પ્રતિબંધ છતાં ચાઇનીઝ અને કાચ પાયેલી દોરીનો બેખોફ ઉપયોગ

પોલીસ વેપારીઓ પાસે ધોકા પછાડતી રહી પણ ઓનલાઇન ધુમ વેચાણ, હોમ ડિલેવરી પણ થઇ સરકારી પ્રતિબંધો કાગળ ઉપર જ રહ્યા, ખાળે ડૂચાને દરવાજા ખૂલ્લા જેવી…

View More પ્રતિબંધ છતાં ચાઇનીઝ અને કાચ પાયેલી દોરીનો બેખોફ ઉપયોગ