બાબરા તાલુકાના ચમારી ગામની ઘટના બાબરા તાલુકાના ચમારી ગામે વાડીના ધોરાયા માંથી પાણી પીતા ત્રણ સગી બહેનોને ઝેરી અરસ થઇ હતી અને ત્રણેયને સારવાર માટે…
View More ધોરિયામાંથી પાણી પીતા ત્રણ બહેનોને ઝેરી અસર, એકનું મોતCategory: ગુજરાત
વેરા વિભાગનો સપાટો વધુ 4 મિલકત સીલ, 9 આસામીઓને જપ્તીની નોટિસ
સીલિંગથી બચવા 22 આસામીઓએ સ્થળ ઉપર 46.46 લાખનો વેરો ભરપાઇ ર્ક્યો મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મિલક્ત વેરા…
View More વેરા વિભાગનો સપાટો વધુ 4 મિલકત સીલ, 9 આસામીઓને જપ્તીની નોટિસસરકારી ભરતીથી યુવાનોએ મોં ફેરવ્યું, નવી પરીક્ષા માટે 73 હજારે સંમતિ પત્રકો ભર્યા નહીં
રાજ્યવેરા નિરીક્ષકની 22મીએ લેવાનાર પરીક્ષામાં 31 ટકા ઉમેદવારો ઘટ્યા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી સમયમાં લેવામાં આવનારી મહત્ત્વની પ્રાથમિક પરીક્ષાઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા…
View More સરકારી ભરતીથી યુવાનોએ મોં ફેરવ્યું, નવી પરીક્ષા માટે 73 હજારે સંમતિ પત્રકો ભર્યા નહીંપ્રિ-સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ, સરકારના નિયમ સામે આક્રોશ
ગાંધીનગરમાં ધરણાંની પરવાનગી નહીં મળતા જિલ્લા કક્ષાએ સાંજે રેલીનું આયોજન, મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત રાજ્ય સરકાર દ્વારા પ્રિ-સ્કૂલો માટે આકરા નિયમો બનાવતા સંચાલકો દદ્વારા તેના વિરોધમાં…
View More પ્રિ-સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ, સરકારના નિયમ સામે આક્રોશઅંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ભયંકર બ્લાસ્ટ, ચાર કામદારોના મોત
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી મોટી દુર્ઘટના બની છે. ભરૂચની અંકલેશ્વર GIDCમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત નિપજ્યા…
View More અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં ભયંકર બ્લાસ્ટ, ચાર કામદારોના મોતખંભાળિયામાં ગાયો માટે નિયમિત રીતે લાડવા બનાવતા લાડવા ગ્રુપ દ્વારા ગુરુવારે શ્રીનાથજીની ઝાંખી
શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો, CBI તપાસની કરી માંગ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિકાંડનો મુદ્દો રાજ્યસભામાં ઝીરો અવર્સ દરમિયાન અમદાવાદમાં ઉઠાવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન CBI પાસે તપાસ…
View More શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ઉઠાવ્યો, CBI તપાસની કરી માંગખારવા ચોકડી પાસે એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માત
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખારવા ચોકડી પાસે એકટીવા સ્કૂટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સ્કૂટર ચાલક વેપારી યુવાનને ગંભીર ઇજા થઈ છે.…
View More ખારવા ચોકડી પાસે એક્ટિવા અને ટેન્કર વચ્ચે અકસ્માતધ્રોલ PGVCLના આસિ. સેક્રેટરી સામે મહિલાની દુષ્કર્મની ફરિયાદ
ધ્રોલ પીજીવીસીએલની કચેરીના તત્કાલીન આસી. સેક્રેટરી સામે જામનગરની એક મહિલાએ પોતાના કોન્ટ્રાક્ટર પતિના બિલના બાકી રોકાતા નાણા મંજૂર કરાવવા બાબતે પોતાનો દૂરઉપયોગ કરીને હોટલમાં બોલાવી…
View More ધ્રોલ PGVCLના આસિ. સેક્રેટરી સામે મહિલાની દુષ્કર્મની ફરિયાદઅજમેર શરીફ દરગાહ વિવાદમાં જામનગર હિંદુ સેનાને મળી ધમકી
અજમેર શરીફ દરગાહની જગ્યાએ શિવ મંદિર હોવાના દાવાને લઈ હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને જેહાદી તત્વો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.…
View More અજમેર શરીફ દરગાહ વિવાદમાં જામનગર હિંદુ સેનાને મળી ધમકી