રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી શુક્રવારે 12 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળશે એવી જાણકારી મળી છે. આ વિશેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે…
View More મુકેશ અંબાણી શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પને મળશેCategory: આંતરરાષ્ટ્રીય
અમેરિકા બાદ કેનેડા આપ્યો ભારતને ઝટકો, 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી રદ કરી
વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે છેલ્લા ઘણા વર્ષોથી કેનેડા પસંદગીનું સ્થળ રહ્યું છે. ત્યારે હવે અમેરિકા બાદ કેનેડાએ પણ ભારતને મોટો…
View More અમેરિકા બાદ કેનેડા આપ્યો ભારતને ઝટકો, 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજી રદ કરીનેપાળમાં 400 ગુજરાતીઓ ફસાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ
અમુક હોટેલોમાં તો અમુક એરપોર્ટમાં ફસાયા, રસ્તાઓ ઉપર ટોળા ફરતા હોવાથી થરથર કાંપતા પ્રવાસીઓ અમદાવાદના 100, ભાવનગરના 43 અને રાજકોટના 6 પ્રવાસીઓનો સંપર્ક થયો, સરકાર…
View More નેપાળમાં 400 ગુજરાતીઓ ફસાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલપૂર્વી કોંગોમાં આઇએસના બળવાખોરોએ 60 લોકોને છરા મારી વેંતરી નાખ્યા
અંતિમ સંસ્કાર માટે એકત્ર થયેલા લોકો ભોગ બન્યા મંગળવારે રાત્રે પૂર્વી કોંગોમાં ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા બળવાખોર જૂથ એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF) દ્વારા કરવામાં આવેલા…
View More પૂર્વી કોંગોમાં આઇએસના બળવાખોરોએ 60 લોકોને છરા મારી વેંતરી નાખ્યારશિયા-યુક્રેન યુધ્ધમાં પોલેન્ડે કુદાવ્યું, અનેક ડ્રોન તોડ્યા, સરહદે F-16 તૈનાત
મહત્વના એરપોર્ટ બંધ કરાયા, એર ડિફેન્સ સિસ્ટમ હાઇ એલર્ટ પર રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શાંતિ મંત્રણા વચ્ચે વધારે પડકારજનક બનતું જઈ રહ્યું છે…
View More રશિયા-યુક્રેન યુધ્ધમાં પોલેન્ડે કુદાવ્યું, અનેક ડ્રોન તોડ્યા, સરહદે F-16 તૈનાતઆઇ…આઇ…આઇ… તેરી યાદ આઇ, ટ્રમ્પે કહ્યું, મારા મિત્ર મોદી સાથે વાત કરવા આતુર
પીએમ મોદી પણ ફૂલ ફોર્મમાં…કહ્યું મિલઝુલ કે નયા જહાં બનાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ મિત્રતા અને કુદરતી ભાગીદારી પર ભાર મૂક્યો…
View More આઇ…આઇ…આઇ… તેરી યાદ આઇ, ટ્રમ્પે કહ્યું, મારા મિત્ર મોદી સાથે વાત કરવા આતુરઅરાજકતાની આગમાં હોમાતું નેપાળ, સેનાએ શાસન ધૂરા સંભાળી
લશ્કરી વડાએ શાંતિની અપીલ સાથે તોફાનીઓને ચેતવ્યા: પશુપતિનાથ મંદિર બંધ: તોફાનીઓએ બે જેલ તોડી નાખતા 1600થી વધુ કેદીઓ નાસી છૂટ્યા: ભારત સરકારે સરહદે સતર્કતા વધારી…
View More અરાજકતાની આગમાં હોમાતું નેપાળ, સેનાએ શાસન ધૂરા સંભાળીએશિયા કપના પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનનો આસાન વિજય
189 રનના લક્ષ્યાંક સામે હોંગકોંગની ટીમ 94 રનમાં સમેટાઇ અફઘાનિસ્તાને અહીં એશિયા કપની પ્રારંભિક મેચમાં હોંગ કોંગને 94 રનથી હરાવીને વિજયી આરંભ કર્યો હતો. હોંગ…
View More એશિયા કપના પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનનો આસાન વિજયશું વાત છે ? ભારત-પાક મેચની બધી ટિકિટો હજુ વેચાઈ નથી !!
એશિયા કપમાં ઘણી બ્લોકબસ્ટર મેચ જોવા મળશે. જેમાંથી સૌથી મોટી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે. કરોડો ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જુએ…
View More શું વાત છે ? ભારત-પાક મેચની બધી ટિકિટો હજુ વેચાઈ નથી !!નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ તો ઉંટ પરનું છેલ્લું તણખલું છે: ધુંધવાટ તો હતો જ
પડોશી દેશ નેપાળમાં સોશિયલ મીડીયા પર પ્રતિબંધના પગલે ફાટી નીકળેલી હિંસા બાદ સરકારે પારોઠના પગલાં ભર્યા છતાં હિંસા ને અટકી. ઝડપી ઘટનાક્રમોમાં પી.એમ. કે.પી. શર્મા…
View More નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ તો ઉંટ પરનું છેલ્લું તણખલું છે: ધુંધવાટ તો હતો જ