ગુજરાત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ તરફથી રાહતરૂૂપ આગાહી સામે આવી છે. વાસ્તવમાં હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક…
View More રાજકોટ 41.9 ડિગ્રી સાથે રાજ્યનું ધગધગતું શહેરCategory: ગુજરાત
મોરબી: ઘરકંકાસમાં ગૃહત્યાગ કરનાર મહિલાનું 181 અભયમ ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યું
મોરબી શહેરમાં ઘરકંકાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી એક મહિલાને 181 અભયમ ટીમે શોધી કાઢી, તેનું કાઉન્સિલિંગ કરી સલામત રીતે તેના પતિ સાથે મિલન કરાવી માનવતાનું…
View More મોરબી: ઘરકંકાસમાં ગૃહત્યાગ કરનાર મહિલાનું 181 અભયમ ટીમે પતિ સાથે સુખદ મિલન કરાવ્યુંજામનગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: ગોમતીપુર વિસ્તારમાં સફાઈ મુદ્દે નાગરિકોમાં રોષ
જામનગર મહાનગરપાલિકાની યોજાવા જઇ રહેલી ચૂંટણી વચ્ચે શહેરના વોર્ડ નંબર 10ના ગોમતીપુર વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સ્થાનિક રહેવાસીઓ…
View More જામનગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: ગોમતીપુર વિસ્તારમાં સફાઈ મુદ્દે નાગરિકોમાં રોષજોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ છે, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માત…
View More જોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટી
ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચાબૂક વિંઝાઇ, વડોદરા-મહેસાણામાં ગાજ ઉતરી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય…
View More ભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટીવીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટ
વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ઘણા સમયથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ભાગ્યું…
View More વીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટમોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડી
ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીના એક યુવકે અમદાવાદના રહેવાસી સામે…
View More મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડીકલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયો
કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે…
View More કલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયોસાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવી
વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપરડી ગામ નજીક પુલ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલ નંગ 2016 કિંમત રૂૂપીયા 3,46,176 તથા અન્ય મુદામાલ મળી કુલ…
View More સાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવીએહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધી
ગુજરાત પ્રવાસન વિભાગ અને રિઝર્વ ફોરેસ્ટ વિભાગ ની કિંમતી જમીનના બદલામાં સીમબોર ખાતે ખડા બંધારડા નીચે ડૂબમાં ગયેલી જમીન સામે એહમદપુર માંડવી પાસે સર્વે નંબર…
View More એહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધી