20થી વધુ સ્થળોએ દરોડા બાદ મેગા કાર્યવાહી, કારખાના-ઇન્ડસ્ટ્રીયલ શેડ-વાડી-મકાન સહિત કરોડોની સંપત્તિ ટાંચમાં લેવાઇ જામનગરમાં કરોડો રૂૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક…
View More કરોડોના GST કૌભાંડમાં જામનગરની બ્રાસપાર્ટસની 5 પેઢીની મિલકતો જપ્તCategory: ગુજરાત
ગોંડલના પ્રૌઢાએ બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાત
ગોંડલમાં રહેતાં પ્રૌઢાએ બિમારીથી કંટાળી એસિડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More ગોંડલના પ્રૌઢાએ બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતદિલ્હી-રાજકોટ ફ્લાઇટ 3 કલાક મોડી પડતા મુસાફરોનો હોબાળો
એર ઇન્ડિયાની દિલ્હીથી રાજકોટની ફ્લાઇટમાં અઈ બંધ થવાની સાથે ટેકનીકલ ખામી સર્જાઈ હતી અને તેને કારણે ફ્લાઇટ 3 કલાક મોડી પડતા હવાઈ મુસાફરોએ દિલ્હી એરપોર્ટ…
View More દિલ્હી-રાજકોટ ફ્લાઇટ 3 કલાક મોડી પડતા મુસાફરોનો હોબાળોસુરેન્દ્રનગરના ચિત્રલાખા ગામે સરકારી જમીનમાં કોલસા ચોરીનું કૌભાંડ
રેન્જ આઇજીની ટીમનો કોલસાની ચોરી કરતા ખનીજચોરો ઉપર દરોડો, 9 ટ્રેકટર સહિત 23 લાખનો મુદ્દામાલ કબજે સુરેન્દ્રનગરના સાયલા ચિત્રલાખા ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે…
View More સુરેન્દ્રનગરના ચિત્રલાખા ગામે સરકારી જમીનમાં કોલસા ચોરીનું કૌભાંડવેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ સામે કોંગ્રેસ મેદાને
વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુ ઓના ત્રાસ સામે કોંગ્રેસના નગરસેવકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આશરે 20 જેટલા નગરસેવકોના પ્રતિનિધિમંડળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ…
View More વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ સામે કોંગ્રેસ મેદાનેમોટીખાવડી પાસે બે કાર મોરેમોરો આવી ગયા બાદ ચાલકો વચ્ચે બઘડાટી
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં મોટીખાવડી ગામના ગેઇટ નજીક બે કારચાલકો વચ્ચેની તકરારની ઘટનાને પગલે બંને પક્ષોની સામસામી ફરિયાદ અંગેના ગુનાઓ નોંધવામાં આવ્યા…
View More મોટીખાવડી પાસે બે કાર મોરેમોરો આવી ગયા બાદ ચાલકો વચ્ચે બઘડાટીજામનગરમાં ટ્રક ઘોડો થઇ ગયો
જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકડી વિસ્તારમાં રવિવારે સવારે એક વિચિત્ર અને રોમાંચક ઘટના સર્જાઈ હતી. જામનગર મહાનગરપાલિકા માટે બહારથી મંગાવવામાં આવેલું ભારે હાઈડ્રોલિક મશીન ટ્રકમાંથી નીચે…
View More જામનગરમાં ટ્રક ઘોડો થઇ ગયોગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોત
કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં છ જીવન પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. શિણાયની તળાવ પાસે ચાર મિત્રો કુદરતી સૌંદર્યનો આનંદ લેવા અને ફોટોગ્રાફિ કરવા માટે આવ્યા…
View More ગાંધીધામના શિણાયના તળાવમાં ન્હાવા પડતા ચાર મિત્રો ડૂબ્યા, એકનું મોતજામનગર શહેરમાં ફાયર એનઓસી વિના ચાલતા વધુ ત્રણ ટ્યુશન ક્લાસ સીલ
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરીથી ટ્યુશન કલાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂૂ કરી હતી. આ દરમિયાન શહેરના…
View More જામનગર શહેરમાં ફાયર એનઓસી વિના ચાલતા વધુ ત્રણ ટ્યુશન ક્લાસ સીલકાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામ સ્થિત વસુંધરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પંપના સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી અને ઝપાઝપી કરનાર શખ્સ સામે કાલાવડ ગ્રામ્ય…
View More કાલાવડના છતરમાં પેટ્રોલ પંપ પર નશાની હાલતમાં ધમાલ કરનાર દબોચાયો