શહેરમાં માલધારી ફાટક પાસે એટલાસ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓઝારા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી પરણીતાના રૂા. પાંચ હજાર ખોવાઈ ગયા હતાં. રૂપિયા ખોવાઈ જતાં શ્રમિક પરણીતાએ જાત જલાવી…
View More રૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધોCategory: ગુજરાત
રાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.
1600 બેડની હોસ્પિટલમાં 50 હજારથી વધુ સર્જરી, 1.22 લાખ લોકોને ઈન્ડોર સારવાર, 769 ડોક્ટરો, 1500નો સહાયક સ્ટાફ સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂૂરિયાતમંદ…
View More રાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવમાં ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ યોજાયો
સંસ્કૃત બ્રાહ્મણો દ્વારા 85 યજ્ઞકુંડોમાં 680 યજમાનોની 1 લાખથી વધુ આહુતિઓ અર્પણ કરી ભારત તથા વિશ્ર્વ શાંતિ માટે પ્રાર્થના કરી વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજ…
View More સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવમાં ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ યોજાયોરણછોડદાસ મહારાજ સ્થાપિત ચિકિત્સાલયના નિર્દેશકને પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિત
ચિત્રકુટમાં આવેલ એશીયાની સૌથી મોટી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. બી.કે. જૈનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કરાયા કરાયા છે. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત…
View More રણછોડદાસ મહારાજ સ્થાપિત ચિકિત્સાલયના નિર્દેશકને પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિતખંભાત બાદ ધોળકામાંથી 50 કરોડનું ટ્રામાડોલ ઝડપાયું
107 કરોડના ડ્રગ્સ મામલે બે કેમિકલ એન્જિનિયર સહિત 6 શખ્સોની રિમાન્ડ ઉપર પૂછપરછમાં થયો ખુલાસો કેમિકલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવા વપરાતું રો-મટિરિયલ ધોળકાના ગોડાઉનમાં છુપાવ્યું હતું…
View More ખંભાત બાદ ધોળકામાંથી 50 કરોડનું ટ્રામાડોલ ઝડપાયુંકોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના અધિકારીઓના મોબાઈલ નંબર અને વિભાગીય સહિતની માહિતી સાથે દર વર્ષે ડાયરીઓ છપાવવામાં આવે છે પરંતુ આ વખતે સુરાતન ચડ્યું હોય…
View More કોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડરપીઝા ક્ધટ્રીમાંથી વાસી ગાર્લિક બ્રેડના જથ્થાનો નાશ
ફૂડ વિભાગે ખાદ્યચીજના 14 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી લાઇસન્સ અંગે નોટિસ ફટકારી મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે યુનિવર્સિટી રોડ ઉપર પીઝા કંટ્રીમાં તપાસ હાથ…
View More પીઝા ક્ધટ્રીમાંથી વાસી ગાર્લિક બ્રેડના જથ્થાનો નાશપ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધી
મેંદરડા પંથકમાં રહેતા યુવકને પ્રેમ લગ્નબાદ પત્ની સુતો મુકીને ભાગી જતાં રાજકોટ રહેતા ભાઈએ યુવકને આશ્ર્વાસન આપવા માટે રાજકોટ બોલાવ્યો હતો. મેંદરડાથી રાજકોટ આવતો…
View More પ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધીવેરા વિભાગે સિલિંગ કાર્યવાહી કરતા સ્થળ પર રૂા.31.01 લાખની વસૂલાત
વધુ 3 મિલકત સીલ, રહેણાંકનું એક નળ જોડાણ કપાયું મનપાના વેરા વિભાગ દ્વારા મિલ્કત વેરો બાકી હોય તેવા આસામીઓ વીરૂદ્ધ કડક રીકવરી ઝુંબેશ શરૂ કરી…
View More વેરા વિભાગે સિલિંગ કાર્યવાહી કરતા સ્થળ પર રૂા.31.01 લાખની વસૂલાતગુજરાતમાં ખેડૂતો માટે ફરી ચિંતા, ફેબ્રુઆરીમાં પણ ખાબકશે માવઠું
ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો બદલાવ આવવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ફેબ્રુઆરીની શરૂૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા…
View More ગુજરાતમાં ખેડૂતો માટે ફરી ચિંતા, ફેબ્રુઆરીમાં પણ ખાબકશે માવઠું