ઞજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ધમકી પર કાર્યવાહી કરતા ગઇકાલે ઞજમાં પ્રવેશતા ભારતીય માલ પર 25 ટકા વધારાની ડ્યુટી લાદી. જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતીય…
View More ટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર: હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણીCategory: આંતરરાષ્ટ્રીય
કેનેડામાં કપિલ શર્માની કેફેમાં નાસ્તો-પાણી કરવા પહોંચી પોલીસ
કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સરેમાં આવેલી રેસ્ટોરાં કેપ્સ કેફે પર 10 જુલાઈએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી સરે પોલીસ-સર્વિસે આ ઘટનાની તપાસ શરૂૂ…
View More કેનેડામાં કપિલ શર્માની કેફેમાં નાસ્તો-પાણી કરવા પહોંચી પોલીસટ્રમ્પના વેપાર, ઇમિગ્રેશન સંબંધી આકરા નિર્ણયોથી વૈશ્ર્વિક ભૂ-રાજનીતિ બદલાઇ રહ્યાનો સંકેત
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આખરે ભારત સામે 25 ટકા ટેરિફનો નિર્ણય જાહેર કર્યા પછી વૈશ્ર્વિક રાષ્ટ્રીય ભુદ્રશ્ય ઝડપથી બદલાઇ રહ્યું છે. કલ્પના કરો કે વિશ્વની ત્રણ…
View More ટ્રમ્પના વેપાર, ઇમિગ્રેશન સંબંધી આકરા નિર્ણયોથી વૈશ્ર્વિક ભૂ-રાજનીતિ બદલાઇ રહ્યાનો સંકેતપાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિર આ વર્ષે જૂન મહિનામાં જ અમેરિકાના 5 દિવસના પ્રવાસે ગયા હતા. અને આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે…
View More પાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યુંટ્રમ્પ મિસાઇલ ગોઠવવા વ્હાઇટ હાઉસની છત ઉપર ચડી ગયા, આશ્ર્ચર્યજનક જવાબ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસોમાં વિશ્વભરના દેશો અને ભારત પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપવા બદલ હેડલાઇન્સમાં છે. મંગળવારે, તેઓ બીજા કારણોસર મીડિયાની હેડલાઇન્સમાં…
View More ટ્રમ્પ મિસાઇલ ગોઠવવા વ્હાઇટ હાઉસની છત ઉપર ચડી ગયા, આશ્ર્ચર્યજનક જવાબજિનપિંગને, મોદીને ફોન કરીશ પણ ટ્રમ્પને નહીં: ટેરિફ ચર્ચા માટે ઓફર નકારતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ મંગળવારે તેમના યુએસ સમકક્ષ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગે ચર્ચા કરવા માટે ગમે ત્યારે ફોન કરવાની ઓફરને નકારી કાઢી…
View More જિનપિંગને, મોદીને ફોન કરીશ પણ ટ્રમ્પને નહીં: ટેરિફ ચર્ચા માટે ઓફર નકારતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ100 કરોડની કિંમતના 1200 સ્માર્ટફોન ડિવાઈસ ભરેલા ટ્રકની લંડનમાં ઉઠાંતરી
હીથ્રો એરપોર્ટથી વેરહાઉસ જઈ રહેલો ટ્રક ગાયબ તમે મોબાઈલ ફોન લૂંટના સમાચાર સાંભળ્યા જ હશે. પરંતુ, લંડનથી એક ચોંકાવનારી લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેમસંગના…
View More 100 કરોડની કિંમતના 1200 સ્માર્ટફોન ડિવાઈસ ભરેલા ટ્રકની લંડનમાં ઉઠાંતરીમને તો ખબર જ નથી: ભારતે અરીસો દેખાડતાં ટ્રમ્પનું ગેંગેંફેંફે
રશિયા પાસેથી અમેરિકા પણ માલ ખરીદતું હોવાના પર્દાફાશ પછી પ્રમુખે કહ્યું, તપાસ કરાવીશ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વિદેશ મંત્રાલય ના નિવેદન પર પ્રતિક્રિયા આપી…
View More મને તો ખબર જ નથી: ભારતે અરીસો દેખાડતાં ટ્રમ્પનું ગેંગેંફેંફેટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે NSA ડોભાલ મોસ્કોમાં
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ગઇકાલે ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર વાટાઘાટો કરવા માટે મોસ્કો પહોંચ્યા છે. ટ્રમ્પના…
View More ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે NSA ડોભાલ મોસ્કોમાંભારતીય ફાર્મા ઉદ્યોગ ઉપર 250 ટકા ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર કડક વલણ અપનાવ્યું છે, અને આ વખતે તેમણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર ટેરિફ વધારવાની ધમકી આપી છે. એક…
View More ભારતીય ફાર્મા ઉદ્યોગ ઉપર 250 ટકા ટેરિફ લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી