કાલે અબુધાબીમાં IPL-2026નું મિનિ ઓકશન, 359 ખેલાડીઓ શોર્ટલિસ્ટ

IPL વિશ્વની સૌથી લોકપ્રિય અને જોવાયેલી ક્રિકેટ લીગ છે, જ્યાંથી અનેક ખેલાડીઓએ પોતાની કારકિર્દીને નવી દિશા આપી છે. હવે IPL 2026 સિઝન માટે ઉત્સાહ ચરમસીમાએ…

View More કાલે અબુધાબીમાં IPL-2026નું મિનિ ઓકશન, 359 ખેલાડીઓ શોર્ટલિસ્ટ

સિડનીમાં આતંકી હુમલો કરનાર હુમલાખોરોનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, વીકએન્ડના બહાને નીકળ્યા હતા પિતા-પુત્ર

    ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર થયેલા ગોળીબારમાં ૧૬ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓની ઓળખ થઈ છે. આ બંને આતંકીઓ સંબંધમાં પિતા-પુત્ર છે. 50 વર્ષીય સાજિદ…

View More સિડનીમાં આતંકી હુમલો કરનાર હુમલાખોરોનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું, વીકએન્ડના બહાને નીકળ્યા હતા પિતા-પુત્ર

બડે બેઆબરૂ હોકે નીકલે તેરી મહેફિલ સે, પુતિને 40 મિનિટ સુધી બેસાડી રાખતા પાક. PMનો ડ્રામા

અધિરા બનેલા શાહનબાઝ પુતિન અને એર્દોગનની બેઠકમાં ઘુસી ગયા ગઇકાલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે 40 મિનિટ સુધી રાહ જોવી…

View More બડે બેઆબરૂ હોકે નીકલે તેરી મહેફિલ સે, પુતિને 40 મિનિટ સુધી બેસાડી રાખતા પાક. PMનો ડ્રામા

ભારત ઉપર 50 ટકા ટેરિફ ખતમ કરો; ટ્રમ્પ સામે સંસદમાં જ પડકાર

ત્રણ ડેમોક્રેટ સાંસદોએ કહ્યું આ ટેરિફ ગેરકાયદેસર છે, સૌથી વધુ નુકસાન અમેરિકી નાગરિકોને જ થઇ રહ્યું છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં…

View More ભારત ઉપર 50 ટકા ટેરિફ ખતમ કરો; ટ્રમ્પ સામે સંસદમાં જ પડકાર

“દુબઇ સ્કવેર”, દુનિયાનો પ્રથમ ડ્રાઇવ-થ્રુ મોલ બનશે

2.6 મિલિયન ચોરસ મીટરમાં 49 બિલિયનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થશે, 3 વર્ષમાં તૈયાર થશે અસાધારણ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે વિશ્વભરમાં જાણીતું દુબઈ ફરી એકવાર દુનિયાને…

View More “દુબઇ સ્કવેર”, દુનિયાનો પ્રથમ ડ્રાઇવ-થ્રુ મોલ બનશે

પુતિનની મિટિંગમાં પાકિસ્તાની PM જબરજસ્તીથી ઘૂસ્યા?? જાણો વાયરલ વીડિયો પાછળનું શું છે સત્ય

    સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠકમાં બળજબરીથી ઘૂસી…

View More પુતિનની મિટિંગમાં પાકિસ્તાની PM જબરજસ્તીથી ઘૂસ્યા?? જાણો વાયરલ વીડિયો પાછળનું શું છે સત્ય

ઇટાલીની મુલાકાતે આવવા મોદીને મેલોનીનું આમંત્રણ

ઇટાલીના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાની હાલમાં ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. બુધવારે સાંજે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી,…

View More ઇટાલીની મુલાકાતે આવવા મોદીને મેલોનીનું આમંત્રણ

અમેરિકી સંસદમાં મોદી-પુતિનની સેલ્ફીનું પોસ્ટર લહેરાવવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની તાજેતરમાં લેવાયેલી કાર સેલ્ફી, જે તાજેતરમાં સમાચારમાં હતી, હવે યુએસ કોંગ્રેસ સુધી પહોંચી છે. યુએસ કોંગ્રેસવુમન…

View More અમેરિકી સંસદમાં મોદી-પુતિનની સેલ્ફીનું પોસ્ટર લહેરાવવામાં આવ્યું

ટ્રમ્પે તેલ ટેન્કર કબજે કર્યું તો માદુરોએ કહ્યું હું તમારા દાંત તોડી નાખીશ: અમેરિકા-વેનેઝુએલા વચ્ચે તોળાતું યુધ્ધ

અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાલે વેનેઝુએલાનું એક તેલ ટેન્કર જપ્ત કર્યું. આનાથી વેનેઝુએલા ગુસ્સે ભરાયું છે.…

View More ટ્રમ્પે તેલ ટેન્કર કબજે કર્યું તો માદુરોએ કહ્યું હું તમારા દાંત તોડી નાખીશ: અમેરિકા-વેનેઝુએલા વચ્ચે તોળાતું યુધ્ધ

મેક્સિકો પણ અમેરિકાના માર્ગે: ભારત સહિતના દેશો પર 50 ટકા સુધી ટેરિફ

વિશ્વભરમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂૂ થઈ રહ્યું હોય તેવું લાગે છે. જ્યારે અમેરિકાએ અગાઉ ટેરિફ વધારીને ઘણા દેશોને ફટકો આપ્યો છે, ત્યારે હવે મેક્સિકોનો…

View More મેક્સિકો પણ અમેરિકાના માર્ગે: ભારત સહિતના દેશો પર 50 ટકા સુધી ટેરિફ