ઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્ર

ગઈકાલે સૂર્યની આસપાસ મેઘધનુષ્યના કલરોથી સૂર્યની આસપાસ એક ચક્ર બન્યું અને આ જોવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો સાથે સાથે લોકોમાં પણ કુતુહલ ફેલાયું…

View More ઓખા મંડળના આકાશમાં ભરઉનાળે દેખાયું મેઘચક્ર

સ્થાનિક સ્વરાજ્યની તા.26 એપ્રિલે ચૂંટણી, 28મીએ પરિણામ

15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોનું એક જ તબક્કામાં મતદાન કુલ 10,005 બેઠકો પર 4.18 કરોડ મતદાતાઓ મતદાન કરશે, ગઈ…

View More સ્થાનિક સ્વરાજ્યની તા.26 એપ્રિલે ચૂંટણી, 28મીએ પરિણામ

ખંભાળિયામાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીને અને લક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા બુધવારે “દ્વારકેશ કમલમ” ખાતે ચૂંટણી…

View More ખંભાળિયામાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા

સાળંગપુરમાં હનુમાન જયંતિએ ભકતોનું ઘોડાપૂર ઉમટયું

દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા, આકાશમાંથી 1 લાખ બલૂનની વર્ષા, 151 કિલોની વિશાળ કેક કાપીને પ્રસાદીનું વિતરણ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વ…

View More સાળંગપુરમાં હનુમાન જયંતિએ ભકતોનું ઘોડાપૂર ઉમટયું

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે થશે મતદાન, 28મીએ મતગણતરી

  ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદ યોજીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે. 26મી એપ્રિલેમતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતાં આજથી…

View More રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 26 એપ્રિલે થશે મતદાન, 28મીએ મતગણતરી

રાજકોટમાં મહિલા સુરક્ષિત, પીંક સિટી બસનો પ્રારંભ

મહિલા સંચાલિત બસમાં રૂા.1000માં આખુ વર્ષ મુસાફરીનો વિશેષ લાભ રાજકોટ શહેરના નાગરિકોને સુલભ, સુરક્ષિત અને સમયબદ્ધ શહેરી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…

View More રાજકોટમાં મહિલા સુરક્ષિત, પીંક સિટી બસનો પ્રારંભ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

સાંજે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, કાર્યક્રમ જાહેર થવાની શકયતા ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આજે સાંજે જાહેર થવાની શકયતા છે. સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી…

View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ

શહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં પુજારી સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યા હતાં. બેડી ગામે અને લક્ષ્મીનગરમાં રહેતાં…

View More શહેરમાં પૂજારી સહિત વધુ ત્રણને હાર્ટએટેક ભરખી ગયો

દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજની બેઠક યોજાઇ

રાજકોટ શહેરની ઐતિહાસિક ધરોહર સમા જુના દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજના ટ્રસ્ટીઓની પારિવારિક અને ભાવનાત્મક માહોલમાં બેઠક યોજાઈ ગઈ જેમાં વર્તમાન અને ભવિષ્યના મુદ્દાને…

View More દરબારગઢ ખાતે રાજકોટ જિલ્લા રાજપૂત સમાજની બેઠક યોજાઇ

પૈસાની જરૂરિયાત ઉભી થતા બે ભાઇઓ જ્વેલર્સમાં ત્રાટક્યા

કાર લઇ સોની બજારમાં રેકી કરી હતી, બંનેએ મુંબઇ જેલમાં સાથે રહેલા મિત્રને પણ ચોરીમાં સાથે લીધો તિજોરી ન તૂટતા 10 લાખનું સોનુ બચી ગયું,…

View More પૈસાની જરૂરિયાત ઉભી થતા બે ભાઇઓ જ્વેલર્સમાં ત્રાટક્યા