સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર, પ્રથમ તબક્કે સચિવાલયના તમામ વિભાગોમાં નવી સિસ્ટમ કાર્યરત ગુલ્લીબાજ કર્મચારીઓ અને અધિકારીઓને લઈ ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. કચેરીઓમાં અધિકારી…
View More ગુટલીબાજો સાવધાન: શનિવારથી ઓનલાઈન હાજરી ફરજિયાતCategory: ગુજરાત
મોરબીમાં બેકરીના કિચનમાં ગેસ લીકેજથી આગ ભભૂકી: યુવાનનું મોત
મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર બાલા નામની બેકરીના કિચનમાં ગેસ લીકેજ થતાં અચાનક આગ લાગી દાઝી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી…
View More મોરબીમાં બેકરીના કિચનમાં ગેસ લીકેજથી આગ ભભૂકી: યુવાનનું મોતરાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે હાઇ વોલ્ટેજ T20 જંગ
ભારત શ્રેણી જીતવા અને ઇંગ્લેન્ડની ટીમ શ્રેણી જીવંત રાખવા મેદાને ઉતરશે તમામ ટિકિટો વેચાઇ જતા નિરંજન શાહ ગ્રાઉન્ડ ખીચોખીચ, મધરાત સુધી ક્રિકેટોત્સવ 484 પોલીસ જવાનો…
View More રાજકોટમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે હાઇ વોલ્ટેજ T20 જંગબોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી ઝેર પીધું: પોલીસમાં ફરિયાદ નોંધાઇ બોટાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બોટાદના ભાવનગર રોડ પર…
View More બોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાતપદ્મશ્રી એવોર્ડ માટે પસંદ થયેલા લવજીભાઇની આર્થિક હાલત કફોડી
સુરેન્દ્રનગરના ઘરમાં લાદી કે પ્લાસ્ટર પણ નથી પ્રજાસતાક પર્વ નિમિતે જાહેર કરવામા આવેલી પદ્મશ્રી એવોર્ડની યાદીમા સુરેન્દ્રનગરના લવજીભાઇનો પણ સમાવેશ કરવામા આવ્યો છે ત્યારે…
View More પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ થયેલા લવજીભાઇની આર્થિક હાલત કફોડીઆરોપી જેલમાં પણ સીધા નથી રહેતા! હોસ્પિટલ જવા બાબતે બે કેદી બાખડી પડ્યા
જૂનાગઢ જિલ્લા જેલમાં પતારે સિવિલ હોસ્પિટલમાં જવાનું છેથ પુછાતા હત્યા કેસના 2 કેદીએ ઝઘડો કરી ઢાંકણ મારતા માથામાં ટાંકા આવ્યા હતા. આઈટી એક્ટના ગુનામાં…
View More આરોપી જેલમાં પણ સીધા નથી રહેતા! હોસ્પિટલ જવા બાબતે બે કેદી બાખડી પડ્યારાપરના ગેડી ગામે બહેન સાથે પ્રેમસબંધની શંકાએ યુવાનની હત્યા
યુવતીના ભાઇએ ખેતમજૂરનું ગળું કાપી નાખ્યું, આરોપીની શોધખોળ રાપર તાલુકાના ગેડી ગામ નજીક એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. આણદપરના 25 વર્ષીય ખેતમજૂર અરવિંદની…
View More રાપરના ગેડી ગામે બહેન સાથે પ્રેમસબંધની શંકાએ યુવાનની હત્યાગાંધીધામમાં નેક્સસ ક્લબની મિલકત પચાવવા મામલે આરએફઓ સહિત પાંચ સામે ફરિયાદ
શહેરના ઓમ સિનેમા નજીક આવેલા એસ.આર.સી.ના સિંધુ ભવન-નેકસસ કલબ અંગે અપ્રામાણિકપણે મિલકત પચાવી પાડવાના એકમાત્ર ઇરાદે બનાવટી કરારો કરી, બનાવટી ફોર્મ-જી બનાવી તેને રજિસ્ટ્રાર…
View More ગાંધીધામમાં નેક્સસ ક્લબની મિલકત પચાવવા મામલે આરએફઓ સહિત પાંચ સામે ફરિયાદજામનગર-દ્વારકામાંથી 45 લાખની વીજચોરી ઝડપાઇ
જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં એક સપ્તાહ ના વિરામ બાદ ગઈકાલે વહેલી સવાર થી જ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More જામનગર-દ્વારકામાંથી 45 લાખની વીજચોરી ઝડપાઇરિસામણે બેઠેલી પરિણીતાના માતા, માસા પર પતિ સહિતના શખ્સોનો હુમલો
જામનગરમાં ખોજા ગેઇટ ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા ઈરફાનભાઇ હુસેનભાઇ ખફી નામના 32 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની માતા હલીમાબેન પર છરી અને લોખંડના…
View More રિસામણે બેઠેલી પરિણીતાના માતા, માસા પર પતિ સહિતના શખ્સોનો હુમલો