પોલીસ વેપારીઓ પાસે ધોકા પછાડતી રહી પણ ઓનલાઇન ધુમ વેચાણ, હોમ ડિલેવરી પણ થઇ સરકારી પ્રતિબંધો કાગળ ઉપર જ રહ્યા, ખાળે ડૂચાને દરવાજા ખૂલ્લા જેવી…
View More પ્રતિબંધ છતાં ચાઇનીઝ અને કાચ પાયેલી દોરીનો બેખોફ ઉપયોગCategory: ગુજરાત
શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના 41 પદ માટે 1300 દાવેદારો
દાવેદારોનો રાફડો ફાટતા મવડીમંડળ ગુંચવાયું, 20મી સુધીમાં નામ જાહેર થવાની સંભાવના શિસ્ત જેનો પાયો હતો તેવા ભાજપમાં સમાધાન અને સમજાવટ પણ કામ ન કરતાં નેતાગીરીએ…
View More શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના 41 પદ માટે 1300 દાવેદારોભાઈએ ટેપ વગાડવા મોબાઈલ લઈ લેતા બહેનનો આપઘાત
સામાન્ય ચડભડ બાદ ફાંસો ખાઈ લીધો, ખોડિયારનગરનો બનાવ ગોંડલ રોડ 150 ફુટ રીંગ રોડ પર ખોડિયારનગર-10માં હાલ માવતરે રિસામણે આવેલી અને ધોળા જંકશનના નંગાડા ગામે…
View More ભાઈએ ટેપ વગાડવા મોબાઈલ લઈ લેતા બહેનનો આપઘાતવીજશોકના બનાવ અટકાવવા વીજ પુરવઠો બંધ, પીજીવીસીએલના ફોન રણકતા રહ્યા
ઉતરાયણના દિવસે ડિજેની ધમાલ સાથે લોકો પતંગ ઉડાવવાની મોજ માણતા હોય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા વિજશોકના બનાવો અટકાવવા માટે લાઈટ બંધ રાખતા પીજીવીસીએલના કોલ સેન્ટરમાં…
View More વીજશોકના બનાવ અટકાવવા વીજ પુરવઠો બંધ, પીજીવીસીએલના ફોન રણકતા રહ્યાઅરજદાર મળે એ પહેલાં મ્યુનિ.કમિશનર જવાબ લઇને બેસશે
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકાના જુદા-જુદા કામો અને જે-તે સેવાઓ અંગે કચેરીની મુલાકાતે આવતા અરજદારોની રજૂઆત કે ફરિયાદનો વ્યવસ્થિતઢબે સત્વરે નિકાલ થાય તે માટે…
View More અરજદાર મળે એ પહેલાં મ્યુનિ.કમિશનર જવાબ લઇને બેસશેરાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજાર
આયર્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં ભારતીય ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાનું અંધાધૂંધ બેટિંગ, 435 રનનો ઐતિહાસિક જુમલો ખડકયો રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભારત…
View More રાજકોટમાં મહિલા ક્રિકેટરો દ્વારા રનનું રમખાણ, રેકોર્ડની વણજારવઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરી
સુરેન્દ્રનગર વઢવાણ મેઈન રોડ પર એક જ રાતમાં એક સાથે 3 કારના શોરૂૂમને ચોરોએ નિશાન બનાવીને દોઢ કલાકમાં ત્રણેય સ્થળેથી રૂૂ. 12.46 લાખની મતાની…
View More વઢવાણમાં કારના 3 શોરૂમમાંથી રૂપિયા 13.46 લાખની ચોરીસાવરકુંડલામાં દારૂડિયાએ ટાવર ઉપર ચડી કર્યો તમાસો
અમેરલીના સાવરકુંડલામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવક ઉત્તરાયણના દિવસે નશાની હાલતમાં મોબાઈલ ટાવરની ટોચ પર જઈને બેસી ગયો હતો. જેથી…
View More સાવરકુંડલામાં દારૂડિયાએ ટાવર ઉપર ચડી કર્યો તમાસોઅગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોત
ગાંધીધામમા આવેલી શ્રીરામ સોસાયટીમા રહેતો યુવાન પોતાની 10 માસની પુત્રીને લઇને અગાસી ઉપર પતંગ ચગાવવા માટે ગયો હતો પતંગ ચગાવી યુવાની પુત્રી સાથે પરત નીચે…
View More અગાશી પરથી નીચે ઉતરતી વખતે પતરું તૂટતા પિતા-પુત્રી પટકાયા: 10 માસની બાળાનું મોતઉત્તરાયણે દારૂના વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાયો
બીયર આ ઉત્તરાયણ માટે પસંદગીના પીણા તરીકે ઉભરી આવ્યું છે, જેમાં જિન અને વોડકા પાછળ છે. અમદાવાદની હોટલોમાં દારૂૂની દુકાનોમાં પતંગોત્સવ દરમિયાન દારૂૂના વેચાણમાં 20…
View More ઉત્તરાયણે દારૂના વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાયો