વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની મસ્ક્ત ઓમાન – દુબઇ ખાતે ધર્મ પ્રચાર યાત્રા – ગત રોજ રાજકોટથી પ્રસ્થાન કર્યું. 11 થી 19 જાન્યુઆરી દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વિશ્વભરમાં…
View More વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મસ્કત, ઓમાન દુબઇ સહિતના 12 દેશોની ધર્મ પ્રચાર યાત્રાએCategory: ગુજરાત
યુનિટી ફાઉન્ડેશન દ્વારા યોજાયો જાજરમાન સમૂહ લગ્નોત્સવ
ક્ધયાઓને પાનેતર, મંગલસૂત્ર, સોનાની ચૂંક સહિતની 100થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે અપાઈ: દાતાઓ તરફથી 2 કરોડનું દાન મળ્યું 81 દીકરીઓના લગ્ન ધામધૂમથી સંપન્ન: કેન્દ્રીય મંત્રી…
View More યુનિટી ફાઉન્ડેશન દ્વારા યોજાયો જાજરમાન સમૂહ લગ્નોત્સવવેરાવળમાં 384 વિદેશી દારૂની બોટલ સાથે બૂટલેગર ઝડપાયો
રૂા. 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતી પોલીસ વેરાવળમાંથી એલ.સી.બી. તથા એસ.ઓ.જી. બ્રાન્ચે વિદેશી દારૂૂની 384 બોટલ તથા વેગનઆર મોટરકાર તેમજ મોટર…
View More વેરાવળમાં 384 વિદેશી દારૂની બોટલ સાથે બૂટલેગર ઝડપાયોચોટીલા પૂનમ ભરવા જતા બે પદયાત્રી યુવકને અજાણ્યા વાહનચાલકે ઉલાળ્યા; એકનું મોત
વીંછિયા તાલુકાના અજમેર ગામે રહેતા બે કુટુંબિક ભાઈઓ ચાલીને ચોટીલા પૂનમ ભરવા જઈ રહ્યા હતા. ત્યારે ચોટીલાના લાખણકા ગામ પાસે પહોંચતા રાત્રીના સમયે અજાણ્યા…
View More ચોટીલા પૂનમ ભરવા જતા બે પદયાત્રી યુવકને અજાણ્યા વાહનચાલકે ઉલાળ્યા; એકનું મોતરાજપૂત સમાજના યુવાનો વ્યસન અને યુવતીઓ ફેશન છોડે: વજુભાઈ વાળા
ગીર સોમનાથમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરનાં વસ્તડી ખાતે 120 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભવ્ય ભવાનીધામ મંદિર મેદ્દે ચર્ચા કરવામાં…
View More રાજપૂત સમાજના યુવાનો વ્યસન અને યુવતીઓ ફેશન છોડે: વજુભાઈ વાળાઠંડી અને ધ્રાબડિયું વાતાવરણ: ઉત્તરાયણ પહેલા પવન પલટાયો
રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની દિશા બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી છે પરંતુ હવામાનમાં પલટો આવતા જ ખેડૂતોની ચિંતા વધી છે. આજથી…
View More ઠંડી અને ધ્રાબડિયું વાતાવરણ: ઉત્તરાયણ પહેલા પવન પલટાયોરાણાવાવમાં સગા ત્રણ ભાઇ ઉપર પાંચ પિતરાઇનો જીવલેણ હુમલો
રાણાવાવમા ઘર પાસેથી માટી અને રેતી કાઢવાની ના પાડયાનો ખાર રાખી કાર અને બાઇકમા ધસી આવેલા પાંચ શખ્સોએ સગા 3 ભાઇ પર કુહાડી, છરી…
View More રાણાવાવમાં સગા ત્રણ ભાઇ ઉપર પાંચ પિતરાઇનો જીવલેણ હુમલોકલ્યાણપુરના લીંબડી નજીક પૂરઝડપે જતી કારની ઠોકરે કેનેડીના પ્રૌઢનું મોત
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પેથાભાઈ જમનભાઈ કણજારીયા નામના 55 વર્ષના સતવારા પ્રૌઢ શનિવારે સાંજના સમયે તેમના જી.જે. 37 સી. 9871 નંબરના મોટરસાયકલ પર બેસીને…
View More કલ્યાણપુરના લીંબડી નજીક પૂરઝડપે જતી કારની ઠોકરે કેનેડીના પ્રૌઢનું મોતબોટાદમાં બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના કરુણ મોત, 4 યુવાનો ઘવાયા
બોટાદ જિલ્લામાં સારંગપુર-સેંથળી રોડ પર બે બાઈક વચ્ચે સામસામે થયેલી ભીષણ અથડામણમાં બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓની હાલત ગંભીર…
View More બોટાદમાં બે બાઈક સામસામે અથડાતા બે યુવાનોના કરુણ મોત, 4 યુવાનો ઘવાયાઅમરેલી સરઘસકાંડના સુરતમાં પડઘા, ધરણાં પહેલાં ધાનાણી-દુધાતની અટકાયત
પોલીસે ટ્રાફિકનું બહાનું કાઢી ધરણાંની મંજુરી નહીં આપતા વાતાવરણ ઉગ્ર બન્યું અમરેલીમાં ભાજપની આંતરીક લડાઈમાં પોલીસના અત્યાચારનો ભોગ બનેલી યુવતિને ન્યાય અપાવવાની લડતના પડઘા…
View More અમરેલી સરઘસકાંડના સુરતમાં પડઘા, ધરણાં પહેલાં ધાનાણી-દુધાતની અટકાયત