લોકસભાની ચૂંટણી પહેલાં 50 પૈસાના ઘટાડા બાદ ડબલ એન્જિન સરકારની એક વર્ષમાં ‘ડબલ’ રાહત, યુનિટ દીઠ 40 પૈસા ઘટશે: રૂા.1.75 કરોડ ગ્રાહકોને ફાયદો નાતાલ પર્વે…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં વીજળીના ફ્યુલ ચાર્જમાં ઘટાડોCategory: ગુજરાત
રૈયા ઝોન સબ રજિ.માં 10 દી’નું વેઈટિંગ, ભારે દેકારો
મિલકતોના ખરીદ-વેચાણ ઉપર અસર, સ્લોટ વધારવા રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસો.ની રજૂઆત રાજકોટ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ રજીસ્ટ્રેશનના અવાર નવાર મુશ્કેલીઓ પડતી હોવાની વકીલો દ્વારા અગાઉ અનેકવાર રજૂઆત…
View More રૈયા ઝોન સબ રજિ.માં 10 દી’નું વેઈટિંગ, ભારે દેકારોનારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
શહેરમા સહકાર મેઇન રોડ પર આવેલા નારાયણનગરમા રહેતા યુવકનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ છે. જયારે વર્ધમાનનગરમા એકલવાયુ જીવન જીવતા 70 વર્ષીય વૃધ્ધનુ હૃદય રોગના…
View More નારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતભાજપના 13 વોર્ડમાં નવા ચહેરા, 4 પ્રમુખો રિપીટ
વોર્ડ નં. 17માં લાયક ત્રણ ઉમેદવારો નહીં મળતા નિમણૂક પેન્ડિંગ ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠનની ચાલી રહેલી પૂન: રચનાના ભાગરૂપે રાજકોટ શહેરના 18માંથી 17 વોર્ડના પ્રમુખોની…
View More ભાજપના 13 વોર્ડમાં નવા ચહેરા, 4 પ્રમુખો રિપીટ15થી વધુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા પ્રાંત અધિકારીનો કલેક્ટર સમક્ષ રિપોર્ટ
ધારાસભ્યોની રજૂઆત બાદ તંત્ર દોડવા લાગ્યું, કલેક્ટર ગાંધીનગર ભણી થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા અશાંતધારો મામલે કલેકટરને કરાયેલી…
View More 15થી વધુ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા પ્રાંત અધિકારીનો કલેક્ટર સમક્ષ રિપોર્ટમોચી બજાર, ક્રિસ્ટલ મોલની 2 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસ
મનપા દ્વારા આજે શાસ્ત્રીનગર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટીસ સામે રિકવરી રૂૂ.1.00 લાખ, સદર બજાર મેઈન રોડ પર આવેલ 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.54,800,…
View More મોચી બજાર, ક્રિસ્ટલ મોલની 2 મિલકત સીલ, 12 આસામીઓને જપ્તીની નોટિસમનપામાં એન્ટ્રી ન હોય તેવી મિલકતોને વેરાબિલમાં વ્યાજ મુક્તિ
કાર્પેટ એરિયા સરવેમાં એજન્સીએ ધાંધિયા કરતા અનેક મિલકતોને આજ સુધી વેરાબિલ મળ્યું નથી તંત્રના 18 ટકા વ્યાજના ડરથી અરજદારોએ વેરાબિલ લેવાનું માંડી વાળતા મનપાને કરોડોની…
View More મનપામાં એન્ટ્રી ન હોય તેવી મિલકતોને વેરાબિલમાં વ્યાજ મુક્તિરાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર પીપળીયા નજીક સાંજે ટ્રક તથા ટાટા 407 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી ભરેલો ટ્રક પલટી ખાઇ જતા ટ્રકચાલકનું દબાઇ…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોતકચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાત
અત્યારના ડીઝીટલ યુગમાં મોબાઇલ જરૂૂરી પણ છે અને બીજી તરફ દુષણ પણ બની રહ્યું છે, મોબાઇલના સદ્દઉપયોગથી જીવન અને સમાજ ઉપયોગી કાર્યો પણ થયા છે…
View More કચ્છમાં મોબાઇલ ન આપતા તરુણનો ગળેફાંસો ખાઇ આપઘાતહિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોત
જેતપુરમાં આવેલા જંકશન પોપટપરા વિસ્તારમાં રહેતો અને સ્ટુડિયોમાં કામ કરતો યુવાન માલની ડીલેવરી કરી બાઈક લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાપરાજપુર નજીક અજાણ્યા કાર…
View More હિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોત