હવે ભાગ નહીં લે, PCBનો પ્રતિબંધ
દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025 ટુર્નામેન્ટ જીતી. દક્ષિણ આફ્રિકાની ટીમે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલી ફાઇનલમાં 9…
View More WCLમાં પાકિસ્તાન હવે ભાગ નહીં લે, PCBનો પ્રતિબંધઅમેરિકામાં દવા સસ્તી કરો: ટ્રમ્પનું 17 ફાર્મા કંપનીઓ પર દબાણ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 17 મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEOs) ને પત્ર મોકલીને અમેરિકનો માટે દવાના ભાવ ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી…
View More અમેરિકામાં દવા સસ્તી કરો: ટ્રમ્પનું 17 ફાર્મા કંપનીઓ પર દબાણટ્રમ્પની ટેરિફનો જવાબ આપતું ભારત: F-35 ખરીદ નહીં કરે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ત્યારબાદથી બંને દેશો વચ્ચે વેપાર અને વ્યૂહાત્મક સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી…
View More ટ્રમ્પની ટેરિફનો જવાબ આપતું ભારત: F-35 ખરીદ નહીં કરેન્યૂયોર્કમાં બે ઇંચ વરસાદથી પૂર, અનેક કાઉન્ટીમાં ઇમર્જન્સી જાહેર
વોશિંગ્ટન ડીસીથી બોસ્ટન સુધી 5 કરોડ લોકોને પૂરની અસર થવાની શકયતા એક શક્તિશાળી વાવાઝોડાના કારણે ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં અચાનક પૂર અને વ્યાપક વિક્ષેપ…
View More ન્યૂયોર્કમાં બે ઇંચ વરસાદથી પૂર, અનેક કાઉન્ટીમાં ઇમર્જન્સી જાહેરટ્રમ્પ ઇફેક્ટ: ભારતીય કંપનીઓએ રશિયાથી ક્રૂડ આયાત અટકાવી
અમેરિકી પ્રમુખની ટેરિફ ઉપરાંત રશિયા સાથે વેપાર કરવા બદલ પેનલ્ટી લગાવવા ધમકી વચ્ચે તેલ કંપનીઓ ઢીલી પડી ટેરિફ અંગે અમેરિકાના દબાણ વચ્ચે ભારત સરકારની ઘણી…
View More ટ્રમ્પ ઇફેક્ટ: ભારતીય કંપનીઓએ રશિયાથી ક્રૂડ આયાત અટકાવીટ્રમ્પે નોબેલ શાંતિ પારિતોષિક માગી લીધું: ભારત, પાક. સહિત 6 માસમાં 6 સંઘર્ષ ટાળ્યાનો દાવો
થાઇલેન્ડ-કંબોડિયા, ઇઝરાયેલ- ઇરાન સહિતની લડાઇઓ પૂરી કરવાનો યશ લેતું વ્હાઇટ હાઉસ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ગઇકાલે દાવો કર્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના…
View More ટ્રમ્પે નોબેલ શાંતિ પારિતોષિક માગી લીધું: ભારત, પાક. સહિત 6 માસમાં 6 સંઘર્ષ ટાળ્યાનો દાવોટ્રમ્પનો ટેરિફ ટેરર, પાક. સાથે દોસ્તી: મોદીની મુત્સદીગીરીની હવે અસલ કસોટી
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ દોસ્તીની દુહાઈઓ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે ભારતને બેવડો ફટકો મારી દીધો. ટ્રમ્પે એક તરફ…
View More ટ્રમ્પનો ટેરિફ ટેરર, પાક. સાથે દોસ્તી: મોદીની મુત્સદીગીરીની હવે અસલ કસોટીભારત પર લગાવેલ 25% અમેરિકી ટેરિફ ટ્રમ્પે 7 દિવસ માટે મુલતવી રાખ્યો, જાણો ક્યારથી થશે લાગુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એટલે કે ગઈ કાલે (૩૦ જુલાઈ) ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, આ ટેરિફ આજે…
View More ભારત પર લગાવેલ 25% અમેરિકી ટેરિફ ટ્રમ્પે 7 દિવસ માટે મુલતવી રાખ્યો, જાણો ક્યારથી થશે લાગુ